શોધખોળ કરો

BGMI ગેમના શોખીનો માટે ખુશખબર, Snowflake Crate નામનું નવું ફિચર આવ્યુ, હવે અપ્સરા જેવી દેખાશે 'છોકરીઓ'

BGMI News: BGMI ના આ ક્રેટ પેકમાં બેક-પેકની સાથે ગેમર્સને ક્લાસિક-પ્રીમિયમ ક્રેટ કૂપન પણ મળી રહી છે

BGMI News: BGMI રમનારા ખેલાડીઓ માટે એક ખુશખબરી સામે આવી છે. ખરેખર, ક્રાફ્ટને તેની ગેમ બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા એટલે કે BGMI માં ક્રેટનો સમાવેશ કર્યો છે. જેમાં ઘણા અદભૂત અને આકર્ષક આઉટફિટ્સ હાજર છે.

BGMI ના આ ક્રેટ પેકમાં બેક-પેકની સાથે ગેમર્સને ક્લાસિક-પ્રીમિયમ ક્રેટ કૂપન પણ મળી રહી છે. BGMI ના આ નવા ક્રેટમાં મળેલી ગેમિંગ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે આ ગેમમાં તમારી જાતને અન્ય લોકોથી અલગ કરી શકશો. આ સિવાય આ ક્રેટની કેટલીક વસ્તુઓની મદદથી તમે તમારા દુશ્મનોને પણ પછાડી શકો છો.

BGMI Snowflake Crate - 
BGMIના આ નવા ક્રેટનું નામ સ્નૉફ્લેક ક્રેટ છે, જેની ગેમિંગ સમુદાયમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ગેમિંગ ક્રેટ આગામી 17 દિવસ માટે લાઈવ થવા જઈ રહ્યું છે. આનો અર્થ એ છે કે રમનારાઓ પાસે આ નવા ક્રેટનો લાભ લેવા માટે પુષ્કળ સમય છે. આ ક્રેટ સાથે રમનારાઓને સ્નૉવફ્લેક આઉટફિટ મળશે, જેનો ઉપયોગ કર્યા પછી તમારું પાત્ર કોઈ દેવદૂતથી ઓછું દેખાશે નહીં. તેથી, જો તમે BGMI ના મહિલા ગેમર છો, તો તમને આ નવી ક્રેટ ગમશે.

આ ક્રેટ સાથે ગેમર્સને સ્નોપૉ પેરાશૂટ, વાયૉલેટ ફેધર હેલ્મેટ, ફ્લૉરલ સ્નૉફ્લેક ગન સ્કિન અને સ્નૉફ્લેક બેક-પેક મળે છે. BGMI ના આ નવા ક્રેટમાં જોવા મળેલી કેટલીક ખાસ ગેમિંગ વસ્તુઓ નીચે મુજબ છે:

1. Floral Snowflake Set
2. Snowpaw Set
3. Snowpaw Parachute
4. Floral Snowflake Cover
5. Violet Feather Helmet
6. Violet Feather Smoke 
Grande
7. Modification Material Piece
8. Paint
9. Classic Crate Scratch Coupon
10. Silver Coin

નવું ક્રેટ મેળવવા માટે શું કરવુ પડશે ? 
BGMI માં દરેક નવા ક્રેટની જેમ ગેમર્સે આ ક્રેટ મેળવવા માટે UC ખર્ચ કરવો પડશે. ગેમિંગ ક્રેટને એકવાર ખોલવા માટે તમારે 12 UC ખર્ચવા પડશે, જ્યારે તેને 10 વાર ખોલવા માટે કુલ 540 UC ખર્ચવા પડશે. UC એ BGMI ની ઇન-ગેમ ચલણ છે. યુસી ખરીદવા માટે ખેલાડીઓએ વાસ્તવિક પૈસા ખર્ચવા પડે છે.

ક્રેટનો એક્સેસ કઇ રીતે મેળવશો ? 
આ માટે ગેમર્સે સૌથી પહેલા પોતાના ફોનમાં BGMI ઓપન કરવું પડશે.
તે પછી તમારે તમારા ગેમિંગ આઈડી પર લૉગિન કરવું પડશે.
હવે ગેમર્સે સ્ક્રીનના ઉપરના જમણા ખૂણે ક્રેટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
હવે નીચે સ્ક્રૉલ કરો.
ત્યાં તમને સ્નૉફ્લેક ક્રેટનો નવો વિકલ્પ દેખાશે. તેને ક્લિક કરો.
તે પછી તમારે UC ચૂકવવું પડશે અને પછી તમે આ ક્રેટમાંથી ઉપલબ્ધ ગેમિંગ વસ્તુઓનો લાભ લઈ શકશો.

આ પણ વાંચો

iPhone યૂઝર્સ માટે ખુશખબરી, આ તારીખે મળશે નવા AI ફિચર્સ, માત્ર આ મૉડલ્સ પર આવશે અપડેટ

Apple iPhone 16 Pro Max જલદી મારશે એન્ટ્રી, ધાંસૂ હશે ફિચર્સ અને ડિઝાઇન

ટોપ સ્ટોરી

BSNL Recharge Offer: 1 લાખના વીમા સાથે મળી રહી છે 380 દિવસની વેલિડિટી, જાણો સંપૂર્ણ પ્લાન
BSNL Recharge Offer: 1 લાખના વીમા સાથે મળી રહી છે 380 દિવસની વેલિડિટી, જાણો સંપૂર્ણ પ્લાન
GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
Stock market: સેંસેક્સ નિફ્ટીની નબળી શરૂઆત, લાલ નિશાને ખૂલ્યું શેરમાર્કેટ
Stock market: સેંસેક્સ નિફ્ટીની નબળી શરૂઆત, લાલ નિશાને ખૂલ્યું શેરમાર્કેટ
Embed widget