શોધખોળ કરો

Amazon Festival Sale: 64 MP કેમેરાનો ફોન લેવો છે ? અમેઝોન સેલમાં Vivo V21 5G પર મળી રહ્યું છે 20 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ

Amazon Festival Sale: અમેઝોન ફેસ્ટિવલ સેલમાં અનેક ઓફર્સ મળી રહી છે. જેમાં સૌથી વધારે છૂટ મોબાઈલ ફોન પર મળી રહી છે. આ સેલમાં Vivo V21 5G પર 20 હજારથી વધારે છૂટ મળી રહી છે.  આ ડિસ્કાઉન્ટમાં એમઆરપી પર છૂટ, કેશબેક અને એક્સચેન્જ ઓફર સામેલ છે.

Link For Amazon Great Indian Festival Sale

Vivo V21 5G (Dusk Blue, 8GB RAM, 128GB Storage) with No Cost EMI/Additional Exchange Offers

જો તમે પોન ખરીદવા ઈચ્છતા હો તો Vivo V21 5Gમાં સારી ડીલ છે. આ ફોનમાં 5જીના લેટેસ્ટ ફીચર છે. આ ફોનની કિંમત 32,990 રૂપિયા છે પણ સેલમાં 3 હજાર ઓફ છે. જે બાદ 29,990 રૂપિયામાં મળે છે. આ ફોન પર 17,500 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર છે. જેમાં તમે જૂનો પોન એક્સચેન્જ કરીને 17,500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ લઈ શકો છો. ફોન પર આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, ઈન્ડસઈન્ડ બેંકના ડેબિટ કે ક્રેડિટ કાર્ડ ખરીદી પર 1250 રૂપિયાનું એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ છે. ઉપરાંત નો કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ પણ છે.

Buy Vivo V21 5G (Dusk Blue, 8GB RAM, 128GB Storage) with No Cost EMI/Additional Exchange Offers

Specifications

ફોનમાં ક્વાડ કેમેરો છે અને પ્રાઇમરી કેમેરો 4MP+8MP+2MPનો છે. ફોનમાં 44 એમપીનો સેલ્ફી કેમેરો છે. ઉપરાંત તેમાં કેમેરાના લેટેસ્ટ મોડ પણ આપવામાં આવ્યા છે. આ ફોનમાં 8જીબી રેમની સાથે 128 જીબી સ્ટોરેજ છે. AMOLED ડિસ્પ્લે સાથે 6.44 ઈંચની સ્ક્રીન છે. આ પોનમાં 5જી ડ્યુઅલ સિમ છે.

આ ફોનમાં Funtouch OS 11.1 ઓપરેટિંગ સિસ્ટમ છે અને Mediatek Dimensity 800U પ્રોસેસર છે. આ ફોનમાં 33W ફ્લેશ ચાર્જિંગ સાથે 4000mAh બેટરી છે.

Buy Vivo V21 5G (Dusk Blue, 8GB RAM, 128GB Storage) with No Cost EMI/Additional Exchange Offers

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

Embed widget