શોધખોળ કરો

Amazon Deal: Fitbitની નવી સ્માર્ટ વૉચથી પણ કરો ECG, આઇફોન અને એન્ડ્રોઇડ બન્ને સાથે કરશે કામ

આ સ્માર્ટવૉચને ખરીદવા પર 6 મહિના માટે ફિટબિટની પ્રીમિયમ મેમ્બરશીપ પણ મળી રહી છે, જેમાં ફિટનેસ સાથે જોડાયેલી તમામ પ્રીમિયમ ડેટા મળશે. 

Amazon Great Indian Festival Sale: Fitbitએ તાજેતરમાં જ 3 નવી સ્માર્ટ વૉચ લૉન્ચ કરી છે, જેની કિંમત 8,999 રૂપિયાથી શરૂ થાય છે. આ વૉચના ફિટનેસ ફિચર સૌથી વધુ ભરોસાપાત્ર હોય છે, અને નવા ફિચરમાં ECG એપ પણ નાંખવામા આવી છે. Fitbitની સ્માર્ટવૉચ ખાસ કરીને હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે બનાવવામાં આવી છે જેનો ડેટા એક્યૂરેટ થાય છે. આ સ્માર્ટવૉચને ખરીદવા પર 6 મહિના માટે ફિટબિટની પ્રીમિયમ મેમ્બરશીપ પણ મળી રહી છે, જેમાં ફિટનેસ સાથે જોડાયેલી તમામ પ્રીમિયમ ડેટા મળશે. 

Amazon Great Indian Festival Sale Deals And Offers

1-Fitbit Sense 2 Health & Fitness Watch (Blue Mist / Soft Gold Aluminium) with 6-Month Premium Membership

ફિટબિટમાં ત્રીજુ વેરિએન્ટ ફિટભિટ સેન્સ 2 છે, જેની કિંમત 24,999 રૂપિયા છે અને SBI કાર્ડથી પેમેન્ટ કરવા પર 1,500 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ કેશબેક છે. આ તમારે હાર્ટ ને હેલ્ધી  રાખનારી સ્માર્ટવૉચ છે જેનાથી તમે ઘરે જ ECG કરી શકો છો. ECG કરવા માટે એક એપ હોય છે, જેના ડાઉનલૉડ કરવાની હોય છે. તે પછી ECG કરી શકો છો અને તેના રિઝલ્ટથી ખબર પડે છે કે, હાર્ટ હેલ્ધી છે કે કંઇક ઇરેગ્યૂલારિટી છે. 
સાથે જ આમાં ન્યૂ સેન્સર એડ કરી છે, જે 24 કલાક તમારી બૉડીમાં ઓક્સિજન લેવલ, હાર્ટ રેટ અને સ્લીપ પેટર્નનો પુરેપુરો ડેટા આપી શકે છે. આનુ ટ્રેકર ફૂલ ડે સ્ટ્રેસને પણ મૉનિટર કરે છે અને સ્ટ્રેસ મેનેજમેન્ટ સ્કૉર બતાવે છે.
આમાં એલેક્સા બિલ્ટ ઇન છે અને GPS છે જેનાથી ફોન દુર હોવા પર પણ કૉલ, મેસેજ કે બીજા નૉટિફિકેશન સ્માર્ટવૉચમાં જતા રહે છે. આ વૉચની ખરીદી પર 6 મહિનાનુ પ્રીમિયમ મેમ્બરશીપ મળી રહ્યું છે, જેમાં તમારો સુવાનો પુરેપુરો ડાટે, વેલનેસ રિપોર્ટ, વર્કઆઉટ વીડિયો, રેસિપી અને માઇન્ડફૂલ સેશલના વીડિયો મળશે. સ્માર્ટવૉચ 3 કલરના ઓપ્શન છે. 

Amazon Deal On Fitbit Sense 2 Health & Fitness Watch (Blue Mist / Soft Gold Aluminium) with 6-Month Premium Membership

2-Fitbit Inspire 3 Health & Fitness Tracker (Lilac Bliss / Black) with 6-Month Premium Membership

ફિટબિટની આ સ્માર્ટવૉચને 8,999 રૂપિયામાં લૉન્ચ કરવામા આવી છે, અને આના પર 1,500 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ કેશબેક મળી રહ્યું છે. આ સ્માર્ટવૉચમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ, બ્લેડમાં ઓક્સિજન ખબર પડશે. સ્માર્ટવૉચની બેટરી 10 દિવસ સુધી ચાલી શકે છે. આ વૉચમાં તમે કૉલ, મેસેજનુ નૉટિફિકેશન જોઇ શકો છો. આની સાથે પણ 6 મહિનાનુ પ્રીમિયમ મેમ્બરશીપ મળી રહ્યુ છે, જેના તમારી હેલ્થ સાથે જોડાયેલા ડેટા તમને ફ્રીમા મળશે. 

Amazon Deal On Fitbit Inspire 3 Health & Fitness Tracker (Lilac Bliss / Black) with 6-Month Premium Membership

3-Fitbit Versa 4 Fitness Watch (Pink Sand / Copper Rose Aluminium) with 6-Month Premium Membership 

ફિટબિટમાં બીજી આ સ્માર્ટવૉચ લૉન્ચ થઇ છે, જેની કિંમત 20,499 રૂપિયા છે, આ વૉચને SBI કાર્ડથી ખરીદવા પર 1,500 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ કેશબેક મળી રહ્યું છે. આની સાથે પણ 6 મહિનાનુ પ્રીમિયમ મેમ્બરશીપ મળી રહી છે. જેમાં તમને હેલ્થ સાથે જોડાયેલી ડેટા તમને ફ્રીમાં મળશે. સ્માર્ટવૉચ, આઇફોન અને એન્ડ્રોઇડ ફોન બન્ને માટે કમ્પેટિબલ છે, વૉચમાં 40 થી વધુ સ્પોર્ટ્સ મૉડ છે, એલેક્સા બિલ્ટ ઇન છે, અને આની બેટરી 6 દિવસ સુધી ચાલી શકે છે. 

Amazon Deal On Fitbit Versa 4 Fitness Watch (Pink Sand / Copper Rose Aluminium) with 6-Month Premium Membership

Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
Embed widget