શોધખોળ કરો

રોજ 8 કલાક ચાવશો Window AC તો કેટલું આવશે બિલ? આ રહ્યો જવાબ

Air Conditioner Electricity Consume : ઉનાળો આવતા જ એસીની ગરજ ઉભી થાય છે. તેમાં પણ ભારતમાં એર કંડિશનર ઉનાળાના મહિનાઓમાં ઘરોને ઠંડુ અને આરામદાયક રાખવા જાણે અનિવાર્ય જરૂરીયાત બની ગયું છે.

Air Conditioner Electricity Consume : ઉનાળો આવતા જ એસીની ગરજ ઉભી થાય છે. તેમાં પણ ભારતમાં એર કંડિશનર ઉનાળાના મહિનાઓમાં ઘરોને ઠંડુ અને આરામદાયક રાખવા જાણે અનિવાર્ય જરૂરીયાત બની ગયું છે. જો કે, એર કંડિશનર ચલાવવાથી તમારા વીજળીના બિલને પણ અસર થાય છે. હવે તેની કેટલી અસર થાય છે તે વિશે કોઈ ચોક્કસ મૂલ્ય કહી શકાય નહીં, પરંતુ આસપાસનું મૂલ્ય ચોક્કસપણે કહી શકાય. ChatGPT આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે અને ગરમી પણ વધી રહી છે. આ સ્થિતિમાં ઘણા લોકો નવું એસી ખરીદવાનું વિચારી રહ્યા છે. અમે બંને (ChatGPT અને AC)ને સાથે લાવવાનું વિચાર્યું. અમે ChatGPTને પૂછ્યું કે જો કોઈ વ્યક્તિ ઘરમાં 3-સ્ટાર વિન્ડો AC લગાવે છે તો વીજળીનું બિલ કેટલું વધશે? જાણીએ કે ટ્રેન્ડિંગ AIએ શું જવાબ આપ્યો.

ACથી વીજળીનું બિલ કેટલું વધશે?

તો ચાલો એક નજર કરીએ કે 3-સ્ટાર, 4-સ્ટાર અને 5-સ્ટાર વિન્ડો એસી કેટલી વીજળી વાપરે છે અને તમારું વીજળીનું બિલ કેટલું વધશે.

1 ટન (12000 BTU)ની કૂલિંગ ક્ષમતાવાળા 3-સ્ટાર વિન્ડો AC માટે પાવર વપરાશ લગભગ 1000 વોટ પ્રતિ કલાક હશે. ધારો કે તમે દિવસમાં 8 કલાક ACનો ઉપયોગ કરો છો તો તમારો દૈનિક વપરાશ 8 યુનિટ થશે. એક મહિનામાં (30 દિવસ) કુલ 240 યુનિટનો વપરાશ થશે. જો તમારા વિસ્તારમાં વીજળીનો સરેરાશ દર 7 રૂપિયા પ્રતિ યુનિટ છે, તો તમારું માસિક બિલ 1,680 રૂપિયા વધી જશે.

1 ટન (12000 BTU)ની કૂલિંગ ક્ષમતાવાળા 4-સ્ટાર વિન્ડો AC માટે પાવર વપરાશ લગભગ 900 વોટ પ્રતિ કલાક હશે. ધારો કે તમે દિવસમાં 8 કલાક ACનો ઉપયોગ કરો છો તો તમારો દૈનિક વપરાશ 7.2 યુનિટ થશે. એક મહિનામાં (30 દિવસ) કુલ 216 યુનિટનો વપરાશ થશે. જો તમારા વિસ્તારમાં વીજળીનો સરેરાશ દર રૂ. 7 પ્રતિ યુનિટ, તમારું માસિક બિલ રૂ. 1,512 વધી જશે.

1 ટન (12000 BTU)ની કૂલિંગ ક્ષમતાવાળા 5-સ્ટાર વિન્ડો AC માટે પાવર વપરાશ લગભગ 800 વોટ પ્રતિ કલાક હશે. ધારો કે તમે દિવસમાં 8 કલાક AC નો ઉપયોગ કરો છો તો તમારો દૈનિક વપરાશ 6.4 યુનિટ થશે. એક મહિનામાં (30 દિવસ) કુલ 192 યુનિટનો વપરાશ થશે. જો તમારા વિસ્તારમાં વીજળીનો સરેરાશ દર રૂ. 7 પ્રતિ યુનિટ, તમારું માસિક બિલ રૂ.1,344 વધશે.

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget