શોધખોળ કરો

Apple WWDC 2021 LIVE: એપલ ડેવલપર્સ કોન્ફરન્સની શરુઆત, જાણો તમામ નવી જાહેરાતો વિશે ? 

એપલની વર્લ્ડ વાઈડ ડેવલપર કૉન્ફરન્સની શરુઆત થઈ ગઈ છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ આ ઈવેન્ટ વર્ચ્યૂલ છે.   iOS, iPadOS, macOS, tvOS અને watchOS લોન્ચ કરવામાં આવી શકે છે. 

એપલની વર્લ્ડ વાઈડ ડેવલપર કૉન્ફરન્સની શરુઆત થઈ ગઈ છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ આ ઈવેન્ટ વર્ચ્યૂલ છે.   iOS, iPadOS, macOS, tvOS અને watchOS લોન્ચ કરવામાં આવી શકે છે.  ફેન્સ પૂરા પોર્ટફોલિયોમાં કેટલીક શાનદાર અને રોમાંચક સુવિધાઓની ઉમ્મીદ કરી શકે છે, અને તમામ લોકોની નજર ટોપ ઓફ ધ લાઈન iOS 15, નવા મૈકબુક પ્રો ડિવાઈસ અને અન્ય જાહેરાતો પર છે.  iOS 15 માં નોટિફિકેશન અને iMessages  માં કેટલાક મોટા બદલાવ જોવા મળી શકે છે. 

Apple iOS 15: કેમેરાને મળ્યું Google લેન્સ જેવુ ફીચર: લાઈવ ટેક્સ્ટ 

એવું લાગે છે કે  iOS ને અંતે  Google લેન્સ જેવી સુવિધાઓ મળી રહી છે, જ્યાં આ એક તસવીરમાં ટેક્સ્ટની ઓળખ કરી શકે છે અને યૂઝર્સને તેને કોપી કરવાની મંજૂરી આપી શકે છે. લાઈવ ટેક્સ્ટ યૂઝર્સને ટેક્સ્ટ, ફોન નંબર, લિંક વગેરે ઓળખવા દેશે. આ સ્ક્રીનશોટ, ક્વિક લુક પર કામ કરશે અને સાત ભાષાઓને સમજશે. આ આઈફોન, આઈપેડ અને મેક પર કામ કરશે. 

Apple iOS 15: Notifications

નોટિફિકેશન પણ સારૂ થયુ છે. તમે એક ડેડિકેટિડ મોડ પર સેટ કરી શકો છે, જેથી મેસેજ તમને પરેશાન ન કરે. પરંતુ ખૂબ અગત્યના મેસેજ તેમ છતા પોતાનો રસ્તો બનાવી શકે છે.  એક નવુ ફોક્સ મોડ પણ હશે, જેનાથી યૂઝર્સ એક ફોકસ મોડ સેટ કરી શકે છે જ્યાં દિવસના એક નિર્ધારિત સમય દરમિયાન માત્ર કેટલીક એપ્સના નોટિફિકેશન અને અલર્ટ તમને જોવા મળશે. જ્યારે તમે ફોક્સ વન ડિવાઈસનો ઉપયોગ કરો છો, તો એ ઓટોમેટિક તમારા એપલ ડિવાઈસ પર સેટઅપ થઈ જશે.

Apple iOS 15:મેસેજ

Messages ને એક નવું અપડેટ મળશે. એક નવુ  Shared with You સેક્શન હશે જે મેસેજના  neat section લિંક્સ, પ્લેલિસ્ટ અને તસવીરો દેખાડશે. યૂઝર્સ એ મેસેજને પિન પણ કરી શકશે જેને તે જરુરી સમજે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર

Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો

IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા

IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ

ABP Premium

વિડિઓઝ

Morbi: મીઠાના અગર માટે ખાડો ખોદતી વખતે ગેસ ગળતર થતા એક વ્યક્તિનું મોતIND s AUS 1st Test: પ્રથમ ટેસ્ટ મેચમાં જ ઈન્ડિયાનો ધબડકો, 7 બેટ્સમેન ન કરી શક્યા ડબલ ડિઝીટનો સ્કોરRajkot Crime: પૈસાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ વેપારીને માર્યો ઢોર માર, જુઓ સીસીટીવી ફુટેજManish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!

Health Tips: શું શરીરને હાઇડ્રેટ રાખવા માટે માત્ર પાણી પીવું જરૂરી છે? જાણો વિગતે

General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો

Embed widget