શોધખોળ કરો

WhatsApp પોતાના ડ્રૉઇંગ ટૂલમાં લાવી રહ્યું છે આ ત્રણ શાનદાર ફિચર્સ, જાણી લો તમે આનાથી શું શું કરી શકશો......

હાલમાંજ સામે આવેલા ફિચર્સમાં કેલેન્ડર્સ સર્ચ, સ્ટેટસ પર વૉઇસ નૉટ્સ, iOS યૂઝર્સ માટે પિક્ચર ઇન મૉડ અને બીજા કેટલાય ફિચર્સ સામેલ છે

WhatsApp Latest Feature: વૉટ્સએપ સતત નવા ફિચર્સ રિલીઝ કરી રહ્યું છે, ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ પોતાના યૂઝર્સને ઇન્ટરફેસ એક્સપીરિયન્સને બનાવવા માંગે છે, અને સાથે જ પોતાના પ્લેટફોર્મને સિક્યૂરૉર પણ બનાવવા માંગે છે. આ બધાની વચ્ચે કંપની હવે બીજા કેટલાક કામના અને ખાસ ફિચર્સ પણ લઇને આવી રહી છે.

હાલમાંજ સામે આવેલા ફિચર્સમાં કેલેન્ડર્સ સર્ચ, સ્ટેટસ પર વૉઇસ નૉટ્સ, iOS યૂઝર્સ માટે પિક્ચર ઇન મૉડ અને બીજા કેટલાય ફિચર્સ સામેલ છે. આવનારા દિવસોમાં યૂઝર્સ ઓરિજિનલ ક્વૉલિટીમાં ફોટો પણ શેર કરી શકશે. હવે સમાચાર છે કે, વૉટ્સએપ પોતાના ડ્રૉઇંગ ટૂલ માટે ટેક્સ્ટ એડિટર પર કામ કરી રહ્યું છે. જાણો તેના વિશે ડિટેલ્સ..... 

ડ્રૉઇંગ ટૂલ માટે નવું ફિચર - 
વૉટ્સએપ પર નજર રાખનારી વેબસાઇટ Wabetainfo અનુસાર, વૉટ્સએપ પોતાના ડ્રૉઇંગ ટૂલ માટે નવેસરથી ડિઝાઇન કરવામાં આવેલા ટેક્સ્ટ એડિટર પર કામ કરી રહ્યું છે. આ નવા ફિચર્સમાં યૂઝર્સને 3 ઓપ્શન મળશે, જેમાં Change text background (બેકગ્રઆઉન્ડ ટેક્સ્ટ બદલો), Switch between Fonts (ફૉન્ટ્સની વચ્ચે સ્વિચ કરો) અને Flexibility in text alignment (ટેક્સ્ટ અલાઇમેન્ટમાં ફ્લેસિબિલિટી) સામેલ છે. જાણો આ ત્રણેય વિશે ડિટેલ્સ.... 

ફૉન્ટની વચ્ચે સ્વિચ - 
આ ફિચરની સાથે, વૉટ્સએપ યૂઝર્સને જુદાજુદા ફૉન્ટની વચ્ચે સ્વિચ કરવાની સહૂલિયત આપશે, આની સાથે જ ફોટો, વીડિયો અને જીઆઇએફ પર ટેક્સ્ટ એડિટ કરવામાં યૂઝર્સને કેટલાય ઓપ્શન મળશે. 

ટેક્સ્ટ એલાઇમેન્ટમાં ફ્લેક્સિબિલિટી - 
આ ફિચર યૂઝર્સને ટેક્સ્ટ એલાઇમેન્ટ બદલવાની સુવિધા આપશે, આ યૂઝર્સને પોતાના ટેક્સ્ટને એવી રીતથી અલાઇન કરવાની અનુમતિ આપશે  જે ઇમેજને અનુકુળ હોય.

ટેક્સ્ટ બેકગ્રાઉન્ડમાં ફેરફાર - 
ત્રીજુ ફિચર યૂઝર્સને ટેક્સ્ટ બેકગ્રાઉન્ડમાં ફેરફાર કરવાની સુવિધા આપશે, જેનાથી જરૂરી ટેક્સ્ટને અલગ અલગ રીતે બતાવવી આસાન બની જશે. આ ઉપરાંત યૂઝર્સ ટેક્સ્ટ બેકગ્રાઉન્ડનો રંગ બદલીને જરૂરી ટેક્સ્ટને હાઇલાઇટ પણ કરી શકશે.

WhatsApp Statusમાં આવી રહ્યો છે મોટો ફેરફાર, યુઝર્સને મળશે નવો ઓપ્શન

આ ફીચર વોટ્સએપ સ્ટેટસ એક્સપીરિયન્સને પહેલા કરતા વધુ સારો બનાવી શકે છે. જે યુઝર્સને નવું અપડેટ મળશે તેઓ વોટ્સએપ સ્ટેટસમાં વોઈસ નોટ અપડેટ કરી શકશે. એટલે કે યુઝર્સ વોટ્સએપ સ્ટેટસમાં વીડિયોની જેમ જ ઓડિયો પણ મૂકી શકશે.

જ્યારે તમે WhatsApp પર સ્ટેટસ અપડેટ કરશો, ત્યારે તમને વોઈસ નોટનો વિકલ્પ પણ મળશે. યુઝર્સ ફોટો, ટેક્સ્ટ, વીડિયો જેવા નવા વિકલ્પનો ઉપયોગ કરી શકશે.

WABetaInfo એ આ ફીચર શોધી કાઢ્યું છે. રિપોર્ટ અનુસાર યુઝર્સને આ ફીચર બીટા વર્ઝન 2.23.2.8 પર મળી રહ્યું છે. યુઝર્સને આ વિકલ્પ ફક્ત ટેક્સ્ટ સ્ટેટસ સેક્શનમાં જ મળશે. તમે તેના પર માત્ર 30 સેકન્ડ સુધી વૉઇસ નોટ મૂકી શકો છો.સ્ટેટસ મુકતી  વખતે કોઈપણ રેકોર્ડિંગ પોસ્ટ કરતા પહેલા તમને ડિસ્કોર્ડનો વિકલ્પ પણ મળશે. વોટ્સએપના અન્ય ફીચર્સની જેમ વોઈસ નોટનું આ ફીચર પણ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સાથે આવે છે.

આની સાથે તમને પ્રાઈવસીનો વિકલ્પ પણ મળશે. આની મદદથી તમે નક્કી કરી શકશો કે કોણ તમારું સ્ટેટસ જોઈ શકે છે અને કોણ નહીં. અન્ય WhatsApp સ્ટેટસની જેમ આ પણ 24 કલાકમાં ગાયબ થઈ જશે.

અપડેટ ક્યારે આવશે?

એપ્લિકેશન આગામી થોડા સમયમાં અન્ય યુઝર્સ માટે પણ આ સુવિધાને રોલઆઉટ કરી શકે છે. જો કે, આ ક્ષણે તે જાણી શકાયું નથી કે તેમાં કેટલો સમય લાગશે.ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ અન્ય સુવિધાઓનું પણ ટેસ્ટિંગ કરી રહ્યું છે.  WhatsApp યુઝર્સને ટૂંક સમયમાં નોટિફિકેશનમાં કોઈને બ્લોક કરવા માટે શોર્ટકટ મળી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
Embed widget