શોધખોળ કરો

આકરી ગરમીમાં માત્ર 2000 રૂપિયામાં ઘરે લઇ આવો 5 Star રેટિંગવાળું 1 ટનનું AC, Electricity બિલનું ટેન્શન પણ નહીં રહે

Best 1 Ton Split AC For Home: ઉનાળાની ઋતુમાં જો તમે પણ AC ની ઠંડી હવાનો આનંદ માણવા માંગતા હોવ પરંતુ વધુ વીજળીનું બિલ ભરવા માંગતા નથી, તો આજે અમે તમને એક ખાસ ઓપ્શન વિશે જણાવવા જઈ રહ્યા છીએ

Best 1 Ton Split AC For Home: ઉનાળાની ઋતુમાં જો તમે પણ AC ની ઠંડી હવાનો આનંદ માણવા માંગતા હોવ પરંતુ વધુ વીજળીનું બિલ ભરવા માંગતા નથી, તો આજે અમે તમને એક ખાસ ઓપ્શન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ના માત્ર સારી ઠંડક આપશે સાથે સાથે તમારા ખિસ્સાનું ભારણ પણ ઓછુ કરશે. આ 1 ટન AC 5 સ્ટારની એનર્જી ઇફિશિયન્સી રેટિંગ સાથે આવે છે. આ 5 સ્ટાર રેટેડ AC ઓછામાં ઓછી વીજળીનો વપરાશ કરીને તમારા બિલને વધતા અટકાવે છે. આવી સ્થિતિમાં, તમે કોઈપણ ટેન્શન વિના આખો દિવસ AC ચલાવીને ઠંડી હવાનો આનંદ લઈ શકો છો. આ એમેઝૉન પર ઉપલબ્ધ 1 ટનના સ્પ્લિટ એસી છે જે 5 સ્ટાર રેટિંગ સાથે આવે છે.

Lloyd 1.0 Ton 5 Star Inverter Split AC
Lloyd 1.0 ટન 5 સ્ટાર AC તમારા માટે Amazon પર 34490 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ છે. તમે બેંક કાર્ડ ઓફર સાથે 2000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. ફિચર્સ વિશે વાત કરીએ તો તેમાં સ્માર્ટ 4 વે સ્વિંગ, લૉ ગેસ ડિટેક્શન, ફિલ્ટર ક્લિનિંગ ઈન્ડિકેશન અને ટર્બો કૂલ જેવા ફિચર્સ છે. તમે આ ACને 1672 રૂપિયાની શરૂઆતની EMI પર ઘરે લાવી શકો છો અને તેને સૌથી જરૂરી છે કે, તેને વીજળી બચાવવા માટે 5 સ્ટાર રેટિંગ મળ્યા છે.

Carrier 1 Ton 5 Star AI Flexicool Inverter Split AC
કેરિયર 1 ટન 5 સ્ટાર એસીમાં, તમને 6 ઇન 1 ફ્લેક્સિકૉલ ટેક્નોલોજી, પીએમ 2.5 ફિલ્ટર, ઓટો ક્લીન્સર અને 5 સ્ટાર રેટિંગ જેવી સુવિધાઓ મળે છે. આ એર કંડિશનરની કિંમત 34990 રૂપિયા છે અને જો તમે તેને બેંકમાંથી ખરીદો છો તો તેના પર તમને 2000 રૂપિયાનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી શકે છે. તમે આ એર કંડિશનરને 1696 રૂપિયાની શરૂઆતી EMI પર ઘરે લાવી શકો છો.

LG 1 Ton 5 Star AI Dual Inverter Split Ac
LG 1 ટન 5 સ્ટાર એસીમાં તમને 6 ઇન 1 કૂલિંગ સિસ્ટમ, 4 વે સ્વિંગ, એન્ટી વાયરસ પ્રૉટેક્શન, AI કસ્ટમાઇઝ્ડ કૂલિંગ જેવી સુવિધાઓ મળે છે. તેને વીજળી બચાવવા માટે 5 સ્ટાર રેટિંગ મળે છે. તેની કિંમત 39990 રૂપિયા છે, જો તમે બેંક કાર્ડ ઓફરનો ઉપયોગ કરો છો તો તમને 2000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. તમે આ એર કંડિશનરને 1939ના પ્રારંભિક EMI પર ઘરે લાવી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi in Gujarat:  PM મોદીએ નિકોલમાં 5400 કરોડથી વધુના અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું

PM Modi in Gujarat: અમદાવાદમાં PM મોદીનો રોડ શો, નિકોલમાં જંગી સભા સંબોધશે

પીએમ મોદીની ગ્રેજ્યુએશન ડિગ્રી મુદ્દે દિલ્હી હાઈકોર્ટે CICનો આદેશ રદ કર્યો, જાણો કોર્ટે શું કહ્યું...

ગુજરાતમાં ફરી અતિભારે વરસાદની આગાહી: આવતીકાલે રાજ્યના 20 જિલ્લામાં ધમધોકાર વરસાદ ખાબકશે, તંત્ર એલર્ટ પર

વિડિઓઝ

Gujarat Rains Data : આજના દિવસમાં રાજ્યના ,  ક્યાં ખાબક્યો સૌથી વધુ?
Sabarkantha Harnav River | સાબરકાંઠાની હરણાવ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ
Gujarat Rain Forecast: રાજ્યમાં 30 ઓગષ્ટ સુધી વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Ahmedabad Sabarmati River : અમદાવાદની સાબરમતી નદીનો અવકાશી નજારો
Hun To Bolish : હું તો બોલીશ : વિકાસકાર્યોની વણઝાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi in Gujarat:  PM મોદીએ નિકોલમાં 5400 કરોડથી વધુના અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું
PM Modi in Gujarat:  PM મોદીએ નિકોલમાં 5400 કરોડથી વધુના અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું
PM Modi in Gujarat: અમદાવાદમાં PM મોદીનો રોડ શો, નિકોલમાં જંગી સભા સંબોધશે
PM Modi in Gujarat: અમદાવાદમાં PM મોદીનો રોડ શો, નિકોલમાં જંગી સભા સંબોધશે
પીએમ મોદીની ગ્રેજ્યુએશન ડિગ્રી મુદ્દે દિલ્હી હાઈકોર્ટે CICનો આદેશ રદ કર્યો, જાણો કોર્ટે શું કહ્યું...
પીએમ મોદીની ગ્રેજ્યુએશન ડિગ્રી મુદ્દે દિલ્હી હાઈકોર્ટે CICનો આદેશ રદ કર્યો, જાણો કોર્ટે શું કહ્યું...
ગુજરાતમાં ફરી અતિભારે વરસાદની આગાહી: આવતીકાલે રાજ્યના 20 જિલ્લામાં ધમધોકાર વરસાદ ખાબકશે, તંત્ર એલર્ટ પર
ગુજરાતમાં ફરી અતિભારે વરસાદની આગાહી: આવતીકાલે રાજ્યના 20 જિલ્લામાં ધમધોકાર વરસાદ ખાબકશે, તંત્ર એલર્ટ પર
રાહુલ ગાંધીના આરોપો પર જનતાનો મૂડ: શું ચૂંટણી પંચ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે? જાણો સર્વેના ચોંકાવનારા પરિણામો

ભાદરવી પૂનમ મહામેળો 2025: આ તારીખથી શરૂ થશે અંબાજી શક્તિપીઠ ખાતે મેળો, માઇભક્તોનું ઘોડાપૂર ઉમટશે, જાણો સંપૂર્ણ મહિમા

Ambalal patel: આજથી રાજ્યમાં વરસાદનું જોર વધશે, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 

Gujarat Rain: વધુ એક સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ ભૂક્કા બોલાવશે

Embed widget