શોધખોળ કરો

ફ્લિપકાર્ટ પર લૉન્ચ થયુ ઓછા વજનવાળું અને પ્રીમિયમ લેપટૉપ, લેનોવો અને ડેલને આપશે ટક્કર

અમેરિકન કંપની AVITA એ પોતાનુ નવુ લેપટૉપ Liber V14 ની લિમીટેડ એડિશન લૉન્ચ કરી છે. આ મૉડલની કિંમત 62990 રૂપિયા છે, અને તમે આને ફ્લિપકાર્ટ પર ચાલી રહેલી બિગ બિલિયન ડે સેલમાંથી ખરીદી શકો છો

નવી દિલ્હીઃ ફેસ્ટિવ સિઝનને ધ્યાનમાં રાખીને આ સમયે ફ્લિપકાર્ટ પર બિગ બિલિયન ડે સેલ ચાલી રહ્યો છે. આ સેલ દરમિયાન કેટલીય સારી પ્રૉડક્ટ્સ પર સારી ઓફર્સ મળી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે અમેરિકન કંપની AVITA એ પોતાનુ નવુ લેપટૉપ Liber V14 ની લિમીટેડ એડિશન લૉન્ચ કરી છે. આ મૉડલની કિંમત 62990 રૂપિયા છે, અને તમે આને ફ્લિપકાર્ટ પર ચાલી રહેલી બિગ બિલિયન ડે સેલમાંથી ખરીદી શકો છો. લેપટૉપની સાથે એસબીઆઇ કાર્ડ પર 10 ટકા સુધીની છૂટ મળી રહી છે. શાનદાર ફિચર્સ.... ફિચર્સની વાત કરીએ તો નવા AVITA Liber V14 અલ્ટ્રા પોર્ટેબલ લેપટૉપ છે, પરંતુ આમાં પાવરફૂલ ઇન્ટેલ કૉર i7, 10 th જનરેશન પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આમં 1 મેગાપિક્સલનો વેબ કેમરો છે, આ ઉપરાંત આ 16GB RAM અને 1TB SSDથી લેસ છે. આ ઉપરાંત આમાં UHD ગ્રાફિક કાર્ડ લગાવેલુ છે, આ 14 ઇંચની ફૂલ HD IPS ડિસ્પ્લેવાળી છે. જે એન્ટી ગ્લેયર ટેકનોલૉજી વાળી છે. આ લેપટૉપમાં ઓપ્ટિમલ ટૉપ વેબ કેમેરો છે. 10 કલાકનો બેકઅપ આપે છે બેટરી આ લેપટૉપમાં 4830mAhની બેટરી આપવામાં આવી છે, જે 10 કલાક સુધીનો બેટરી બેકઅપ આપે છે. આ લેપટૉપની સૌથી ખાસ વાત તેની ડિઝાઇન છે. આ લેપટૉપનુ વજન 1.25 કિલોગ્રામ છે. કનેક્ટિવિટી માટે નવા Avita Liber V14માં બે USB પોર્ટ, એક USB ટાઇપ-C પોર્ટ, એક HDMi પોર્ટ અને એક માઇક્રો એસડી કાર્ડ સ્લૉટની જગ્યા આપવામાં આવી છે. ખાસ વાત છે કે અવિતાનુ આ લેપટૉપ લેનોવો અને ડેલના લેપટૉપને જબરદસ્ત ટક્કર આપશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

Embed widget