શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુરતઃસરથાણામાં ટ્યુશન ક્લાસિસમા ભીષણ આગ, 21 વિદ્યાર્થીઓના મોત, CM રૂપાણી ઈજાગ્રસ્તોની મુલાકાતે હોસ્પિટલ પહોંચ્યા
LIVE
Background
સુરતઃ સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટના ત્રીજા માળે ચાલતા ટ્યુશન ક્લાસિસમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. પ્રચંડ આગને કારણે મૃતકોની સંખ્યા વધીને 21 થઈ છે. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આગથી બચવા માટે 10થી વધુ વિદ્યાર્થીઓએ બિલ્ડિંગના ત્રીજા માળથી કૂદકા લગાવ્યા હતા. ઘટનાની જાણ થતાં વિદ્યાર્થીઓના વાલીઓ પર પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
21:44 PM (IST) • 24 May 2019
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી સુરતની ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું
22:00 PM (IST) • 24 May 2019
21:44 PM (IST) • 24 May 2019
21:08 PM (IST) • 24 May 2019
મુખ્યમંત્રી વિજય રૂપાણી ઈજાગ્રસ્તોની મુલાકાતે હોસ્પિટલ પહોંચ્યા હતા. તમામના મૃતદેહને સ્મિમેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં. પીએમ માટે લાવવામાં આવેલા મૃતદેહોથી સ્મિમેર હોસ્પિટલમાં ગમગીની છવાઈ ગઈ હતી. બીજી તરફ મૃતકોના પરિવારજનોના આક્રંદથી સ્મિમેર હોસ્પિટલમાં શોકનો માહોલ ઉભો થયો હતો.
19:39 PM (IST) • 24 May 2019
સુરત દુર્ધટના બાદ મુખ્યમંત્રી રૂપાણી સુરત પહોંચ્યા હતા અને સ્થિતિની જાણકારી મેળવી હતી.
Load More
Tags :
Commercial Complexગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion