શોધખોળ કરો

વૉટ્સએપ અને અમેઝોન બાદ એરટેલે પણ શરૂ કરી પેમેન્ટ સર્વિસ, જાણો કઇ રીતે કરશો યૂઝ

કંપનીએ Airtel Safe Pay નામથી સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસ એરટેલના ઓનલાઇન બેન્કિંગ સિસ્ટમ Airtel Payments Bankના અંડરમાં શરૂ કરી છે. કંપનીનો દાવો છે કે આના દ્વારા યૂઝર્સને સેફ ટ્રાન્ઝેક્શન કરવાનો મોકો મળશે

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ડિજીટલ અને UPI પેમેન્ટનુ ચલણ ઝડપથી વધી રહ્યું છે. આને ધ્યાનમાં રાખતા મોટાભાગની કંપનીઓએ પેમેન્ટ સર્વિસ આપવાનુ શરૂ કરી દીધુ છે. વૉટ્સએપ, અમેઝોન પહેલાથી જ આ સર્વિસ આપી રહ્યાં છે, વળી હવે ટેલિકૉમ કંપની એરટેલે પણ પેમેન્ટ દુનિયામાં પગ મુખ્યો છે. કંપનીએ Airtel Safe Pay નામથી સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસ એરટેલના ઓનલાઇન બેન્કિંગ સિસ્ટમ Airtel Payments Bankના અંડરમાં શરૂ કરી છે. કંપનીનો દાવો છે કે આના દ્વારા યૂઝર્સને સેફ ટ્રાન્ઝેક્શન કરવાનો મોકો મળશે. સેફ્ટીનુ રાખવામાં આવ્યુ ધ્યાન એરટેલ તરફથી એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યુ છે કે Airtel Safe Payમાં સુરક્ષાનો બહુ ખ્યાલ રાખવામાં આવ્યો છે. આમાં યૂઝર્સ સેફ રીતે પૈસા મોકલી અને મેળવી શકે છે. આ ટૂ ફેક્ટર ઓથૉન્ટિકેશન સિસ્ટમથી સારી બતાવવામાં આવી રહી છે. ફ્રૉડને બચાવવાનો હેતુ Airtel અનુસાર આ સર્વિસની શરૂઆત યૂઝર્સને ઓનલાઇન થનારા ફ્રૉડને બચાવવાના હેતુથી કરવામાં આવી છે. આના દ્વારા યૂઝર્સ કોઇપણ ફ્રૉડ વિના ટ્રાન્ઝેક્શન કરી શકે છે. કંપની તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બિલકુલ સેફ પેમેન્ટ સર્વિસ છે, સાથે આસાન પણ બતાવવામાં આવી રહી છે. આ રીતે યૂઝ કરો Airtel Safe Pay Airtel Safe Payને Airtel Payments Bankમાં જઇને શરૂ કરી શકાય છે. આના માટે સૌથી પહેલા પોતાના સ્માર્ટફોનમાં Airtel Thanks એપ ઓપન કરવી પડશે. હવે સ્ક્રીન પર નીચે Payments Bankનો ઓપ્શન દેખાશે, અહીં તમારે ક્લિક કરવાનુ છે. એટલુ કર્યા બાદ તમારા દ્વારા એડ કરવામાં આવેલા એકાઉન્ટના સેફ પે સ્ટેટ ડિએક્ટિવેટેડ દેખાશે. તમે જેવુ એકાઉન્ટ પર ક્લિક કરશો, તમને ઇનેબલ સેફ પેનો ઓપ્શન દેખાશે. આને ઇનેબલ કર્યા બાદ નેટ બેન્કિંગ અને યુપીઆઇ પેમેન્ટ્સ કરી શકાશે. હવે દરેકવાર ટ્રાન્ઝેક્શન કરવા એલર્ટ મેસેજ પ્રાપ્ત થશે અને તમારી સહમતિ બાદ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન થઇ શકશે.

ટોપ સ્ટોરી

Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે દોર્યા ગેરમાર્ગે ?
Hun To Bolish : હું તો બોલીશ : ત્રીજા બાળક પર પુરસ્કાર!
Ambaji Bhadarvi Poonam: ચાચર ચોકમાં ભક્તિની શક્તિના અદ્ભુત દર્શન, ભાદરવી પૂનમ પહેલાં ઉમટ્યા ભક્તો
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર, કોને મળી ટિકિટ?
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, વાહન અથડાવવા મામલે સગીરને માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: મહિલા બાદ પુરુષ ટીમે કબડ્ડીમાં જીત્યો ગોલ્ડ, રોમાંચક મેચમાં ઈરાનને 39-32થી હરાવ્યું
Asian Games 2026: મહિલા બાદ પુરુષ ટીમે કબડ્ડીમાં જીત્યો ગોલ્ડ, રોમાંચક મેચમાં ઈરાનને 39-32થી હરાવ્યું
ગાંધીનગર મનપા ચૂંટણના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, ભાજપે ઉમેદવારની બીજી યાદી કરી જાહેર
ગાંધીનગર મનપા ચૂંટણના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, ભાજપે ઉમેદવારની બીજી યાદી કરી જાહેર
ગાંધીનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસની બીજી યાદીને લઈ મોટા સમાચાર, જાણો શું લીધો નિર્ણય
ગાંધીનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસની બીજી યાદીને લઈ મોટા સમાચાર, જાણો શું લીધો નિર્ણય
સિંધુ જળ સંધિ, કાશ્મીર, ઓપરેશન સિંદૂર, UNGAના મંચથી શાહબાઝ શરીફે ભારતને લઈને શું કહ્યું?
સિંધુ જળ સંધિ, કાશ્મીર, ઓપરેશન સિંદૂર, UNGAના મંચથી શાહબાઝ શરીફે ભારતને લઈને શું કહ્યું?
Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
કોણ છે પેટલ ગેહલોત જેમણે UNGAમાં શહબાઝ શરીફને ધોળા દિવસે તારા દેખાડી દીધા, ખોલી પાકિસ્તાનની પોલ
કોણ છે પેટલ ગેહલોત જેમણે UNGAમાં શહબાઝ શરીફને ધોળા દિવસે તારા દેખાડી દીધા, ખોલી પાકિસ્તાનની પોલ
ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા લાગ્યો મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાના કારણે બહાર
ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા લાગ્યો મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાના કારણે બહાર
વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના શિષ્યનું મોત, ચોથા માળેથી કૂદીને કરી આત્મહત્યા?
વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના શિષ્યનું મોત, ચોથા માળેથી કૂદીને કરી આત્મહત્યા?
Embed widget