શોધખોળ કરો

OFFER: સાઉન્ડ બારની આ ડીલ મિસ નથી કરવા જેવી, ખરીદો ન્યૂ લૉન્ચ Boat Sound bar 70% ડિસ્કાઉન્ટ પર.......

180W સુધીનો પાવરફૂલ ઓડિયો આઉટ આપનારા આ સાઉન્ડ બાર લૂકમાં સ્લીક છે અને ઘરમાં રાખીએ તો ખુબ સ્ટાઇલિશ પણ લાગે છે. 

Amazon Sale On Sound Bar: મ્યૂઝિકના શોખીનો માટે અમેઝૉન પર હેડફોન, સ્પીકર અને સાઉન્ડ પર 70% થી વધુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સેલમાં તમને Boat , ZEBRONICS અને બીજી બેસ્ટ સેલિંગ બ્રાન્ડના સાઉન્ડ બાર વર્ષની સૌથી ઓછી કિંમત પર મળી રહ્યાં છે. લૉન્ચિંગ ઉપરાંત આ સાઉન્ડ બારને ખરીદવા પર કેશબેકની પણ ઓફર છે. 180W સુધીનો પાવરફૂલ ઓડિયો આઉટ આપનારા આ સાઉન્ડ બાર લૂકમાં સ્લીક છે અને ઘરમાં રાખીએ તો ખુબ સ્ટાઇલિશ પણ લાગે છે. 

Amazon Great Indian Festival Sale Deals And Offers

1-boAt Newly Launched Aavante Bar Orion with 160W RMS boAt Signature Sound, 2.1 CH, BT v5.3, Multi-Compatibility Modes, Wired Subwoofer, EQ Controls, Dynamic LEDs & Master Remote Control(Premium Black) 

આ સાઉન્ડ બારની કિંમત છે 21,999 રૂપિયા છે પરંતુ લૉન્ચિંગ ઓફરમાં મળી રહ્યું છે 68% નુ ડિસ્કાઉન્ટ બાદ આને 6,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ સાઉન્ડ બારમાં 160W નો પાવરફૂલ ઓડિયો આવે છે, આ સાઉન્ડ બારમાં LED લાઇટ લાગેલી છે, જે ઘરના ઇન્ટીરિયરને પણ સારો લૂક આપે છે. 
આમાં 2.1ની સાથે વાયરલેસ વૂફર આપવામાં આવ્યા છે, જેનાથી સાઉન્ડ ક્વૉલિટી અને બેસ્ટ થઇ જાય છે, સાથે જ દરેક ડાયરેક્શનથી સાઉન્ડ આવે છે. આ સાઉન્ડ બારના ચલાવવા માટે કે કન્ટ્રૉલ કરવા માટે એક માસ્ટર રિમૉટ આપવામાં આવ્યુ છે, સાથે જ આને સાઉન્ડ બાર કન્ટ્રૉલ પેનલથી પણ ઓપરેટ કરી શકો છો.
આ વાયર્ડ કે વાયરલેસ બન્ને પ્રકારના ડિવાઇસ સાથે કનેક્ટ થઇ શકે છે. આને Bluetooth V5.3, AUX, USB, Optical, and HDMI(ARC) થી કનેક્ટ કરી શકો છો. અલગ રીતના મ્યૂઝિક માટે આમાં EQ મૉડ આપ્યા છે, જેમાં મ્યૂઝિક, મૂવી, ન્યૂઝ કે 3Dના હિસાબથી મૉડ સિલેક્ટ કરી શકો છો. 

Amazon Deal On boAt Newly Launched Aavante Bar Orion with 160W RMS boAt Signature Sound, 2.1 CH, BT v5.3, Multi-Compatibility Modes, Wired Subwoofer, EQ Controls, Dynamic LEDs & Master Remote Control(Premium Black)

2-ZEBRONICS ZEB-JUKE BAR 7400 PRO 5.1 channel soundbar with 6.5” subwoofer, 180W RMS, Dual rear satellites, HDMI (ARC), Optical IN, AUX, BT v5.0, USB IN, Remote control,LED display and Wall mount(Black) 

7 હજાર રૂપિયાથી ઓછામાં બીજી કોઇ બ્રાન્ડ કે સાઉન્ડ બારને ખરીદવા છે, તો ઝેબ્રૉનિક્સ બેસ્ટ ઓપ્શન છે. આ સાઉન્ડ બારની કિંમત છે 23,999 રૂપિયા પરંતુ ડીલમાં મળી રહ્યું છે 71% ના ડિસ્કાઉન્ટ જે પછી આને માત્ર 6,889 રૂપિયામાં ખરીદી શકો છો. 
5.1 ચેનલના આ પ્રીમિયમ સાઉન્ડ બારમાં 3 ડ્રાઇવર્સ લાગેલા છે, સાથે જ 6 મીટર કનેક્ટર ટેબલની સાથે 2 રિયર સેટેલાઇટ અને વાયર્ડ સબવૂફર આપ્યા છે. આને પણ BT v5.0, AUX, USB, Optical, and HDMI(ARC) થી કનેક્ટ કરી શકો છો. 
આમાં 180W નો RMS ઓડિયો આવે છે, જેમાં 6.5” ના બે સબવૂફર અને 2” x 3.5” ના 3 ડ્રાઇવર્સ બીજા લાગેલા છે. આમાં ડીપ બાઉન્સ સાઉન્ડ છે અને LED લાઇટ લાગેલી છે. આને રિમૉટ કે સાઉન્ડ બાર પેનલથી પણ ઓપરેટ કરી શકો છો. 

Amazon Deal On ZEBRONICS ZEB-JUKE BAR 7400 PRO 5.1 channel soundbar with 6.5” subwoofer, 180W RMS, Dual rear satellites, HDMI (ARC), Optical IN, AUX, BT v5.0, USB IN, Remote control,LED display and Wall mount(Black)

Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ઉંમરે પણ નહીં સુધરો ?
Hun To Bolish : હું તો બોલીશ : પાણીએ પાડ્યા બીમાર!
Gujarat Winter : ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર, બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર
Under-19 Asia Cup final 2025 : U-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતની હાર, 191 રને પરાજય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ
WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Shubman Gill Dropped: ગિલની બાદબાકી પર ગૌતમ ગંભીરનું સૂચક મૌન! એરપોર્ટ પરનો વીડિયો જોઈ ચાહકો ચોંક્યા
Shubman Gill Dropped: ગિલની બાદબાકી પર ગૌતમ ગંભીરનું સૂચક મૌન! એરપોર્ટ પરનો વીડિયો જોઈ ચાહકો ચોંક્યા
Embed widget