Amazon Republic Sale: Wi-Fi અને Alexaથી ચાલે છે આ સ્માર્ટ Geyser, કોઇ ખામી આવતા જ ઓટો ઓફ અને નૉટિફિકેશન પણ મોકલે છે
આ ગીઝરમાં સ્માર્ટ લર્નિંગ છે જેનાથી એ સેન્સર કરી લે છે કે તમારે કેટલુ ગરમ પાણી જોઇએ અને આ તે ટેમ્પરેચર સુધી પાણી ગરમ કરી દે છે.
Amazon Great Republic Day Sale 2022: અમેઝૉનની રિપબ્લિક સેલમાં સ્માર્ટ ગીઝર પર પણ મળી રહી છે શાનદાર ડીલ. 40% સુધીના ડિસ્કાઉન્ટ બાદ આના પર SBI કાર્ડથી પેમેન્ટ કરવા પર 1500 રૂપિયાનુ બીજુ એક્સ્ટ્રા કેશબેક મળી રહ્યું છે. આ સ્માર્ટ ગીઝરને એપના માધ્યમથી તમે ક્યાંય પણ ઓન કે ઓફ કરી શકો છો. આ ગીઝરમાં કોઇપણ ખામી આવે તો ઓટો શટ ઓફનું ફિચર છે. આ ગીઝરમાં સ્માર્ટ લર્નિંગ છે જેનાથી એ સેન્સર કરી લે છે કે તમારે કેટલુ ગરમ પાણી જોઇએ અને આ તે ટેમ્પરેચર સુધી પાણી ગરમ કરી દે છે.
1-Havells Adonia I 15 Litres Smart Storage Water Heater/Gyesers with Alexa Enabled, Ivory
આ ગીઝરની કિંમત 23,865 રૂપિયા-
પરંતુ ઓફમાં પુરેપુરા 38% નુ ડિસ્કાઉન્ટ બાદ મળી રહ્યું છે 14,874 રૂપિયામાં. આ 15 લીટરનુ ગીઝર છે જે Wi-Fiખથી કનેક્ટ થઇ જાય છે, અને આમાં Alexa પણ છે, જેનાથી તમે માત્ર વૉઇસ કમાન્ડથી ગીઝરને ઓન ઓફ કરી શકો છો. ટાઇમર લગાવી શકો છો કે પછી ગીઝર સેટ કરી શકો છો. 8 barsની રેટિંગના કારણે આ હાઇ રાઇઝ બિલ્ડિંગ માટે પણ પરફેક્ટ છે. આમાં LED ઇન્ડિકેટર આપવામાં આવ્યુ છે, જેનાથી પાણી કેટલુ ગરમ છે તે પણ જાણી શકાય છે.
2-Racold Omnis Wi-Fi 25 Litres Vertical 5 Star Water Heater, White
આ ગીઝરની કિંમત છે 19,990 રૂપિયા
પરંતુ ડીલમાં મળી રહ્યું છે 14,890માં એટલે કે આ ગીઝર પર 5 હજારથી વધુનુ ડિસ્કાઉન્ટ છે. આની કેપેસિટી 25 લીટર છે અને આ Wi-Fiથી કનેક્ટ થઇ જાય છે. મજબૂતી માટે આમાં titanium steel tank આપ્યુ છે. જેનાથી આની ડ્યૂરેબિલિટી વધી જાય છે. આ સ્માર્ટ લર્નિંગ વાળુ ગીઝર છે વપરાશના હિસાબે ખુદ ટેમ્પરેચરને મૉનિટર અને રેગ્યૂલેટ કરે છે. આમાં Auto Diagnosis છે. જે ખુદ સેફ્ટીના તમામ પેરામીટરને ચેક કરી શકે છે, અને ઇલેક્ટ્રિક શૉ કે કોઇ બીજી ખામી આવવા પર તમને નૉટિફિકેશન મોકલવીની સાથે ઓટો ઓફ પણ થઇ જાય છે. આને Racold Net App ના માધ્યમથી ગમે ત્યારે અને ગમે ત્યાંથી ઓન ઓફ કરી શકો છો. આમાં 2 લેયર સેફ્ટી ફિચર છે, જેમાં ટેમ્પરેચર અને પ્રેશર વધવા પર ઓટો ઓફ, થર્મોસ્ટેટ અને ત્રીજો સેફ્ટી વૉલ્વ છે. આની BEE Star Rating 5 છે. ગીઝર પર 2 વર્ષની અને ટેન્ક પર 7 વર્ષની વૉરંટી છે.
Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો.........
વધારે સમય ટીવી જોવાથી ગંભીર બ્લડ કોટિંગનું જોખમ 35 ટકા વધી જાય છે
ESIC Bharti 2022 : ESIC માં ધોરણ-10 અને 12 પાસ માટે બમ્પર ભરતી બહાર પડી, જાણો પગાર-લાયકાત વિશે
IND vs SA 1st ODI: Virat Kohliએ સચિન તેંડુલકરને પાછળ છોડી વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો.
ગુજરાતના આ શહેરમાં કોરોનાથી સ્થિતિ વણસી, 24 કલાકમાં આઠ હજારથી વધુ કેસ નોંધાયા
Tata Tiago અને Tigor CNG થઈ લોન્ચ, જાણો કેટલી છે કિંમત અને કોની સાથે થશે મુકાબલો