શોધખોળ કરો

Apple આવતા અઠવાડિયે ભારતમાં પ્રથમવાર લૉન્ચ કરશે આ મોટી સર્વિસ, કંપનીના સીઇઓએ ટ્વીટ કરીને આપી જાણકારી

એપલ ભારતમાં એક મોટી સર્વિસ લૉન્ચ કરવા જઇ રહી છે. આ સર્વિસનુ નામ છે ઓનલાઇન સ્ટૉર. એપલ ભારતમાં આગામી અઠવાડિયે એટલે કે 23 સપ્ટેમ્બરથી ભારતમાં પ્રથમ ઓનલાઇન સ્ટૉર લૉન્ચ કરશે

નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલ ભારતમાં એક મોટી સર્વિસ લૉન્ચ કરવા જઇ રહી છે. આ સર્વિસનુ નામ છે ઓનલાઇન સ્ટૉર. એપલ ભારતમાં આગામી અઠવાડિયે એટલે કે 23 સપ્ટેમ્બરથી ભારતમાં પ્રથમ ઓનલાઇન સ્ટૉર લૉન્ચ કરશે. આ વાતની જાણકારી ખુદ એપલના સીઇઓ ટિમ કુકે ટ્વીટ કરીને આપી છે. આઇફોન નિર્માતા એપલે શુક્રવારે કહ્યું કે દેશના ફેસ્ટિવ સિઝન પહેલા ભારતમાં ઓનલાઇન સ્ટૉરની શરૂઆત કરવા જઇ રહ્યાં છીએ. કેમકે ફેસ્ટિવ સિઝન દરવર્ષે રિટેલર્સ માટે વેચાણની રીતે એક સારો મોકો હોય છે. કંપની હજુ ભારતમાં પોતાની થર્ડ પાર્ટી વેન્ડર્સ અને ઇ-કોમર્સ સાઇટ જેવી કે અમેઝોન અને ફ્લિપકાર્ટ મારફતે જ વેચી રહી છે.
સ્માર્ટફોન મેકર માટે ભારત એક મોટુ માર્કેટ છે. અહીં લગભગ એક બિલિયનથી વધુ કસ્ટમર છે, જેમાંથી લગભગ એક તૃત્યાંશ બેસિક હેન્ડસેટ પર નિર્ભર છે. સ્માર્ટફોન મેકર્સ માટે અહીં વિકાસની ઘણી બધી સંભાવનાઓ છે. આ ઉપરાંત અહીં ડિવાઇસ મેકિંગ માટે સસ્તુ લેબર પણ મળી જાય છે. એપલ દક્ષિણ ભારતીય રાજ્યોમાં ફૉક્સવેગન અને વિસ્ટ્રૉનના પ્લાન્ટ્સમાં આઇફોન 11 સહિતના સ્માર્ટફોનનુ એસેમ્બલ કરે છે. Apple આવતા અઠવાડિયે ભારતમાં પ્રથમવાર લૉન્ચ કરશે આ મોટી સર્વિસ, કંપનીના સીઇઓએ ટ્વીટ કરીને આપી જાણકારી ખાસ વાત છે કે પોતાના ઓનલાઇન રિટેલ પ્લેટફોર્મના માધ્યમથી એપલે અંગ્રેજી અને હિન્દીમાં કસ્ટમરોને મદદ આપવાનુ પ્લાનિંગ કર્યુ છે. જ્યારે યૂઝર્સને પોતાના આઇપેડ, એપલ પેન્સિલ અને એરપૉડ્સને અંગ્રેજીની સાથે સાથે બંગાળી અને ગુજરાતી સહિતની કેટલીક ભાષાઓમાં એન્ગ્રેવ કરવાની પરમીશન આપે છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
Embed widget