શોધખોળ કરો

પ્રવીણ તોગડિયાની કાર પર ટ્રક ચઢાવી દેવાઇ, તોગડિયા માંડ માંડ બચ્યા

1/3
સુરતઃ થોડા સમય પહેલા વીએચપીના આંતરાષ્ટ્રી કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ પોતાનું એન્કાઉન્ટર થવાની આશંકા વ્યક્ત કરી હતી. ત્યારે આજે સવારે 11 વાગ્યે વડોદરાથી સુરત જતી વખતે તેમની સ્કોર્પિયો કાર સાથે અકસ્માત થતાં ભારે ચકચાર જાગી છે. કાર પાછળ આવતી ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી.

2/3
તેમની કારને કામરેજ પાસે અકસ્માત નડ્યો હતો. પાછળથી આવતી ટ્રક તેમની કાર સાથે ધડાકાભેર અથડાઇ હતી. જોકે, આ અકસ્માતમાં તોગડિયાનો ચમત્કારિક બચાવ થયો છે. જીજે1 ડીએક્સ 0893 નંબરના ટ્રકે તેમની કાર સાથે અકસ્માત કર્યો હતો.

3/3
થોડા અઠવાડિયા પહેલાં જ ડો. પ્રવીણ તોગડીયાએ પોતાની હત્યાની વ્યક્ત કરેલી શંકા સાચી ઠરી છે. તેઓ આજે સવારે 11 કલાકે વડોદરાથી સુરત તરફ પોતાની Z+ સુરક્ષા સાથે જઈ રહ્યાં હતા ત્યારે તેમની સ્કોર્પિયો કાર પર એક ટ્રક ચઢાવી દેવામાં આવી હતી. તોગડીયા કારના પાછળના ભાગેથી માંડ બચીને બહાર આવી શક્યા છે. 

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર

Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?

Embed widget