શોધખોળ કરો
સુરતમાં અનૈતિક સંબંધને લઈને પતિ અને પત્ની વચ્ચે ચાલતો હતો ઝઘડો પછી આવ્યો ભયાનક વળાંક? જાણો વિગત
1/5

રિયાનો પતિ મનોજ સુરતમાં રહીને કડિયાકામ કરે છે. ગુરુવારે તે ઘરે આવ્યો ત્યારે તેને ખબર પડી હતી કે તેની પત્નીની કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી હતી. પતિ બપોરે ઘરેથી નીકળ્યો હતો તેમજ સાંજે સાત વાગ્યે ઘરે પરત ફર્યો હતો. જોકે, અંતે તેણે જ હત્યા કર્યાનો ખુલાસો થયો છે.
2/5

ગુરુવારે કતારગામના રણછોડનગરમાં બાલાજી કોમ્પ્લેક્સના ફ્લેટ નંબર 303માં રહેતી રિયાની તેના ઘરમાં જ ગળું દબાવીને હત્યા કરી નાખવામાં આવી હતી. અજાણ્યા શખ્સોએ રિયાની હત્યા કરી ઘરમાં રૂપિયા 15 હજારની રોકડ અને ઘરેણાની લૂંટ ચલાવી હતી. રિયા તેમજ તેનો પતિ મનોજ ચોટલિયા મૂળ સાવરકુંડલાના વતની હતા.
Published at : 11 Aug 2018 10:54 AM (IST)
Tags :
Surat PoliceView More





















