શોધખોળ કરો

Apple નો મોટો નિર્ણય, iPhone બાદ હવે મોંઘી પ્રોડક્ટનું પણ ભારતમાં કરશે ઉત્પાદન

Apple: સમાચાર એજન્સી પીટીઆઈએ એક સૂત્રને ટાંકીને આ માહિતી આપી છે

Apple: Apple કંપની ટૂંક સમયમાં ભારતમાં વાયરલેસ ઇયર બડ્સ AirPods નું ઉત્પાદન શરૂ કરશે. આ પછી આખી દુનિયામાં Made In India AirPods ધૂમ મચાવશે. વાસ્તવમાં Foxconn ની હૈદરાબાદ ફેક્ટરીમાં Apple Air Podsનું ઉત્પાદન ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ફોક્સકોન આઇફોન સહિત ઘણા એપલ ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. ફોક્સકોને હૈદરાબાદ પ્લાન્ટ માટે 400 મિલિયન અમેરિકન ડોલરના રોકાણની મંજૂરી આપી દીધી છે. તેમજ ડિસેમ્બર 2024 સુધીમાં આ પ્લાન્ટમાં મોટા પાયે ઉત્પાદન શરૂ થઈ શકે છે. સમાચાર એજન્સી પીટીઆઈએ એક સૂત્રને ટાંકીને આ માહિતી આપી છે. જોકે Apple અને Foxconn હજુ સુધી આ માહિતીની પુષ્ટી કરી નથી.

બીજી મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ

Appleના iPhone પછી AirPods બીજું ઉત્પાદન હશે, જેનું પ્રોડક્શન ભારતમાં શરૂ થશે. આ બીજી મેડ ઈન ઈન્ડિયા પ્રોડક્ટ હશે, જે વિશ્વભરના માર્કેટમાં ઉપલબ્ધ થશે. Appleના AirPods TWS (true wireless stereo) વિશ્વભરના બજારમાં વેચાય છે.

Apple ના AirPods ખૂબ લોકપ્રિય

એપલના એરપોડ્સ ભારત સહિત સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે. મજબૂત સાઉન્ડ ક્વોલિટી સહિત તેમાં ઘણી સારી સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમાં બેસ્ટ નોઇસ કેન્સિલેશનનું ફીચર પણ છે.  જે ઑડિયો કૉલ દરમિયાન આસપાસના અવાજને દૂર કરવાનું કામ કરે છે. એટલું જ નહીં, કંપનીએ તેમાં એક ખાસ ફીચર આપ્યું છે, જે દરેક વ્યક્તિના કાનની સાઈઝ પ્રમાણે અવાજને ટ્યુન કરવાનું કામ કરે છે.

ગ્લોબલ TWS માર્કેટમાં AirPodsના શેર

ગ્લોબલ TWS માર્કેટમાં Appleના Airpodsનો બજાર હિસ્સો 36 ટકા હતો, જે પછી તે નંબર-1 કંપની તરીકે ઉભરી આવી હતી. આ પછી સેમસંગનો બજાર હિસ્સો 7.5 ટકા હતો. ત્યારબાદ Xiaomi પાસે 4.4 ટકા માર્કેટ શેર હતું અને ત્યારબાદ Boat 4 ટકા હિસ્સો ધરાવે છે.                            

ત્યારબાદ OPPOનું નામ 3 ટકા પર છે. આ માહિતી રિસર્ચ ફર્મ Canalys એ આપી છે, જે ડિસેમ્બર 2022ના ક્વાર્ટરની છે. નોંધનીય છે કે Xiaomiએ નોઈડામાં સ્થિત Optiemus Electronics પ્લાન્ટમાં TWSનું ઉત્પાદન પણ શરૂ કર્યું હતું.                                        

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget