શોધખોળ કરો

એપલ આઈફોનના આ મોડલને ખરીદવા ગ્રાહકો ઉત્સુક છે, વેચાણમાં વધતી માંગને કારણે થયો મોટો ખુલાસો

Apple iPhone 16 Series: અગાઉના મોડલની સરખામણીમાં iPhone 16ના પ્રો અને પ્રો મેક્સ વેરિઅન્ટની માંગ વધી રહી છે. તેનું કારણ આકર્ષક ઓફર્સ અને નવા iPhone તરફ લોકોનો વધતો ઝોક છે.

લોકોમાં Apple iPhone 16 સીરિઝનો ક્રેઝ છે અને તેના લોન્ચ થયા બાદ પણ તેની કિંમત અને ડિઝાઇન વિશે સતત ચર્ચા થઈ રહી છે. નવા ફોનનું વેચાણ 20 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયું છે. ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં પ્રીમિયમ ફોનની વધતી જતી માંગને કારણે iPhone 16 સિરીઝને સારી સ્પર્ધા મળી રહી છે, ખાસ કરીને પ્રો મોડલ્સ.     

નિષ્ણાતોના મતે, અગાઉના મોડલની સરખામણીમાં iPhone 16ના Pro અને Pro Max વેરિએન્ટની માંગ વધી રહી છે. તેનું કારણ આકર્ષક ઓફર્સ અને નવા iPhone તરફ લોકોનો વધતો ઝોક છે. ટાયર 2 અને ટાયર 3 શહેરોમાં પણ આ હાઈ-એન્ડ મોડલ્સની માંગ વધી રહી છે. iPhone 16 સિરીઝમાં મોટું ડિસ્પ્લે, અદ્યતન પ્રો કેમેરા ફીચર્સ, બહેતર ગેમિંગ ગ્રાફિક્સ અને A18 પ્રો ચિપનો સમાવેશ થાય છે, જે તેને ખરીદવાનું એક શ્રેષ્ઠ કારણ છે.     

જાણો iPhone 16 સિરીઝના ખાસ ફીચર્સ

iPhone 16 પાસે A15 Bionic ચિપ છે, જે તેને જૂના iPhone 14 કરતાં 50 ટકા ઝડપી બનાવે છે, જ્યારે નવો A18 ચિપસેટ વધુ સારો ગેમિંગ અનુભવ પ્રદાન કરે છે. આઇફોન 16 પ્રોમાં 6.3-ઇંચનું પ્રોમોશન ડિસ્પ્લે છે, અને પ્રો મેક્સ વેરિઅન્ટમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.9-ઇંચનું OLED ડિસ્પ્લે મળે છે.      

iPhone 16 Pro શ્રેણીમાં IP68 રેટિંગ પણ છે, પરંતુ A18 Pro એ નોંધપાત્ર તકનીકી પ્રગતિ છે. તેમાં 16-કોર ન્યુરલ એન્જિન છે, જે Apple ઇન્ટેલિજન્સ માટે મહત્વપૂર્ણ કાર્યો કરશે અને નવા સિરી અવતાર iOS 18 સાથે લોન્ચ થશે. 

નવી A18 પ્રો ચિપ વપરાશકર્તાઓને iPhoneમાં અત્યાર સુધીનો શ્રેષ્ઠ અનુભવ આપવા માટે કામ કરશે. તેનું નવું 16-કોર નેચરલ એન્જિન પહેલા ફોન કરતા ઝડપી અને વધુ એડવાન્સ છે.    

iPhone 16 પ્રો સિરીઝની કિંમત કેટલી છે?

  • iPhone 16 Pro 128GB –  1,19,900, રૂપિયા
  • iPhone 16 Pro 256GB –  1,29,900, રૂપિયા
  • iPhone 16 Pro 512GB –  1,49,900, રૂપિયા
  • iPhone 16 Pro 1TB –  1,69,900, રૂપિયા
  • iPhone 16 Pro Max 256GB –  1,44,900, રૂપિયા
  • iPhone 16 Pro Max 512GB –  1,64,900, રૂપિયા
  • iPhone 16 Pro Max 1TB –  1,84,900 રૂપિયા. 

આ પણ વાંચો : એરટેલે લોન્ચ કરી નવી AI સર્વિસ, યુઝર્સને મળશે સ્પામ કોલ્સ અને SMSથી છૂટકારો

ટોપ સ્ટોરી

ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
Embed widget