શોધખોળ કરો

Amazon Festival Sale: દિવાળી પર ગિફ્ટ આપવા કે પોતાની માટે ખરીદો ટોપ ક્વોલિટી બ્રાંડેડ વાયરલેસ હેડફોન, કિંમત છે 1000થી પણ ઓછી

Amazon Festival Sale: દિવાળી પર ગિફ્ટ આપવા કે પોતાની માટે ખરીદો ટોપ ક્વોલિટી બ્રાંડેડ વાયરલેસ હેડફોન, કિંમત છે 1000થી પણ ઓછી

Amazon Festival Sale: દિવાળી પર અમેઝોન સેલમાં બ્રાંડેડ બ્લૂટૂથ ફોન પર શાનદાર ઓફર ચાલી રહી છે.  આ સેલમાં રિયલમી, બોટ જેવી સારી બ્રાંડના વાયરલેસ ઈયરફોન પર 75 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ છે. જે 500 થી 1000 રૂપિયા સુધીમાં મળી રહ્યા છે.

 Link For Amazon Great Indian Festival Sale

1-boAt Rockerz 255 in-Ear Earphones with 8 Hours Battery, IPX5, Bluetooth V5.0 and Voice Assistant(Neon)

2,999 રૂપિયાની કિંમતના boAt Rockerz 255 in-Ear Earphones માત્ર 799 રૂપિયામાં મળી રહ્યા છે.  70 ટકાથી વધારે ડિસ્કાઉન્ટ વાળા આ કોલર ઈયરફોન બ્લૂટૂથ સાથે કનેક્ટ થાય છે. તેમાં વોઇસ આસિસ્ટન્ટ ફીચર છેને બેટરી 8 કલાક ચાલે છે.

Buy boAt Rockerz 255 in-Ear Earphones with 8 Hours Battery, IPX5, Bluetooth V5.0 and Voice Assistant(Neon)

2-Zebronics Zeb-Symphony ​Wireless ​In Ear​ ​Neckband Earphone​ ​with BT 5.0, Dual Pairing, Call Function, Splash Proof, Magnetic Earpiece

Zebronics ​Wireless ​In Ear​ ​Neckband Earphone​ અમેઝોન સેલમાં માત્ર 599 રૂપિયામાં મળી રહ્યા છે. તેની કિંમત 1,199 રૂપિયા છે પણ ડીલમાં 50 ટકા સુધી ડિસ્કાઉન્ટ છે. બ્લૂટૂથથી કેનેક્ટ થતાં આ ઈયરફોન માં અનેક કોલ ફંકશન છે અને બેટરી ઘણી પાવરફૂલ છે.

Buy Zebronics Zeb-Symphony ​Wireless ​In Ear​ ​Neckband Earphone​ ​with BT 5.0, Dual Pairing, Call Function, Splash Proof, Magnetic Earpiece

3-Mivi Collar Flash Bluetooth Earphones. Fast Charging Wireless Earphones with mic, 24hrs Battery Life, HD Sound, Powerful Bass, Made in India Neckband – Blue

2999 રૂપિયાના આ વાયરલેસ હેડફોનની કિંમત 629 રૂપિયા છે. તેમાં ફાસ્ટ ચાર્જિંગ છે અને 24 કલાકની બેટરી લાઇફ છે. તેમાં કલર ઓપ્શન પણ છે. ફોનમાં એચડી સાઉન્ડ ક્વોલિટી છે.

Buy Mivi Collar Flash Bluetooth Earphones. Fast Charging Wireless Earphones with mic, 24hrs Battery Life, HD Sound, Powerful Bass,

4- pTron Tangentbeat Bluetooth 5.0 Wireless Headphones with Deep Bass, Ergonomic Design, IPX4 Sweat/Waterproof Neckband, Magnetic Earbuds, Voice Assistant, Passive Noise Cancelation & Mic - (Black)pTron TangentBeat

2499 રૂપિયાની કિંમતના હેડ પોન સેલમાં 599 રૂપિયામાં મળે છે. તેમાં  Deep Bass છે. Sweat/Waterproof  છે અને Voice Assistant ફીચર પણ છે.  આ હેડફોનમાં Passive Noise  Cancelation ટેકનોલોજી છે.

Buy pTron Tangentbeat Bluetooth 5.0 Wireless Headphones with Deep Bass, , IPX4 Sweat/Waterproof Voice Assistant, Passive Noise Cancelation

5- realme Wired in Ear Buds 2 with Mic for Android Smartphones (Black)

Realme બ્રાંડના કોલર હેડફોન સેલમાં 539 રૂપિયામાં મળી રહ્યા છે. જેમાં 4 કલર ઓપ્શન મળે છે. ઉપરાંત સારા સાઉન્ડ માટે પાવરફૂલ 11.2mm બેસ બૂસ્ટ ડ્રાઇવર આપવામાં આવ્યું છે. તેમાં ત્રણ ટચ બટનની સાથે એક માઇક છે. જેમાં મ્યૂઝિક સાંભળવા દરમિયાન કોલ કરી શકાય છે અને રિસીવ પણ કરી શકાય છે.

Buy realme Wired in Ear Buds 2 with Mic for Android Smartphones (Black)

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget