શોધખોળ કરો
સુરતઃ પાણી બતાવવા જતાં અઢી વર્ષનો દીકરો હાથમાંથી નદીમાં પડીને તણાઈ ગયો, બચવા માટે યુવકે ઘડી કાઢી કેવી કથા?
1/4

સુરતઃ વણેસા ગામના નિવ અપહરણ પ્રકરણમાં નવો ખુલાસો થયો છે. નિવના પિતાએ ખુલાસો કર્યો કે, નિવને નેશન હાઈવે પર મીંઢોળા નદીના બ્રીજ પરથી પાણી બતાવી રહ્યો હતો ત્યારે અચાનક નિવ તેના હાથમાંથી છટકી ગયો હતો અને આ જ કારણે તેને અપહરણની કોટી વાર્તા ઊભી કરી હતી. જોકે નિવ અકસ્માતે નદીમાં પડી જવાની પાત પણ શંકા ઉભી કરી રહી છે કારણ હજુ સુધી નિવનો મૃતદેહ મળ્યો નથી.
2/4

મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાનાં વણેસા ગામની સીમમાંથી અઢી વર્ષના માસૂમ નિવનું અપહરણ બાદ તેને નદીમાં ફેંકી દેવાની ઘટનાથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચકચાર મચી ગઈ હતી. જો કે ત્રણ દિવસ બાદ સામાજિક આગેવાનો સમક્ષ નિશિતે એવી કબૂલાત કરી હતી કે તેણે પોલીસમાં કરેલી ફરિયાદ ખોટી છે. તેનાથી જ નિવ મીંઢોળા નદીમાં પડી ગયો હતો.
Published at : 19 Jul 2018 10:50 AM (IST)
Tags :
સુરતView More




















