શોધખોળ કરો

Amazon Republic Sale: ઉનાળામાં રેફ્રિજરેટર આટલા સસ્તામાં નહીં મળે, હાલ 10 હજારથી ઓછી કિંમતમાં મળી રહ્યા છે Fridge

Amazon Republic Day Sale ગોદરેજ, વ્હર્લપૂલ, સેમસંગ રેફ્રિજરેટર્સ પર ડિસ્કાઉન્ટ તેમજ જૂના ફ્રીજને એક્સચેન્જ કરવાની તક મળી રહી છે. SBI કાર્ડથી પેમેન્ટ કરવા પર 1500 રૂપિયાનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ છે.

Amazon Republic Sale: એમેઝોન પર ચાલી રહેલા રિપબ્લિક સેલમાંથી આ સમયે ફ્રીજ ખરીદવાનો જ ફાયદો છે. ઑફ સિઝનને કારણે દરેક મોટી બ્રાન્ડ જેમ કે ગોદરેજ, વ્હર્લપૂલ, સેમસંગ રેફ્રિજરેટર્સ પર સારું ડિસ્કાઉન્ટ તેમજ જૂના ફ્રીજને એક્સચેન્જ કરવાની તક મળી રહી છે. એટલું જ નહીં, SBI કાર્ડથી પેમેન્ટ કરવા પર 1500 રૂપિયાનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ છે.

See Amazon All Deals and Offers

1-Whirlpool 570 L Inverter Frost-Free Multi-Door Refrigerator with adaptive intelligence technology (WS SBS 570 STEEL

આ વખતે, જો તમે ઘર માટે એક મોટું ડબલ  ડોર ફ્રિજ ખરીદવા માંગો છો તો Whirlpool બ્રાન્ડ પર એક સારી ઓફર છે અને 88,200 રૂપિયાની કિંમતનું આ ફ્રિજ 59,900 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ ફ્રિજમાં ફ્રોસ્ટ ફ્રી ટેકનોલોજી છે .જેથી તેમાં વધારાનો બરફ જામતો નથી.. આ 570 લિટર ફ્રિજ મોટા પરિવાર અથવા મોટા ફ્રિજની જરૂરિયાતો પૂરી કરવા માટે યોગ્ય છે. તેનું એનર્જી સેવિંગ રેટિંગ પણ ઘણું ઊંચું છે. ઉપરાંત, વિશેષ સુવિધાઓ માટે, તે હોલિડે મોડ, લાંબા સમય સુધી ચાલતી તાજગી અને 3D એરફ્લો મેળવે છે.

Buy Whirlpool 570 L Inverter Frost-Free Multi-Door Refrigerator with adaptive intelligence technology WS SBS 570 STEEL

2-AmazonBasics 564 L Side-by-Side Door Refrigerator (Black Glass Door)

આ સાઇડ-બાય-સાઇડ ડોર રેફ્રિજરેટર 50% સુધીના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે, જેની કિંમત 83,999 રૂપિયા છે પરંતુ તે 44,499 રૂપિયામાં ડીલમાં ઉપલબ્ધ છે. બ્લેક કલરના આ ફ્રિજની ક્ષમતા 564 લિટર છે અને તેમાં વોટર ડિસ્પેન્સર પણ છે. ઓટો ડીફ્રોસ્ટ ટેક્નોલોજીને કારણે તેમાં વધારાનો બરફ જામતો નથી. આ એક મોટા પરિવાર માટે યોગ્ય ફ્રિજ છે. ડાબી સાઇડ સંપૂર્ણ ફ્રીઝર અને જમણી સાઇડ ફ્રિજ છે. તેમાં LED ડિસ્પ્લે છે જેથી તમે તાપમાન સહિત અન્ય સેટિંગ્સ જોઈ શકો છો. આમાં તમે ક્વિક ફ્રીઝ ફીચરથી બરફને ઝડપથી ફ્રીઝ કરી શકો છો.

