શોધખોળ કરો
મોદીના વખાણ બદલ હાંકી કાઢવામાં આવેલા કોગ્રેસના મહિલા નેતાનો આવો છે ગ્લેમરસ અંદાજ
1/21

2/21

3/21

4/21

5/21

6/21

7/21

8/21

9/21

10/21

વોટ્સએપના આ ગ્રુપમાં લખ્યું હતું કે ‘હવે મને બહુ ગર્વ થાય છે મોદીજી પર...’ ત્યાર બાદ ‘આઈ લવ યુ મોદીજી’ લખીને હાર્ટના સિમ્બોલ પણ ગ્રુપમાં મુક્યા હતાં. દસેરા ટેકરી વોર્ડના નામે વોટ્સએપ ગ્રુપ આવું લખતા વિવાદ સર્જાયો હતો.
11/21

12/21

નવસારીનાં કોંગ્રેસ કોર્પોરેટર કૃતિકા વૈદ પોતાના મતવિસ્તાર વોર્ડન નંબર 11ના વોટ્સએપ ગ્રુપમાં નરેન્દ્ર મોદીના 500 અને 1000 ચલણી નોટો રદ કરવાના નિર્ણયના વખાણ કર્યા હતાં.
13/21

14/21

કૃતિકા માતા-પિતા સાથે નવસારીમાં રહે છે જ્યારે તે ચીખલીના વતની છે. કૃતિકા વૈદ એક વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલા છે. તેમને બીએ વિથ ઈગ્લિંશમાં અભ્યાસ કર્યો છે. નવસારી નગર પાલિકાના વોર્ડ નંબર 11માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે કૃતિકા વૈદ ચૂંટાયા હતા.
15/21

16/21

અમદાવાદઃનોટબંધીના નિર્ણય બાદ મોદી સરકારના વખાણ કરનારા નવસારીના કોગ્રેસના મહિલા કોર્પોરેટર કૃતિકા વૈદને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કૃતિકાએ કોગ્રેસના ગ્રુપમાં ‘I Love Modi ji’ લખીને નરેન્દ્ર મોદીના વખાણ કરતો મેસેજ વાયરલ કર્યો હતો જેનાથી વિવાદ સર્જાયો હતો. આ બાબતે કોગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો હતો.
17/21

18/21

19/21

20/21

સ્થાનિક કોંગ્રેસ એકમે કૃતિકા વૈદની વર્તણૂક અંગે પ્રદેશ કોંગ્રેસમાં રજૂઆત કરી હતી અને કોંગ્રેસે કૃતિકાને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી હતી.
21/21

કૃતિકા પોતાના ફેસબુક એકાઉન્ટ પર ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરવા માટે જાણીતા છે. કૃતિકા થોડા દિવસ અગાઉ નવસારીના જાહેર રંગોળી પ્રદર્શનમાં નરેન્દ્ર મોદીની રંગોળી પૂરી હતી.
Published at : 01 Dec 2016 10:57 AM (IST)
View More





















