Sale: અમેઝૉનના સેલમાં આ પાંચ iPhone મળી રહ્યાં છે એકદમ સસ્તાં, જાણો કોના પર કેટલુ છે ડિસ્કાઉન્ટ...........
આ બધી ઓફર ઉપરાંત આઇફોનને મન્થલી ઇન્સ્ટૉલમેન્ટ પર ખરીદી શકો છો, જેમાં કોઇ વ્યાજ આપવાની જરૂર નથી.
Amazon Great Indian Festival Sale: અમેઝૉન ગ્રેટ ઇન્ડિયન સેલમાં iPhone 12, iPhone 13 અને ન્યૂ લૉન્ચ iPhone 14 પર પણ ઓફર છે. સેલમાં પહેલીવાર iPhone 12 પર 34% નુ ડિસ્કાઉન્ટ, 1500 રૂપિયા સુધીનુ કેશબેક અને 15 હજાર રૂપિયા સુધીનુ એક્સચેન્જ બૉનસ મળી રહ્યું છે. આ બધી ઓફર ઉપરાંત આઇફોનને મન્થલી ઇન્સ્ટૉલમેન્ટ પર ખરીદી શકો છો, જેમાં કોઇ વ્યાજ આપવાની જરૂર નથી.
Amazon Great Indian Festival Sale Deals And Offers
1-Apple iPhone 12 (256GB) - Purple-
અમેઝૉન પર iPhone 12 પર અત્યાર સુધીની સૌથી મોટુ ડિસ્કાઉન્ટ આવ્યુ છે, ઓફરમાં આ ફોન પર 32 હજાર રૂપિયા સુધીની છૂટ મળી રહી છે. ફોનના ત્રણેય વેરિએન્ટ પર અલગ અલગ ડિસ્કાઉન્ટ છે. આઇફોન 12 માં 256GB વાળા વેરિએન્ટ પર 34% નુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ફોનની કિંમત છે 94,900 રૂપિયા જેને ઓફરમાં 62,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોન પર પણ 1,500 રૂપિયા સુધીનુ કેશબેક અને 15,550 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ છે.
Amazon Sale On Apple iPhone 12 (256GB) - Purple
2-Apple iPhone 12 (64GB) - Blue -
આઇફોન 12ના 64GB વાળા વેરિએન્ટ પર ફ્લેટ 27% નુ ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. સેલમાં 65,900 રૂપિયાનો ફોન સેલમાં 47,990 રૂપિયામાં ખરીદી શકો છો. SBI ના કાર્ડથી પેમેન્ટ કરવા પર ફોન પર 1,500 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ કેશબેક અને 15 હજાર રૂપિયા સુધીનુ એક્સચેન્જ બૉનસ અલગથી મળી રહ્યું છે.
Amazon Deal On Apple iPhone 12 (64GB) - Blue
3-Apple iPhone 13 Pro (128 GB) - Alpine Green -
આઇફોન 13 પ્રૉની કિંમત છે 1,19,900 જે ડીલમાં 13% ના ડિસ્કાઉન્ટ બાદ 1,04,900 રૂપિયામાં મળી રહ્યો છે. આ ફોનનુ સ્ટૉરેજ 128 GB છે. આમાં 256 GB, 512 GB અને 1TBનો ઓપ્શન પણ છે, જેમાં 1TB વાળા વેરિએન્ટ પર 18% સુધીનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ફોન પર પણ 1,500 રૂપિયા સુધીનુ કેશબેક અને 15,550 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ છે.
Amazon Deal On Apple iPhone 13 Pro (128 GB) - Alpine Green
4-iPhone 14 128GB Blue -
તાજેતરમાં જ લૉન્ચ થયેલા આઇફોન 14 128GBનું મૉડલ 79,900 રૂપિયામાં મળી રહ્યું છે. ફોન પર 1,500 રૂપિયા સુધીની કેશબેક અને 15,550 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ છે.
Amazon Deal On iPhone 14 128GB Blue
5-iPhone 14 Plus 256GB -
આઇફોન 14 પ્લસ 256GB વાળા મૉડલ 99,900 રૂપિયામાં મળી રહ્યું છે. આ ફોન પર પણ 1,500 રૂપિયાનુ કેશબેક અને 15,550 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ છે.
All iphone Deal In Amazon Great Indian Festival Sale
Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.