શોધખોળ કરો

Digilocker App: ખિસ્સામાં નહી રાખવા પડે તમામ જરૂરી દસ્તાવેજ, આ એક એપ જ કરશે તમામ કામ

Digilocker App:ઘણા લોકો તેમના વોલેટમાં ઘણા બધા દસ્તાવેજો સાથે રાખે છે. જેના કારણે તેમને ઘણી મુશ્કેલી થાય છે

Digilocker App: ઘણા લોકો તેમના વોલેટમાં ઘણા બધા દસ્તાવેજો સાથે રાખે છે. જેના કારણે તેમને ઘણી મુશ્કેલી થાય છે. પરંતુ આ કામની જરૂરિયાતને કારણે કરવું પડે છે. એવા ઘણા દસ્તાવેજો છે જેના વિના કામ થઈ શકતું નથી. હવે જો અમે તમને કહીએ કે તમે આ બધા દસ્તાવેજો એક એપમાં રાખી શકો છો અને જ્યારે પણ જરૂર પડે ત્યાંથી બતાવી શકો છો, તો તમે શું કહેશો? આજે અમે તમને આ સરળ રીત વિશે જણાવીશું, જેનાથી તમારું વૉલેટનું વજન ઘટી જશે અને તમને વધારે તકલીફ પણ નહીં પડે.

એપ્લિકેશન સંપૂર્ણપણે સલામત છે

જ્યારે પણ લોકો તેમના ખિસ્સામાં વિવિધ પ્રકારના દસ્તાવેજો રાખે છે, ત્યારે તે ખોવાઈ જવા અથવા ચોરાઈ જવાનો ભય રહે છે. આ ઉપરાંત, લાંબા સમય સુધી ખિસ્સામાં રહેવાને કારણે દસ્તાવેજો ફાટી શકે છે અથવા પીળા થઈ શકે છે. આવી સ્થિતિમાં તમે DigiLocker એપ ડાઉનલોડ કરી શકો છો. આ એક સરકારી એપ છે જેનો ઉપયોગ તમે તમારા તમામ પ્રકારના દસ્તાવેજો રાખવા માટે કરી શકો છો. આ એપ સંપૂર્ણપણે સુરક્ષિત છે, એટલે કે તમારા ડોક્યુમેન્ટ્સને કોઈ એક્સેસ કરી શકશે નહીં.

કોઈ સ્વીકારવાનો ઇનકાર કરી શકે નહીં

સૌથી મહત્વની વાત એ છે કે તમે તેના પર અપલોડ કરેલા દસ્તાવેજો ગમે ત્યાં બતાવી શકો છો અને તે સંપૂર્ણ રીતે માન્ય છે. એટલે કે, જો તમારી પાસે તમારા ખિસ્સામાં ડ્રાઇવિંગ લાઇસન્સ નથી, તો તમે ડિજીલોકરમાંથી લાયસન્સ ટ્રાફિક પોલીસને બતાવી શકો છો. કોઈ પોલીસકર્મી આ જોવાનો ઇનકાર કરી શકે નહીં. જો કોઈ આવું કરે તો તમે તેની ફરિયાદ કરી શકો છો.

આ દસ્તાવેજો સાચવી શકાય છે

આ એપ પર તમે આધાર કાર્ડ, પાન કાર્ડ, 10મું-12મું પ્રમાણપત્ર, કોવિડ રસી પ્રમાણપત્ર, રેશન કાર્ડ, પેન્શન પ્રમાણપત્ર, કારની આરસી બુક અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા દસ્તાવેજો રાખી શકો છો. તમે આ એપથી આ તમામ ડોક્યુમેન્ટ્સ એક્સેસ કરી શકો છો. આ એપમાં ડોક્યુમેન્ટ્સનું ફોલ્ડર બનાવો અને જરૂર પડે ત્યારે બતાવો.                                        

ટોપ સ્ટોરી

તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
WhatsApp New Rules: 1 ઓક્ટોબરથી WhatsApp પર મેસેજ મોકલવા પર લાગશે ચાર્જ?
WhatsApp New Rules: 1 ઓક્ટોબરથી WhatsApp પર મેસેજ મોકલવા પર લાગશે ચાર્જ?
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Crash: શેર બજાર અચાનક ક્રેશ, સેન્સેક્સ 950 પોઇન્ટ તૂટ્યો, જાણો કેમ બોલ્યો કડાકો
Stock Market Crash: શેર બજાર અચાનક ક્રેશ, સેન્સેક્સ 950 પોઇન્ટ તૂટ્યો, જાણો કેમ બોલ્યો કડાકો
Asian Games: હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું; અંતિમ મિનિટમાં જીત મેળવી
Asian Games: હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું; અંતિમ મિનિટમાં જીત મેળવી
174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર
174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
Fact Check: હવે તમામ સરકારી બેંકો દર શનિવારે રહેશે બંધ? જાણો સચ્ચાઈ
Fact Check: હવે તમામ સરકારી બેંકો દર શનિવારે રહેશે બંધ? જાણો સચ્ચાઈ
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા
સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા
Embed widget