શોધખોળ કરો

અઠવાડિયા પછી ભારતમાં તહેલકો મચાવશે સેમંસગનો આ ખાસ 5G ફોન, લૉન્ચ પહેલા લીક થઇ સ્પેશિફિકેશન્સ......

સ્માર્ટફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. સાથે આમાં 5000mAhની બેટરી પણ આપવામા આવી છે. તમે આને ઇ-કૉમર્સ કંપની દ્વારા ખરીદી શકો છો. 

નવી દિલ્હીઃ ટેક જાયન્ટ સેમસંગ (Samsung) પોતાની M સીરીઝનો નવો સ્માર્ટફોન ભારતમાં બહુ જલ્દી લૉન્ચ કરવા જઇ રહી છે. કંપનીએ જાહેરાત કરી દીધી છે કે 28 સપ્ટેમ્બરે Samsung Galaxy M52 5G સ્માર્ટફોન ભારતીય માર્કેટમાં ઉતારવામા આવશે. સ્માર્ટફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. સાથે આમાં 5000mAhની બેટરી પણ આપવામા આવી છે. તમે આને ઇ-કૉમર્સ કંપની દ્વારા ખરીદી શકો છો. 

સંભવિત સ્પેશિફિકેશન્સ-  
Samsung Galaxy M52 5G સ્માર્ટફોનમાં 6.7 ઇંચની ફૂલ એચડી+ સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 1,080x2,400 પિક્સલ છે. આનો રિફ્રેશ રેટ 120 હર્ટઝ છે. ફોન એન્ડ્રોઇડ 11 બેઝ્ડ OneUI 3.1 પર કામ કરશે. આ ફોનમાં Qualcomm Snapdragon 778G પ્રૉસેસરનો યૂઝ કરવામા આવ્યુ છે. આમાં 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામા આવ્યુ છે. 

કેમેરા- 
ફોટોગ્રાફી માટે Samsung Galaxy M52 5G સ્માર્ટફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામા આવી શકે છે. જેનો પ્રાઇમરી કેમેરો 64 મેગાપિક્સલનો હશે. વળી, 12 મેગાપિક્સલનુ બીજુ એક સેન્સર અને 5 મેગાપિક્સલનો ડેપ્થ કેમેરો આપવામા આવશે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. 

બેટરી અને કનેક્ટિવિટી- 
પાવર માટે ફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. વળી, કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, વાઇફાઇ, બ્લૂટૂથ v5, જીપીએસ/એ-જીપીએસ અને યુએસબી ટાઇપ સી પોર્ટ જેવા ફિચર્સ મળશે. સિક્યૂરિટી માટે ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવી શકે છે.

સેમસંગના આ સ્માર્ટફોન પાછળ લોકો ગાંડા થયા, કરી રહ્યાં છે ધડાધડ પ્રી-બુકિંગ, જાણો કેમ
સાઉથ કોરિયન કંપની Samsungના લેટેસ્ટ ફૉલ્ડેબલ સ્માર્ટફોન Samsung Galaxy Z Fold 3 અને Samsung Galaxy Z Flip 3ને ભારતમાં શાનદાર રિસ્પૉન્સ મળી રહ્યો છે. કંપનીએ ભારતમાં લૉન્ચ કરવામાં આવેલા કોઇપણ Galaxy ફ્લેગશિપ માટે અત્યાર સુધી આટલુ વધુ સારુ પ્રી-બુકિંગ મળ્યુ છે. Galaxy Note 20 સીરીઝના મુકાબલામાં ભારતમાં 2.7 ગનો વધુ બુકિંગ મળ્યુ છે. આ બન્ને સ્માર્ટફોન્સ યૂથની વચ્ચે ખુબ પૉપ્યૂલર થઇ રહ્યાં છે. આવો જાણીએ શું છે આમાં ખાસ....... 

આટલી છે કિંમત- 
Samsung Galaxy Z Fold 3 5G સ્માર્ટફોનના બે વેરિએન્ટમાં અવેલેબલ છે. જેના 12 GB રેમ અને 256 GB ઇન્ટરનલ સ્ટૉરેજની કિંમત 1,49,999 રૂપિયા છે. જ્યારે આના 12 GB રેમ અને 512 GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટને તમે 1,57,999 રૂપિયામાં ખરીદી શકો છો. વળી, Samsung Galaxy Z Flip 3 5G સ્માર્ટફોનના 128 GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 84,999 રૂપિયા છે. જ્યારે 256 GB સ્ટૉરેજ વેરિએન્ટને તમે 88,999 રૂપિયામાં ઘરે લઇ જઇ શકો છો. 

Samsung Galaxy Z Fold 3ના સ્પેશિફિકેશન્સ- 
Samsung Galaxy Z Fold 3 સ્માર્ટફોનની મેઇન સ્ક્રીન 7.55 ની હશે, વળી આની સેકન્ડરી સ્ક્રીન 6.23ની હશે. ફોનમાં 6.7ની ડિસ્પ્લે આપવામાં આવશે. જ્યારે કવર સ્ક્રીન 1.9ની હશે. ફોન ક્વાલકૉમ સ્નેપડ્રેગન 888 પ્રૉસેસર વાળો છે. આમાં 12GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. ફોનમાં ત્રિપલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. જેનો પ્રાઇમરી કેમેરો 12 મેગાપિક્સલનો છે. પાવર માટે આમાં 4,400mAhની બેટરી આપવામાં આવી છે, જે 25 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાતે આવે છે. ફોન Phantom Green, Phantom Silver અને Phantom Black કલર ઓપ્શન્સમાં અવેલેબલ છે. 

Samsung Galaxy Z Flip 3ની સ્પેશિફિકેશન્સ- 
Samsung Galaxy Z Flip 3 સ્માર્ટફોનમાં 6.7 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનો રિફ્રેશ રેટ 120Hz છે. પોન ક્વાલકૉમ સ્નેપડ્રેગન 888 પ્રૉસેસર વાળો છે. આમાં 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામા આવ્યુ છે. ફોટોગ્રાફી માટે ફોનમાં 12 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. પાવર માટે ફોનમાં 3,300mAhની બેટરી આપવામાં આવી છે. જે 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. સિક્યૉરિટી માટે ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યુ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
Embed widget