શોધખોળ કરો

શું છે ફેસબુક હોસ્ટિંગ સર્વિસ? કેવી રીતે આપની એક્ટિવિટીને કરશે ટ્રેક

હાલ વ્હોટસએપની ન્યૂ પ્રાઇવેસી પોલિસીને લઇને યુઝર્સ ચિંતિત છે. ત્યારે કંપનીએ આ મુદ્દે કેટલી સ્ષ્ટતા કરીને યુઝર્સની પ્રાઇવેસી સેફ હોવાનો ખુલાસો કર્યો છે. સામાન્ય યુઝર્સ માટે આ પોલિસી ખતરારૂપ ન હોવાની સ્પષ્ટતા કંપની તરફથી કરાઇ છે. આ સાથે ફેસબુક વ્હોસ્ટિંગ સર્વિસ પણ ચર્ચાંમાં છે. તો શું છે ફેસબુકની હોસ્ટિંગ સર્વિસ? આવો જાણીએ..

કંપની મુજબ બિઝનેસ ચેટિંગ મિત્રો કે પરિવાર સાથે કરેલી ચેટિંગથી બિલકુલ અલગ હોય છે. કેટલાક મોટા બિઝનેસને મેનેજ કરવા માટે હોસ્ટિંગ સર્વિસની જરૂર પડે છે. વ્હોટચસએપ પર ચેટ મેનેજ કરવા માટે અને ગ્રાહકોને તેના સવાલોના જવાબ આપવા માટે ફેસબુક હોસ્ટિંગની શરૂઆત કરવામાં આવી છે. તેના દ્વારા સરળતાથી રસીદ મોકલી શકાય છે. આ ફીચર દ્રારા ગ્રાહકોને સવાલોના જવાબ આપી શકાય છે. બિઝનેસ કમ્યુનિકેશન પર હશે વ્હોટસએપની નજર કંપનીએ સ્પષ્ટ કર્યું છે, કે, બિઝનેસ કમ્યુનિકેશન ફોન ઇમેલ અથવા તો વોટસએપ દ્વારા થશે ત્યારે તેના પર કંપનીની નજર રહેશે, જેને તે તેમના માર્કિંટ માટે ઉપયોગ કરી શકશે. આ સિવાય તેનો ઉપયોગ ફેસબુકની એડ માટે પણ કરી શકાશે. ગ્રાહકોની સુવિધા માટે કંપની આ ચેટને લેબલ કરી દેશે. જે ફેસુબક હોસ્ટિંગ સર્વિસેઝનો ઉપયોગ કરશે. નવા ફીચર્સ હાલ મોટોભાગના લોકો ઓનલાઇન શોપિંગ કરી રહ્યાં છે ત્યારે આ બ્રાન્ડેડ કોમર્સ ફીચરની મદદથી  દુકાનની જેમ જ ગ્રાહકોને પ્રોડક્ટ બતાવી શકાશે.  આ ફીચર દ્વારા વ્હોટસએપ પર જ ગ્રાહકને વસ્તુ બતાવી શકાશે. તેમજ ગ્રાહક વસ્તુની તમામ માહિતી પણ મેળવી શકશે. ફેસબુક પર કોઇ એડની સાથે આપ message a business using WhatsAppનું બટન જોઇ શકો છો. જો આપના ફોનમાં વ્હોટસએપ પહેલાથી ઇન્સ્ટોલ હોય તો આપ તે બિઝનેસને સીધો જ મેસેજ કરી શકો છો. આપ આ વિજ્ઞાપન સાથે જે રીતે ઇન્ટરેક્ટ કરશો. ફેસબુક એ જ ડેટાને યુઝ કરીને આપને તે જ પ્રકારનું વિજ્ઞાપન બીજી વખત બતાવશે. ટૂંકમાં કહીઓ તો કંપની હવે ડાયરેક્ટ જ બિઝનેસને ટાર્ગેટ કરશે અને બિઝનેસ દ્રારા સામાન્ય યુઝર્સની ખરીદારી અને બિહેવિયરને પણ ટ્રેક કરશે.  

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget