શોધખોળ કરો
સુરતઃ કારમાં આવેલો યુવક સગીરાને રોડ પર જ કિસ કરીને જતો રહ્યો, જાણો પછી શું થયું?
1/3

સુરતઃ શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતી એક 16 વર્ષીય સગીરા ટ્યૂશનમાંથી છૂટીને ઘરે જઈ રહી હતી, ત્યારે એક યુવક તેની પાસે કાર લઈને આવ્યો હતો અને સગીરાને જાહેરમાં જ કિસ કરી લીધી હતી. જોકે, સગીરાએ બૂમાબૂમ કરતાં યુવક કાર લઈને ભાગી ગયો હતો.
2/3

કાર ચાલક યુવકે રસ્તા વચ્ચે છેડતી કરતા સગીરાએ બૂમાબૂમ કરતાં આસપાસથી વાહનચાલકો અને રાહદારીઓ દોડી આવ્યા હતા. જેથી કાર ચાલક માર પડવાના ડરથી ભાગ ગયી હતો. બીજી તરફ તરફ વિદ્યાર્થિનીએ કારનો નંબર નોંધી લીદો હતો અને તેના આધારે પોલીસ ફરિયાદ કરી હતી.
Published at : 31 May 2017 10:51 AM (IST)
Tags :
Surat GirlView More























