શોધખોળ કરો

5 દિવસ સુધી ચાલશે આ ફોનની બેટરી, વોટરપ્રૂફ, ડસ્ટપ્રૂફ સ્માર્ટફોન ક્યો છે? જાણો અન્ય ફીચર વિશે

5 દિવસ સુધી બેટરી લાઇફવાળો નવો સ્માર્ટ ફોન આવી રહ્યો છે. આ બ્લેકાવ્યૂ બીવી 6600 સ્માર્ટ ફોન છે. આ ફોન રગ્ડ સ્માર્ટફોન હશે. બ્લેકવ્યૂનું આ નવો ફોન દમદાર બેટરી સાથે આવી રહ્યો છે.

5 દિવસ સુધી બેટરી લાઇફવાળો નવો સ્માર્ટ ફોન આવી રહ્યો છે.  આ બ્લેકાવ્યૂ બીવી 6600 સ્માર્ટ ફોન છે. આ ફોન રગ્ડ સ્માર્ટફોન  હશે. બ્લેકવ્યૂનું આ નવો ફોન દમદાર બેટરી સાથે આવી રહ્યો છે. ફોનના લિસ્ટિંગ પેજ પરથી જાણી શકાય છે કે, તેમાં 8,580 mAhની બેટરી હશે. કંપનીનો દાવો છે કે, બેટરી 3થી પાંચ દિવસ સુધી ચાલશે. આ સ્માર્ટ ફોનનું વર્લ્ડ પ્રિમિયર સેલ 22 ફેબ્રુઆરીથી શરૂ થશે. 5 દિવસ સુધી ચાલશે આ ફોનની બેટરી, વોટરપ્રૂફ, ડસ્ટપ્રૂફ સ્માર્ટફોન ક્યો છે? જાણો અન્ય ફીચર વિશે 792 કલાક સ્ટેન્ડબાય ટાઇમ આપે છે બેટરી બ્લેકવ્યુ એટલે કે આ નવો રગ્ડ સ્માર્ટફોન  792 કલાકનો સ્ટેન્ડ બાય ટાઇમ આપે છે. ફોનમાં 50 કલાકનું કોલિંગ, 36 કલાકનું મ્યુઝિક, 13 કલાકનું ગેમિંગ, 14 કલાકનું HD વીડિયો સપોર્ટ પણ મળે છે. ફોનની બેટરી 18w ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. બ્લેકવ્યૂ બીવી 6600 પાવરબેન્કની જેમ કામ કરે છે. તેમાં રિવર્સ ચાર્જિંગ ફીચર્સ પણ આપવામાં આવ્યું છે. આ ફોનથી આપ બીજા ફોનને પણ ચાર્જ કરી શકો છો. 5 દિવસ સુધી ચાલશે આ ફોનની બેટરી, વોટરપ્રૂફ, ડસ્ટપ્રૂફ સ્માર્ટફોન ક્યો છે? જાણો અન્ય ફીચર વિશે ફોનના બેકમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપેલ છે સ્માર્ટ ફોનના ટીજર વીડિયોથી જાણી શકાય છે કે, Blackview BV6600ના બેકમાં ટ્રિપલ કેમરા સેટઅપ હશે. ફોનમાં 16 મેગાપિક્સલનો મેઇન કેમેરો હશે. આ સ્માર્ટ ફોન સ્ટોક Android 10  પર ચાલશે. ફોનમાં 5.7 ઇંચનું HD+ ડિસપ્લે છે. ફોનમાં 4GB રેમ અને 64GBનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ડ્રોપ્સ અને શોક  રજિસ્ટેન્સ માટે ફોનમાં સોલિડ સ્ટ્રક્ચર આપવામાં આવ્યું છે. પ્રોટેકશન માટે મોટા રબર કોર્નર આપવામાં

ટોપ સ્ટોરી

1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત
હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Embed widget