શોધખોળ કરો

iPhone ખરીદનારા માટે જોરદાર ઝટકો, હવે નહીં મળે આઈફોનના આ 3 મોડલ્સ 

iPhone 16 સિરીઝ લૉન્ચ કર્યા પછી તરત જ Appleએ કેટલાક જૂના મૉડલની કિંમતોમાં ઘટાડો કર્યો હતો. હવે કંપનીએ વધુ એક મોટો નિર્ણય લીધો છે.

iPhone 16 સિરીઝ લૉન્ચ કર્યા પછી તરત જ Appleએ કેટલાક જૂના મૉડલની કિંમતોમાં ઘટાડો કર્યો હતો. હવે કંપનીએ વધુ એક મોટો નિર્ણય લીધો છે. એપલે હવે કેટલાક જૂના iPhone મોડલનું ઉત્પાદન બંધ કરવાનો અને તેને બજારમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે. કંપની પોતાની ઓફિશિયલ વેબસાઈટ પરથી પણ આ iPhones હટાવી દેશે. Appleનો આ નિર્ણય તે iPhone લવર્સ માટે મોટો ઝટકો છે જેઓ કિંમતમાં ઘટાડો થયા બાદ ઓછી કિંમતે iPhone ખરીદવાનું વિચારી રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે iPhone 16 સિરીઝના લોન્ચિંગ પછી કંપનીએ iPhone 15 pro, iPhone 15 Pro Max તેમજ iPhone 13 બંધ કરી દીધા છે. આ પછી, તમે Appleની વેબસાઇટ પરથી ફક્ત iPhone 14, iPhone 14 Plus, iPhone 15, iPhone 15 Plus, iPhone 16 અને iPhone 16 Pro ખરીદી શકો છો.

વેબસાઈટ પરથી જૂના iPhone હટાવી દેવામાં આવ્યા 

એપલ લાંબા સમયથી આ ટ્રેન્ડને ફોલો કરી રહ્યું છે કે જ્યારે પણ નવો iPhone લૉન્ચ થાય છે, ત્યારે તે જૂના મૉડલને બંધ કરી દે છે. જ્યારે કંપનીએ બજારમાં iPhone 15 રજૂ કર્યો, ત્યારે iPhone 14 Pro અને iPhone 14 Pro Max બંધ થઈ ગયા. હવે જ્યારે iPhone 16 સિરીઝ ઉપલબ્ધ છે, ત્યારે ફરી એકવાર જૂના મોડલ્સને વેબસાઇટ પરથી હટાવી દેવામાં આવ્યા છે.

જો કે, કંપનીએ એક મોટી રાહત આપી છે કે જે iPhones ને વેબસાઈટ પરથી હટાવી દેવામાં આવ્યા છે તેમાં હજુ પણ સર્વિસ, સિક્યોરિટી અપડેટ્સ સાથે OS અપડેટ્સ મળશે. બંધ હોવા છતાં તમને વર્ષો સુધી આ ફોન પર અપડેટ્સ મળતા રહેશે.

અહીંથી ખરીદવાની તક 

તમને જણાવી દઈએ કે એપલે પોતાની વેબસાઈટ પરથી જે મોડલ્સ હટાવ્યા છે તે હજુ પણ ઓફલાઈન માર્કેટ તેમજ ઓનલાઈન માર્કેટમાં ઉપલબ્ધ રહેશે.  તમે આઇફોન 13 અને આઇફોન 14 સીરીઝ પર ઓફલાઇન અને ઓનલાઈન બંને પર ભારે ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.  તમને જણાવી દઈએ કે ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ અને એમેઝોન હાલમાં ગ્રાહકોને iPhones પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. તમે ખૂબ જ શાનદાર કિંમતે આઈફોન ખરીદી શકો છો. બેંક ઓફરનો લાભ પણ તમને મળશે. 

iPhone નું આ મૉડલ સૌથી વધુ વેચાયું, ખરીદવા માટે દુનિયાભરમાં લોકોની પડાપડી   

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget