શોધખોળ કરો

Airtelની 5G પ્લસ સર્વિસ પહોંચી લખનઉ, જિઓ આ શહેરોમાં પહેલાથી આપી રહ્યું છે આ સર્વિસ

એરટેલની 5જી નેટવર્ક સર્વિસ કેટલાક શહેરોમાં અને એરપોર્ટ્સ પર ઉપલબ્ધ છે,

Airtel 5G Service: ભારતી એરટેલે આ વર્ષે ઓક્ટોબર મહિનામાં ભારતમાં પોતાનુ 5જી પ્લસ નેટવર્ક લૉન્ચ કર્યુ હુત, દેશના કેટલાય શહેરોમાં એરપોર્ટ પર એટરેલેની સેવા ઉપલબ્ધ છે. હવે એરટેલે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં પણ પોતાની 5જી સર્વિસને લૉન્ચ કરી દીધી છે. જોકે, ખાસ વાત છે કે, એરટેલની 5જી હાલમાં સિલેક્ટેડ શહેરોમાં જ ઉપલબ્ધ છે, જેમાં ગોમતી નગર, હઝરતરગંજ, અલીગઢ, એશબાગ, રાજાજીપુરામ, અમીનાબાદ, જાનકીપુરમ, આલામબાગ અને વિકાસ નગર અને અન્ય કેટલાક સિલેક્ટેડ જગ્યાઓના નામ સામેલ છે. હવે એરટેલનુ કહેવુ છે કે આગામી સમયમાં બીજા કેટલાક સ્થાનો પર 5જી નેટવર્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે.  

Airtel 5G Plus નેટવર્ક વાળા શહેરો અને એરપોર્ટ - 

એરટેલની 5જી નેટવર્ક સર્વિસ કેટલાક શહેરોમાં અને એરપોર્ટ્સ પર ઉપલબ્ધ છે, અહીં અમે તમારી સાથે આ શહેરો અને એરપોર્ટનુ લિસ્ટ શેર કરી રહ્યાં છીએ. 

Airtel 5G Plus નેટવર્ક વાળા શહેરો - 
પટના
નાગપુર
દિલ્હી
મુંબઇ
ચેન્નાઇ
બેંગ્લુરુ
હૈદરાબાદ
સિલીગુડી
નાગપુર
વારાણસી
પાનીપત
ગુરુગ્રામ
ગૌવાહાટી
પુણે

Airtel 5G Plus નેટવર્ક વાળા એરપોર્ટ - 

નાગપુરમાં ડૉ બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ
વારાણસીમાં લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ
ટર્મિનલ 2, બેંગ્લુરુમાં કેમ્પેગોડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

જિઓ 5જી આ શહેરોમાં પહેલાથી છે અવેલેબલ- 

જિઓ પણ દેશભરમાં પોતાની 5જી સર્વિસનો વિસ્તાર કરી રહ્યું છે, જિઓ પોતાની 5જી સર્વિસ (Jio 5G Service)ને દિલ્હી એનસીઆર, મુંબઇ, વારાણસી, રાજસ્થાનના નાથદ્વારા, પુણે, હૈદરાબાદ, ચેન્નાઇ અને કોલકત્તામાં ઉપલબ્ધ કરાવી દીધી છે.

આ ઉપરાંત જિઓએ ગુજરાતના તમામા 33 જિલ્લાઓમાં 5જી સર્વિસની શરૂઆત કરી દીધી છે. કંપનીએ પહેલા એક નિવેદનમાં બતાવ્યુ હતુ કે ડિસેમ્બર મહિનો પુરો થતા પહેલા આખા કોલકત્તામાં 5જી સેવા શરૂ કરી દેવામાં આવશે. 

ટોપ સ્ટોરી

શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત
હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
Embed widget