શોધખોળ કરો

Apple iPhone 16 Pro Max જલદી મારશે એન્ટ્રી, ધાંસૂ હશે ફિચર્સ અને ડિઝાઇન

iPhone 16 Pro Max Launch: Appleનો નવો iPhone 16 Pro Max આ વર્ષે સપ્ટેમ્બરમાં લૉન્ચ થઈ શકે છે. આ ફોન ઘણા નવા અને આકર્ષક ફિચર્સ સાથે આવવા જઈ રહ્યો છે

iPhone 16 Pro Max Launch: Appleનો નવો iPhone 16 Pro Max આ વર્ષે સપ્ટેમ્બરમાં લૉન્ચ થઈ શકે છે. આ ફોન ઘણા નવા અને આકર્ષક ફિચર્સ સાથે આવવા જઈ રહ્યો છે. iPhone 16 Pro Maxનું લૉન્ચિંગ ટેક્નોલોજીની દુનિયામાં એક મોટી ઘટના હશે અને દરેક તેની રાહ જોઈ રહ્યા છે. iPhone 16 Pro Max દ્વારા Apple ફરી એકવાર તેના યૂઝર્સને બહેતર અને નવી ટેક્નોલોજી અનુભવ પ્રદાન કરવા માટે તૈયાર છે. ફોનના ફિચર્સ અંગે કંપની દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, જોકે ફોનની લીક થયેલી ઘણી વિગતો સામે આવી છે. જાણો અહીં ડિટેલ્સમાં.

ડિઝાઇન અને ડિસ્પ્લે 
iPhone 16 Pro Maxની ડિઝાઇન ખૂબ જ આકર્ષક હશે. તેમાં 6.9 ઇંચની મોટી સ્ક્રીન હશે જે એકદમ સ્પષ્ટ અને ચોખ્ખી અને સ્પષ્ટ દેખાશે. આ સ્ક્રીનથી વીડિયો અને ગેમ્સની મજા બમણી થઈ જશે.

પ્રૉસેસર અને પરફોર્મન્સ - 
આ ફોનમાં નવું અને ઝડપી A18 Bionic પ્રૉસેસર હશે. આ પ્રોસેસર ફોનને ખૂબ જ ઝડપી બનાવશે અને એક સાથે અનેક કાર્યો કરવામાં મદદ કરશે. આ સાથે ફોનમાં ગેમ્સ અને એપ્સ ખૂબ સારી રીતે ચાલી શકશે.

કેમેરા - 
iPhone 16 Pro Maxમાં ત્રણ કેમેરા હશે. તેમાં 108 મેગાપિક્સલનો મુખ્ય કેમેરો હશે, જેના દ્વારા ખૂબ જ સ્પષ્ટ અને સારા ફોટા લઈ શકાશે. આ સિવાય તેમાં વાઈડ એંગલ અને ટેલિફોટો લેન્સ પણ હશે, જેના કારણે દૂરની વસ્તુઓ પણ સ્પષ્ટ દેખાશે અને નાઈટ ફોટોગ્રાફી પણ સારી થશે.

બેટરી અને ચાર્જિંગ - 
આ ફોનની બેટરી ખૂબ જ મજબૂત હશે અને તે લાંબા સમય સુધી ચાલશે. તેમાં 4500mAh બેટરી હશે, જે ફાસ્ટ ચાર્જિંગ અને વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરશે. આ સાથે તમારે વારંવાર ચાર્જ કરવાની જરૂર નહીં પડે.

અન્ય ફિચર્સ - 
iPhone 16 Pro Maxમાં નવી iOS 18 ઓપરેટિંગ સિસ્ટમ, ઝડપી 5G ઇન્ટરનેટ, પાણી અને ધૂળથી રક્ષણ અને ફેસ આઈડી જેવી સુવિધાઓ હશે.

આ પણ વાંચો

Surat Crime: સુરતમાં એક જ દિવસમાં ત્રણ હત્યા, 24 કલાકમાં ત્રણ અલગ અલગ જગ્યાએથી મળી આવ્યા મૃતદેહો

News: ગુજરાત રાજ્ય શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખાભાઇ પટેલ વિરૂદ્ધ ACBમાં અરજી, કોણે કરી ને શું છે મામલો, જાણો

ટોપ સ્ટોરી

BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
BSNL ની શાનદાર ઓફર: 2 નવા રિચાર્જ પ્લાન પર મેળવો ₹1 લાખનો અકસ્માત વીમો અને સાયબર કવર
BSNL ની શાનદાર ઓફર: 2 નવા રિચાર્જ પ્લાન પર મેળવો ₹1 લાખનો અકસ્માત વીમો અને સાયબર કવર
Jio નો સસ્તો રિચાર્જ પ્લાન, મહિનાઓ સુધી ચાલશે SIM, અનલિમિટેડ ડેટા-કોલ અને બીજા ફાયદા
Jio નો સસ્તો રિચાર્જ પ્લાન, મહિનાઓ સુધી ચાલશે SIM, અનલિમિટેડ ડેટા-કોલ અને બીજા ફાયદા

વિડિઓઝ

Bhavnagar |  ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોનાં મોત
Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ
10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
Embed widget