શોધખોળ કરો

વૉટ્સએપનુ ખાસ ફિચર, તમે ઇચ્છો તે જ વ્યક્તિ જોઇ શકશે તમારુ DP, જાણો............

હવે તમે પોતાની મરજી મુજબ નક્કી કરી શકો છો કે કોણ તમારી પ્રૉફાઇલ પિક્ચર, અબાઉટ અને લાસ્ટ સીન જોઇ શકે છે.

WhatsApp Update: ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp સતત નવા ફિચર્સ એડ કરી રહ્યું છે, એપે તાજેતરમાં જ એન્ડ્રોઇડમાંથી iOS પર ચેટ બેકઅપ ફિચર એડ કર્યુ છે. આ ઉપરાંત ગૃપ મેમ્બર્સની લિમીટને વધારી દીધી છે. આ પ્લેટફોર્મ પર હવે વધુ મોટી ફાઇલ્સને ટ્રાન્સફર કરી શકો છો. વૉટ્સએપ હવે વધુ ફેસિલિટીઝ બની ગયુ છે. એપ પર પ્રાઇવસી સાથે જોડાયેલુ એક ખાસ ફિચર આવ્યુ છે, જેનો લોકો લાંબા સમયથી ઇન્તજાર કરી રહ્યાં હતા, હવે તમે પોતાની મરજી મુજબ નક્કી કરી શકો છો કે કોણ તમારી પ્રૉફાઇલ પિક્ચર, અબાઉટ અને લાસ્ટ સીન જોઇ શકે છે.

આના પર પણ તમને સ્ટેટસની જેૉમ એક નવુ ઓપ્શન મળી ગયુ છે. જેની મદદથી તમે એ નક્કી કરી શકશો કે તમારા કૉન્ટેક્ટ્સમાંથી કોણ પ્રૉફાઇલ ફોટો નથી જોઇ શકતુ. જાણો વૉટ્સએપના આ નવા ફિચર્સ વિશે.....

શું છે નવુ ફિચર ? 
વૉટ્સએપ પર અત્યાર સુધી તમારી પ્રૉફાઇલ ફોટો, લાસ્ટ સીન અને એબાઉટ માટે ત્રણ ઓપ્શન મળતા હતા, પ્રાઇવસી સેટિંગમાં તમે આ ફિચર્સ માટે Everyone, My Contacts અને Nobody ઓપ્શનનો જ યૂઝ કરી શકતા હતા. 

એપે આ લિસ્ટમાં ચોથો ઓપ્શન એડ કરી દીધો છે, જે My Contacts Except છે, એટલે કે હવે યૂઝર્સના કન્ટ્રૉલમાં રહેશે કે કોણ તેની પ્રૉફાઇલ પિક્ચર, લાસ્ટ સીન અને અબાઉટ જોઇ શકે છે. આ ફિચર એન્ડ્રોઇડ અને iOS બન્ને માટે રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. 

આ રીતે કરી શકો છો સેટિંગ -
જો તમે એક એન્ડ્રોઇડ યૂઝર છો, તો આ ફિચરને યૂઝ કરવા માટે તમારે કેટલાક સ્ટેપ્સને ફોલો કરવા પડશે, સૌથી પહેલા તમારે WhatsApp ઓપન કરવુ પડશે, અહીં તમારે  More options > Settings > Account > Privacy પર જવુ પડશે, હવે તમને પ્રૉફાઇલ ફોટોથી લઇને લાસ્ટ સીન સુધીના દરેક ફિચર માટે ચાર ઓપ્શન મળશે. 

વળી, જો તમે iOS યૂઝર છો, તો તમારે Settings > Account > Privacy પર જવુ પડશે, આ પછી તમારી પ્રૉફાઇલ ફોટો, લાસ્ટ સીન, અબાઉટ, સ્ટેટસ જેવા ઓપ્શન મળશે, અહીં તમે નક્કી કરી શકો છો કે કોણ તમારી પ્રૉફાઇલ ફોટો જોઇ શકે છે.

આ પણ વાંચો........ 

Health: મખાના ખાવાથી થાય છે અનેક ફાયદા, જાણી તમે પણ ચોંકી જશો

Rishabh Pant Record: ઋષભ પંતે બનાવ્યો આ ખાસ રેકોર્ડ, ટીમ ઇન્ડિયા તરફથી આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ વિકેટકીપર બન્યો

India Corona Cases Today: દેશમાં શું છે કોરોનાની સ્થિતિ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ

રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

Gujarat Rain: વરસાદી પાણીમાં ન્હાવા પડેલા બે સગા ભાઈઓના મોત, પરિવારમાં શોકનો માહોલ

Russia Ukraine War: રશિયાના સતત હુમલાથી યુક્રેન થયું લોહિલુહાણ, અમેરિકા આપશે 820 મિલિયન ડોલરના હથિયાર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ

SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો

Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક

Embed widget