Buy AmazonBasics 564 L Side-by-Side Door Refrigerator (Black Glass Door)

3-Samsung 253 L 3 Star with Inverter Double Door Refrigerator (RT28A3453S8/HL, Elegant Inox)

મધ્યમ કદના એમેઝોનના વેચાણમાં સૌથી વધુ વેચાણ થતું ફ્રિજ સેમસંગનું છે જેની ક્ષમતા 253 લિટર છે. આ ફ્રિજની કિંમત 28,990 છે અને તે ડીલમાં 24,490 રૂપિયામાં મળે છે. આ ફ્રિજમાં ફ્રોસ્ટ ફ્રી ટેકનોલોજી છે જેથી તેમાં વધારાનો બરફ જામતો નથી. તેના મધ્યમ કદ અને કોમ્પેક્ટ ડિઝાઇનને લીધે તે પરિવાર મધ્યમ પરિવાર માટે યોગ્ય છે. તેમાં ડિજિટલ ઇન્વર્ટર કોમ્પ્રેસર અને ડિસ્પ્લે છે. આ ફ્રીજ સ્ટેબિલાઈઝર ફ્રી છે.

Buy Samsung 253 L 3 Star with Inverter Double Door Refrigerator (RT28A3453S8/HL, Elegant Inox)

4-Godrej 210 L 3 Star Direct Cool Single Door Refrigerator (RD EDGEPRO 225C 33 TAF ZN WN, Zen Wine, Large Vegetable Tray)

જો તમે મધ્યમ કદનું ફ્રિજ ખરીદવા માંગો છો, તો આ Godrej 210 L ફ્રિજ પર 38% ડિસ્કાઉન્ટ છે. તેની કિંમત 23,160 છે પરંતુ તે 14,290 રૂપિયામાં સેલમાં ઉપલબ્ધ છે. આ 3 સ્ટાર રેટિંગનું રેફ્રિજરેટર છે. રેફ્રિજરેટર પર 1 વર્ષની અને કોમ્પ્રેસર પર 10 વર્ષની વોરંટી છે. ટ્રે, ડ્રાય સ્ટોરેજ અને બોટલની જગ્યા સમાન કદના બાકીના ફ્રીજ કરતાં થોડી મોટી છે.

Buy Godrej 210 L 3 Star Direct Cool Single Door Refrigerator (RD EDGEPRO 225C 33 TAF ZN WN, Zen Wine, Large Vegetable Tray)

5-CROMA 170 L 2 Star 2020 Direct Cool Single Door Refrigerator (CRAR0215, Brush-line Silver)

જો તમે સૌથી સસ્તું ફ્રિજ મેળવવા માંગો છો, તો ક્રોમાનું ફ્રિજ માત્ર 9,990 રૂપિયામાં ઉપલબ્ધ છે. જેની કિંમત 13,500 રૂપિયા છે. તેનું કદ 170 લિટર છે અને તે ખૂબ જ નાના પરિવાર માટે યોગ્ય છે. આ ગ્રે કલરનું સિંગલ ડોર ફ્રિજ છે.

Buy CROMA 170 L 2 Star 2020 Direct Cool Single Door Refrigerator (CRAR0215, Brush-line Silver)

Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી..

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

"હિન્દુ દંપતી 3 સંતાનનો સંકલ્પ લે તો જ લગ્ન કરાવો", સ્વામી પ્રદીપ્તાનંદનું મોટું નિવેદન; જાણો શું છે તેમનો તર્ક?
Gold Price Today: અમદાવાદમાં ઈતિહાસ રચાયો, સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ
અમદાવાદમાં ઈતિહાસ રચાયો, સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gujarat RERA New Rule: આજથી બિલ્ડરોની 'મનમાની' બંધ! ગુજરાતમાં લાગુ થયો નવો કડક નિયમ, સાઈટ પર આ ન હોય તો થશે દંડ
આજથી બિલ્ડરોની 'મનમાની' બંધ! ગુજરાતમાં લાગુ થયો નવો કડક નિયમ, સાઈટ પર આ ન હોય તો થશે દંડ
IND vs SA 2nd ODI: રાયપુરમાં ટીમ ઈન્ડિયા માટે ખતરો બની શકે છે આ 4 આફ્રિકન ખેલાડીઓ, એકલા હાથે બાજી પલટાવવા સક્ષમ
રાયપુરમાં ટીમ ઈન્ડિયા માટે ખતરો બની શકે છે આ 4 આફ્રિકન ખેલાડીઓ, એકલા હાથે બાજી પલટાવવા સક્ષમ
Advertisement

વિડિઓઝ

Surat Accident News: સુરતમાં રફતારની મજામાં બ્લોગર યુવકે ગુમાવ્યો જીવ
Gujarat Weather Forecast: 7 ડિસેમ્બર બાદ વધશે ઠંડીનું જોર: હવામાન નિષ્ણાતોએ કરી આગાહી
Parliament Winter Session: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન
Ahmedabad Accident News: અમદાવાદમાં રફતારના રાક્ષસે લીધો વધુ એકનો જીવ
Parliament Winter Session: સંસદના શિયાળુ સત્ર પહેલા PM મોદીનું સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"હિન્દુ દંપતી 3 સંતાનનો સંકલ્પ લે તો જ લગ્ન કરાવો", સ્વામી પ્રદીપ્તાનંદનું મોટું નિવેદન; જાણો શું છે તેમનો તર્ક?
Gold Price Today: અમદાવાદમાં ઈતિહાસ રચાયો, સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ
અમદાવાદમાં ઈતિહાસ રચાયો, સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gujarat RERA New Rule: આજથી બિલ્ડરોની 'મનમાની' બંધ! ગુજરાતમાં લાગુ થયો નવો કડક નિયમ, સાઈટ પર આ ન હોય તો થશે દંડ
આજથી બિલ્ડરોની 'મનમાની' બંધ! ગુજરાતમાં લાગુ થયો નવો કડક નિયમ, સાઈટ પર આ ન હોય તો થશે દંડ
IND vs SA 2nd ODI: રાયપુરમાં ટીમ ઈન્ડિયા માટે ખતરો બની શકે છે આ 4 આફ્રિકન ખેલાડીઓ, એકલા હાથે બાજી પલટાવવા સક્ષમ
રાયપુરમાં ટીમ ઈન્ડિયા માટે ખતરો બની શકે છે આ 4 આફ્રિકન ખેલાડીઓ, એકલા હાથે બાજી પલટાવવા સક્ષમ
Central Govt Employees: સરકારી કર્મચારીઓ માટે માઠા સમાચાર! આજથી આ મહત્વનો વિકલ્પ બંધ, હવે નહીં મળે લાભ
સરકારી કર્મચારીઓ માટે માઠા સમાચાર! આજથી આ મહત્વનો વિકલ્પ બંધ, હવે નહીં મળે લાભ
WhatsApp New Guidelines: વોટ્સએપ અને ટેલિગ્રામ યુઝર્સ સાવધાન! હવે દર 6 કલાકે કરવું પડશે લોગ  આઉટ, સરકારના કડક નિયમો જાહેર
વોટ્સએપ અને ટેલિગ્રામ યુઝર્સ સાવધાન! હવે દર 6 કલાકે કરવું પડશે લોગ આઉટ, સરકારના કડક નિયમો જાહેર
Gold Silver Rate: ચાંદીમાં આગ ઝરતી તેજી, સોનાની કિંમતમાં પણ મોટો ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ રેટ 
Gold Silver Rate: ચાંદીમાં આગ ઝરતી તેજી, સોનાની કિંમતમાં પણ મોટો ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ રેટ 
સમાંથા રુથ પ્રભુએ રાજ નિદિમોરું સાથે કર્યા લગ્ન, શેર કરી લગ્નની પ્રથમ તસવીર 
સમાંથા રુથ પ્રભુએ રાજ નિદિમોરું સાથે કર્યા લગ્ન, શેર કરી લગ્નની પ્રથમ તસવીર 
Embed widget