શોધખોળ કરો

હવે Androidમાં આવી ગયું iPhone જેવું આ ફીચર, ફ્રેન્ડ્સ અને ફેમિલીને રાખશે સુરક્ષિત

લાંબી રાહ જોયા પછી આખરે એન્ડ્રોઇડ પર આઇફોન જેવી સેફ્ટી સંબંધિત એક ફીચર આવી ગયું છે

લાંબી રાહ જોયા પછી આખરે એન્ડ્રોઇડ પર આઇફોન જેવી સેફ્ટી સંબંધિત એક ફીચર આવી ગયું છે. નવા અપડેટમાં ગૂગલે મિત્રો અને પરિવારને સુરક્ષિત રાખવા માટે ડિઝાઇન કરવામાં આવેલા ફીચર “Find Fam & Friends” ની શરૂઆત કરી છે. તે સૌપ્રથમ માર્ચ અપડેટમાં પિક્સેલ ડિવાઇસમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું, અને આગામી અઠવાડિયામાં વિશ્વભરના તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે. આ ફીચર કેવી રીતે કાર્ય કરશે તે જાણીએ.

Find Fam & Friends

આ ફીચરની મદદથી યુઝર માટે તેના મિત્રો અને પરિવારના સભ્યોનું સ્થાન જાણવાનું સરળ બનશે. આ ફીચર તમારા પરિવારના કોઈપણ સભ્ય કે મિત્ર  કોલેજ કે ઓફિસ જેવી જગ્યાએ પહોંચતાની સાથે જ તમને નોટિફાઇ કરશે. તેવી જ રીતે જ્યારે તમારો મિત્ર કે પરિવારના સભ્ય ઘરે પહોંચ છે તો તે તમને નોટિફિકેશન મોકલશે. આ ફીચર યુઝરની પરિવારના સભ્યો અથવા મિત્રો કે જેઓ ક્યાંક બહાર ગયા છે તેમની સલામતી અંગેની ચિંતા ઘટાડે છે. હવે યુઝર્સને પોતાનું લોકેશન અલગથી મોકલવાની જરૂર રહેશે નહીં. "ચેક-ઇન" નામની આ સુવિધા લગભગ 2 વર્ષ પહેલા આઇફોનમાં સામેલ કરવામાં આવી હતી.

આ ફીચર કેવી રીતે કામ કરશે?                              

ગૂગલે આ ફીચરને ફાઇન્ડ માય એપમાં એકીકૃત કરી છે. હવે આ એપમાં “People” નામનું એક નવું ટેબ દેખાશે. તેની મદદથી યુઝર્સ તેમના પરિવારના સભ્યો અને મિત્રો સાથે લાઇવ અને કરન્ટ લોકેશન શેર કરી શકે છે. અહીંથી શેર કરાયેલ લોકેશન પરિવારના સભ્યના ફોન પર Find My એપ્લિકેશનમાં દેખાશે. ગોપનીયતા માટે તેમાં સમય અવધિ પણ સેટ કરી શકાય છે. યુઝર્સ પોતાની ઇચ્છા મુજબ સમયગાળો પસંદ કરી શકે છે. ફક્ત તે સમયગાળા માટે અન્ય યુઝર્સ સાથે લોકેશન શેર કરવામાં આવશે. સમય પૂરો થયા પછી લોકેશન શેરિંગ બંધ થઈ જશે.                                                                       

ટોપ સ્ટોરી

Jio નો સસ્તો રિચાર્જ પ્લાન, મહિનાઓ સુધી ચાલશે SIM, અનલિમિટેડ ડેટા-કોલ અને બીજા ફાયદા
Jio નો સસ્તો રિચાર્જ પ્લાન, મહિનાઓ સુધી ચાલશે SIM, અનલિમિટેડ ડેટા-કોલ અને બીજા ફાયદા
સેમસંગ ગેલેક્સી A08 ભારતમાં લોન્ચ: 6,000mAh બેટરી અને 6 વર્ષના મોટા અપડેટ સાથે ધમાકો
સેમસંગ ગેલેક્સી A08 ભારતમાં લોન્ચ: 6,000mAh બેટરી અને 6 વર્ષના મોટા અપડેટ સાથે ધમાકો
Jio, Airtel અને Vi યુઝર્સ માટે મોટા સમાચાર: TRAI એ 30 દિવસનો સમય આપ્યો!
Jio, Airtel અને Vi યુઝર્સ માટે મોટા સમાચાર: TRAI એ 30 દિવસનો સમય આપ્યો!
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી ખર્ચનો હિસાબ કે મજાક ?
Hun To Bolish : હું તો બોલીશ : વકીલો અને મહેસૂલ કર્મચારીઓ નારાજ કેમ ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા થયો મોટો વિવાદ
Unjha Umiya Mataji Sansthan: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા હોદ્દેદારો, પૂર્વ IAS મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ
Gujarat Monsoon 2026: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 2018 બાદ સૌથી ઓછો વરસાદ, સૌરાષ્ટ્રમાં 23% ખાધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી
Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી
Embed widget