શોધખોળ કરો

એપલ લાવી રહી છે iPhone 12 સીરીઝનો નાનો આઇફોન, જાણો કયુ હશે મૉડલ

સોશ્યલ મીડિયા પર એક ટિપસ્ટરે ખુલાસો કર્યો છે કે iPhone 12 સીરીઝ અંતર્ગત સ્માર્ટફોનના ચાર મૉડલ માર્કેટમાં ઉતારવામાં આવી શકે છે. વળી એ વાતનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે iPhone 12 મિની iPhone 12 સીરીઝનુ સૌથી નાના સ્માર્ટફોન હોઇ શકે છે

નવી દિલ્હીઃ એપલના સીઇઓ ટિમ કુકે તાજેતરમાં જ કેલિફોર્નિયાની કંપનીના હેડક્વાર્ટર એપલ પાર્કમાં વર્ચ્યૂઅલ પ્રેસ કૉન્ફરન્સ દ્વારા પોતાની કેટલીય પ્રૉડક્ટ્સને લૉન્ચ કરી દીધી છે. આમાં Apple Watch Series 6, Watch SE, iPad Air, 8th જનરેશન iPadની સાથે એપલે પોતાની સર્વિસને પણ લૉન્ચ કરી છે. જોકે આ ઇવેન્ટમાં iPhone 12 સીરીઝને લૉન્ચ નથી કરવામાં આવી, વળી, હવે રિપોર્ટ મળી રહ્યાં છે કે આ વર્ષ Apple પોતાના મૉસ્ટ અવેટેડ સીરીઝ iPhone 12ને લૉન્ચ કરી શકે છે. સોશ્યલ મીડિયા પર એક ટિપસ્ટરે ખુલાસો કર્યો છે કે iPhone 12 સીરીઝ અંતર્ગત સ્માર્ટફોનના ચાર મૉડલ માર્કેટમાં ઉતારવામાં આવી શકે છે. વળી એ વાતનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે iPhone 12 મિની iPhone 12 સીરીઝનુ સૌથી નાના સ્માર્ટફોન હોઇ શકે છે. ટિપસ્ટરે ટ્વીટર પર iPhone 12 મિની, iPhone 12, iPhone 12 Pro, and the iPhone 12 Pro Max મૉડલને ટ્વીટ કરીને પૉસ્ટ કર્યુ હતુ. તાજેતરમાં જ બીજા એક ટિપસ્ટરનો અંદાજો સાચો પડ્યો, હવે તેને ગયા મહિને આઇપેડ એર બ્રૉશરની તસવીરો શેર કરી હતી, હવે ટિપસ્ટરે એક તસવીર પૉસ્ટ કરી છે. જેમાં કથિત રીતે અનરિલિઝ્ડ સિલિકૉન iPhone કેસનો હતો, તે સ્ટિકરમાંનુ એક iPhone 12 મિનીનુ નામ છે, જે iPhone 12 પ્રૉ અને iPhone 12 પ્રૉ મેક્સની સાથે દેખાઇ રહ્યું હતુ.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Embed widget