શોધખોળ કરો

નવા વર્ષે જ આ કંપનીએ યૂઝર્સને આપ્યો ઝાટકો, ફોન અપડેટ નહીં કરો તો આ મોડલમાં નહીં ચાલે ઈન્ટરનેટ

IOS 10.3.4ની વાત કરીએ તો તેમાં તે GPS બગને ફિક્સ કરાયો છે જે આઈફોન 5ના ટાઈમ અને ડેટમાં ગરબડી કરી રહ્યો હતો.

નવી દિલ્હીઃ એપલ iPhone 5ના યુઝર્સ માટે જરૂરી ખબર છે. કંપનીએ આ યુઝર્સ માટે iPhone 5ને અપડેટ કરવા માટે કહ્યું છે. આવું ન કરવા પર તેમના iPhoneમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી નહીં મળે. આઈફોન 5ને કંપનીએ 2012માં લોન્ચ કર્યો હતો. 9ટુ5 મેકની રિપોર્ટ મુજબ એપલે પોતાના આઈફોન 5 યુઝર્સને ફુલ સ્ક્રીન મેસેજ મોકલ્યો છે. આ મેસેજમાં કહેવાઈ રહ્યું છે કે યુઝર્સે પોતાના આઈફોનને 3 નવેમ્બર પહેલા IOS 10.3.4 વર્ઝનથી અપડેટ કરવાનો રહેશે. એપલે આઇફોન 5 યુઝરને ચેતવણી આપી છે કે જો અપડેટ નહીં કરો તો તેમના ફોનમાં ઈન્ટરનેટ નહીં ચાલે. એનો સીધો મતલબ એવો છે કે જો આઇફોન 5ને 3 નવેમ્બર પહેલાં અપડેટ કરશો નહીં તો સફારી, ઇમેઇલ, આઇક્લાઉડ અને એપલ સ્ટોર સેવાઓ એક્સેસ કરી શકાશે નહીં. નવા વર્ષે જ આ કંપનીએ યૂઝર્સને આપ્યો ઝાટકો, ફોન અપડેટ નહીં કરો તો આ મોડલમાં નહીં ચાલે ઈન્ટરનેટ IOS 10.3.4ની વાત કરીએ તો તેમાં તે GPS બગને ફિક્સ કરાયો છે જે આઈફોન 5ના ટાઈમ અને ડેટમાં ગરબડી કરી રહ્યો હતો. 3 નવેમ્બર સુધી આઈફોન 5 અપડેટ ન કરનારા યુઝર્સને બાદમાં તેને અપડેટ કરવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ ગરબડીને તેમણે જાતે ઠીક કરવા માટે Mac અથવા PC પર ડેટાનો બેકઅપ લઈને તેને રીસ્ટોર કરવાનો રહેશે. એપલની આ જીપીએસ રોલઓવર ઇશ્યૂના કારણે આઇફોન 4S અને જૂની આઈપેડ (રેટિના) અને આઈપેડ 2માં પણ મુશ્કેલી આવી હતી. આ બગ ડિવાઈઝમાં જીપીએસ ફંક્શનને બંધ કરવા માટે વપરાય છે, પરંતુ આઇફોન 5 સાથે આ બાબત થોડી ગંભીર છે. આ કારણોસર એપલે યુઝરને તાત્કાલિક અપડેટ કરવાની ચેતવણી આપી છે.

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget