શોધખોળ કરો

વલસાડ: રાત્રે ગરબે ઘુમતો યુવાન અચાનક ઢળી પડ્યો, પરિવાર થયો સ્તબ્ધ

1/4
સહર્ષના મોતને લઈ અનેક ચર્ચા હતી. ગરબા આયોજકો બચાવમાં યુવાનનું મૃત્યુ ફીટ આવવાથી થયું હોવાનું કહી રહ્યા હતાં. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ રાત્રે 1:10 વાગ્યે રાઉન્ડ પૂરો થયો ત્યારે સહર્ષ પટેલ અને તેનો મહારાષ્ટ્રના બોરડી ખાતે રહેતો મિત્ર સાથે બેઠો હતો ત્યારે ત્યાં વીજળીનો વાયરથી બન્ને મિત્રને કરંટ લાગ્યો જેનાથી સહર્ષનું મોત થયું હતું.

2/4
ઉમરગામ ટાઉનમાં હાર્ડવેર સ્ટોર ચલાવતા અમૃતભાઇ પટેલ વર્ષો અગાઉ અહીં સ્થાયી થયા હતાં. એક પુત્ર અને એક પુત્રી ધરાવતા પરિવારે એકનો એક પુત્ર ગુમાવતા પરિવાર ઉપર સંકટના પહાડો તૂટી પડ્યા હતાં. સહર્ષ પટેલ એન્જિનિયર બની ઉમરગામની અપાર કંપનીમાં નોકરી કરતો હતો. જેના લગ્ન આગામી ફેબ્રુઆરી માહિનામાં યોજવાનું નક્કી હતું પરંતુ તે પહેલા આકસ્મિક રીતે મૃત્યુ થતાં પરિવાર સ્તબ્ધ થઈ ગયો.

3/4
ચાલુ ગરબાનો રાઉન્ડ પૂરો થતાં ગરબે રમી રહેલ સહર્ષ અમૃતભાઇ પટેલ (ઉ.વ. 22) તેના મિત્રો સાથે બેઠો હતો. તે સમયે અચાનક સહર્ષ પટેલ ઢળી પડતાં મિત્રોને એમ લાગ્યું હતું કે સહર્ષને ફીટ આવ્યા હશે. પ્રાથમિક ઉપાય કર્યા બાદ મિત્રો અને આયોજકો સહર્ષને દવાખાનામાં લઈ જવાયો હતો. જ્યાં તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. ઉમરગામ પોલીસ મોતનું કારણ જાણવા પીએમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

4/4
વલસાડ: ઉમરગામના રોટરી ક્લબ આયોજિત નવરાત્રિ મહોત્સવની ગુરૂવારે રાત્રે ગરબે ઘુમતા યુવાન અચાનક ઢળી પડ્યા બાદ મોત થયું હતું. ઉમરગામના સોળસુંબા ગામે એમકે મહેતા સ્કૂલમાં રોટરી ક્લબ ઉમરગામ દ્વારા નવરાત્રિનું આયોજન કરાયું છે. રાત્રિએ એક દુર્ઘટના સર્જાતા નવરાત્રિ ફીકી પડી ગઈ હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ

T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!

શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું

IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર

વિડિઓઝ

Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી
Gujarat Rain Red Alert : ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ , તૂટી પડશે અતિ ભારે વરસાદ
North Gujarat Rain : હવે ઉત્તર ગુજરાતમાં વરસાદનું દે ધનાધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ

ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ

પોસ્ટ ઓફિસની ધમાકેદાર સ્કીમ: ઝીરો રિસ્ક સાથે એકવાર રોકાણ કરો અને દર મહિને મેળવો ગેરંટીડ કમાણી

Facebookમાં આવવાનો છે અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર! મળશે TikTok જેવું ખાસ ફીચર

Embed widget