શોધખોળ કરો
સુરતઃ પ્રેમિકાના આપઘાત બદલ જેલમાં ગયેલા યુવકે બહાર આવી બનાવી નવી પ્રેમિકા, પછી શું કર્યું
1/6

દિપીકાએ વોટર પાર્કમાં લગ્ન પણ કર્યા હોવાની સુસાઈડ નોટમાં કબૂલાત કરી હતી. જોકે મોઈને અંગત પળોનો વીડિયો ફરતો કરી દેતાં દિપીકાએ આબરું જવાના ડરે આપઘાત કરી લીધો હતો.
2/6

જોકે દિપીકાએ અંગત પળોના વીડિયો અને ફોટો ડિલીટ કરાવવા મોઇનને કહ્યું હતું પરંતુ તેણે ડિલિટ ના કરતા દીપિકાએ આપઘાત કરી લીધો હતો. દરમિયાન દિપીકાના હાથમાં પ્રેમીનું લાયસન્સ અને એટીએમ આવી ગયું હતું. જેથી પ્રેમીનું નામ રાવણ નહીં પણ મોઈન પઠાણ હોવાનું જણાયું હતું. દિપીકાએ આપઘાત કરતા પહેલાં ચાર પાનાની સુસાઈડ નોટ લખી હતી.
Published at : 21 May 2017 05:51 PM (IST)
View More























