શોધખોળ કરો

10 હજારમાં ખરીદો ટ્રિપલ રિયર કેમેરાવાળા સ્માર્ટફોન, આ છે ટોપ કેમેરા ફોન

આજકાલ માર્કેટમાં ઓછી કિંમતમાં પણ એવા શાનદાર ફોન મળી જશે જેમાં તમને ટ્રિપલ રિયર કેમેરા મળશે. જેની કિંમત 10 હજારથી પણ ઓછી છે.

સ્માર્ટફોન્સે લોકોમાં ફોટોગ્રાફીના ક્રેઝને વધારી દીધો છે. એવામાં લોકો ફોન ખરીદતી વખતે કેમેરા અને પિક્ચર ક્વોલિટી પર વધારે ધ્યાન આપે છે. આજકાલ માર્કેટમાં ઓછી કિંમતમાં પણ એવા શાનદાર ફોન મળી જશે જેમાં તમને ટ્રિપલ રિયર કેમેરા મળશે. જેની કિંમત 10 હજારથી પણ ઓછી છે. ત્યારે જાણો એવા સ્માર્ટફોનની લિસ્ટ. Realme Narzo 20a ફોટોગ્રાફી લવર્સ માટે આ સ્માર્ટફોન બેસ્ટ ઓપ્શન છે. આ ફોનમાં 6.5 ઈંચની HD+ ડિસ્પ્લે મળે છે. જેનું રિઝોલ્યૂશન 720x1,600 પિક્સલ છે. ફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં 12MPનો પ્રાઈમરી સેન્સર, 2MP મોનોક્રોમ લેન્સ અને 2MP retro સેન્સરનો કેમેરા છે. સેલ્ફી લવર્સ માટે 8 MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનની કિંમત 9499 રૂપિયા છે. Poco C3 Poco C3માં 6.53 ઈંચની HD+ ડિસ્પ્લે મળશે. આ ફોન એન્ડ્રોઈડ 10 ઓએસ પર બેઝ્ડ છે ફોટોગ્રાફી માટે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં 13MPનો પ્રાઈમરી સેન્સર, 2MP નો મેક્રો લેન્સ અને 2MPનો ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી માટે 5MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં 5000mAhની દમદાર બેટરી આપવામાં આવી છે. આ ફોનના 4GB+64GB વેરિએન્ટની કિંમત 7,999 રૂપિયા છે. Samsung Galaxy M02s શાનદાર પરફોર્મેન્સ સાથે Snapdragon 450 પ્રોસેસર, 4GB રેમ અને 64GB સ્ટોરેજવાળા સેમસંગનો આ ફોન ખૂબજ સસ્તો છે. આ ફોનમાં 13MPનો પ્રાઈમરી સેન્સર, 2MP નો મેક્રો લેન્સ અને 2MPનો પ્રોટ્રેટ લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે 5MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનને 9,999 રૂપિયામાં તમે ખરીદી શકો છો. Oppo A15 Oppo A15 ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે શાનદાર સ્માર્ટફોન છે. આ ફોનમાં 13MPનો પ્રાઈમરી સેન્સર, 2MP નો મેક્રો લેન્સ અને 2MPનો ડેપ્થ સેન્સર મળશે. સેલ્ફી માટે 5MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. Oppo A15માં 6.52 ઈંચની ફુલએચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનની કિંમત 9,990 રૂપિયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત
BSNL ધમાકા ઓફર! માત્ર 1 રુપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજ 1 GB ડેટા મળશે પરંતુ આ શરત
BSNL ધમાકા ઓફર! માત્ર 1 રુપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજ 1 GB ડેટા મળશે પરંતુ આ શરત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget