શોધખોળ કરો

ફ્લિપકાર્ટની આ કંપનીનો ડેટા લીક થયો, ઓનલાઈન વેચાઈ રહી છે ગ્રાહકોની માહિતી....

ઈન્ટરનેટના આ ઓનલાઈન યુગમાં બધા કામ ઓનલાઈન થઈ રહ્યા છે. આ કામ કરતી વખતે લોકો તેમની માહિતી સર્વિસ પ્રોવાઈડર વેબસાઈટ સાથે શેર કરતા હોય છે.

ઈન્ટરનેટના આ ઓનલાઈન યુગમાં બધા કામ ઓનલાઈન થઈ રહ્યા છે. આ કામ કરતી વખતે લોકો તેમની માહિતી સર્વિસ પ્રોવાઈડર વેબસાઈટ સાથે શેર કરતા હોય છે. જો કે, ગ્રાહકોની આ જાણકારી ક્યારેક લીક પણ થઈ જતી હોય છે અને તેનો ફાયદો થર્ડ પાર્ટી ઉઠાવતી હોય છે. ઓનલાઈન ટ્રાવેલ કંપની ક્લિયરટ્રિપ ડેટા સાથે આવું જ કંઈક થયું છે. ક્લિયરટ્રિપની આંતરિક સિસ્ટમમાંથી ડેટા લીક થયો છે. આ અંગે કંપનીએ તેના ગ્રાહકોને ઈમેલ પણ મોકલ્યો છે.

પેરેન્ટ કંપની ફ્લિપકાર્ટની આ ટ્રાવેલ સાઈટ ક્લિયરટ્રિપે જણાવ્યું છે કે, કોઈ સંવેદનશીલ માહિતી લીક થઈ નથી. જોકે, સુરક્ષાના કારણોસર કંપનીએ ગ્રાહકોને પાસવર્ડ બદલવા માટે કહ્યું છે. કંપનીએ એમ પણ કહ્યું છે કે તે સાયબર ઓથોરિટીના સંપર્કમાં છે અને આ માટે કાયદા મુજબ કાયદાકીય કાર્યવાહી કરી રહી છે.

જો કે, સિક્યુરીટી રિસર્ચર સની નેહરાએ ક્લિયર ટ્રીપના આ ડેટા લિકના બનાવ અંગે ટ્વિટર પર એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. તેણે તેને મોટી ઘટના ગણાવી છે અને લખ્યું છે કે ક્લિયરટ્રિપ મોટા ડેટા બ્રીચનો શિકાર બની છે. આ સ્ક્રીનશોટ થ્રેટ એક્ટરે ખાનગી ફોરમ ઉપર ડેટા વેચવા માટે પોસ્ટ કર્યો હતો. ટ્વીટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, તમે જોઈ શકો છો કે આ ઉલ્લંઘન નવું છે. આમાં ગ્રાહકોની એન્ટ્રીની માહિતી તેમજ કંપનીની આંતરિક ફાઇલોનો સમાવેશ થાય છે. 

નેહરાએ શેર કરેલ સ્ક્રીનશોટ દર્શાવે છે કે, આ હેક આ વર્ષે એપ્રિલ-મે વચ્ચે થયું હતું. તમને જણાવી દઈએ કે, ક્લિયરટ્રિપની વેબસાઈટ અને મોબાઈલ એપ્સ દ્વારા ફ્લાઈટ્સ અને હોટલ બુક કરવાની સુવિધા મળે છે જેનો ઉપયોગ લાખો લોકો કરતા હોય છે. 17 જુલાઈના રોજ, સાયબર ઘટના અંગે સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જોકે, તેમણે જણાવ્યું હતું કે કોઈ સંવેદનશીલ ડેટાની ચોરી થઈ નથી.

ટોપ સ્ટોરી

રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી Insta-Facebook, Meta કેમ રહેશે બંધ, જાણો કારણ
રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી Insta-Facebook, Meta કેમ રહેશે બંધ, જાણો કારણ
6000mAh બેટરી અને 50MP કેમેરા સાથે Redmiનો સસ્તો 5G ફોન લોન્ચ, જાણો તેના દમદાર ફીચર્સ
6000mAh બેટરી અને 50MP કેમેરા સાથે Redmiનો સસ્તો 5G ફોન લોન્ચ, જાણો તેના દમદાર ફીચર્સ
બાળકોનું Aadhaar હોય તો આ ભૂલ ન કરો, આટલા વર્ષ બાદ જરુરી છે અપડેટ
બાળકોનું Aadhaar હોય તો આ ભૂલ ન કરો, આટલા વર્ષ બાદ જરુરી છે અપડેટ
હવે આ દેશમાં 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયા વાપરવા પર લાગશે પ્રતિબંધ, જાણો કેમ
હવે આ દેશમાં 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયા વાપરવા પર લાગશે પ્રતિબંધ, જાણો કેમ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી
Ambalal Patel Prediction : સપ્ટેમ્બરમાં કેવો પડશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બનાસકાંઠામાં ગ્રીન રેવોલ્યુશન!
Hun To Bolish : હું તો બોલીશ : અઘરું બન્યું અમેરિકા!
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદ ખેંચાયો, સ્થિતિ કેટલી ગંભીર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Flash Floods : નેપાળ- તિબ્બતમાં ફરી જળપ્રલયનું જોખમ? 47 ગ્લેશિયર ઝીલથી તોડાઇ રહ્યો છે ખતરો
Nepal Flash Floods : નેપાળ- તિબ્બતમાં ફરી જળપ્રલયનું જોખમ? 47 ગ્લેશિયર ઝીલથી તોડાઇ રહ્યો છે ખતરો
Rajkot News: રાજકોટમાં ભિક્ષુક વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવી હત્યા, પોલીસ તપાસમાં આરોપીના ચોંકાવનારા ખુલાસા
Rajkot News: રાજકોટમાં ભિક્ષુક વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવી હત્યા, પોલીસ તપાસમાં આરોપીના ચોંકાવનારા ખુલાસા
Ankit Balian: હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની હત્યા; 4 હુમલાખોરોએ 14 ગોળી ધરબી દીધી
Ankit Balian: હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની હત્યા; 4 હુમલાખોરોએ 14 ગોળી ધરબી દીધી
Ahmedabad: ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે આપી પહેલી પ્રતિક્રિયા
Ahmedabad: ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે આપી પહેલી પ્રતિક્રિયા
'Toxic' box office collection: 100 કરોડના ક્લબમાં 'ટૉક્સિક'ની એન્ટ્રી, KGF 2ને પાછળ છોડી
'Toxic' box office collection: 100 કરોડના ક્લબમાં 'ટૉક્સિક'ની એન્ટ્રી, KGF 2ને પાછળ છોડી
યશની Toxic ફિલ્મનો વિશ્વભરમાં વાગ્યો ડંકો, ઓપનિંગ ડે પર તોડી નાખ્યો 'જવાન'નો રેકોર્ડ
યશની Toxic ફિલ્મનો વિશ્વભરમાં વાગ્યો ડંકો, ઓપનિંગ ડે પર તોડી નાખ્યો 'જવાન'નો રેકોર્ડ
કોલંબો ટેસ્ટમાં ભારતની જીત પાક્કી: ચોથા દિવસે શ્રીલંકા ફોલોઓન બાદ માત્ર 16 રન આગળ

Embed widget