શોધખોળ કરો

વૉટ્સએપ ટ્રિક્સ, એક ફોન બે વૉટ્સએપ ચલાવવાથી લઇને મેસેજના ઓટો રિપ્લાયની આ છે ખાસ ટ્રિક્સ, જાણી લો તમે પણ

ચેટિંગથી લઇને કૉલિંગ સુધીના બેસ્ટ ફિચર્સ વૉટ્સએપમાં અવેલેબલ છે. પરંતુ અહીં અમે તમને વૉટ્સએપના કેટલાક ફાયદાકારક ટ્રિક્સ બતાવી રહ્યાં છીએ, જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે

નવી દિલ્હીઃ દુનિયાભરમાં આજે ઇન્ટસ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપનો ઉપયોગ બહુ ઝડપથી વધ્યો છે. દરેક સ્માર્ટફોન યૂઝર્સ વૉટ્સએપનો યૂઝ કરી રહ્યો છે. ચેટિંગથી લઇને કૉલિંગ સુધીના બેસ્ટ ફિચર્સ વૉટ્સએપમાં અવેલેબલ છે. પરંતુ અહીં અમે તમને વૉટ્સએપના કેટલાક ફાયદાકારક ટ્રિક્સ બતાવી રહ્યાં છીએ, જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. નંબર સેવ કર્યા વિના મેસેજ મોકલવો હોય તો શું કરવુ.... ઘણીવાર વૉટ્સએપ પર કોઇ મેસેજ મોકલવો હોય છે, પરંતુ આપણે તેનો નંબર સેવ કરવા નથી માંગતા. આમ કરવા માટે, તમારે મોબાઇલના બ્રાઉઝર પર જવુ પડશે. ગૂગલ ક્રૉમ પર અને યૂઆરએલ પર શ્લેસ બાદ તમારે કન્ટ્રી કૉડ નાંખવાનો છે. અને જે પણ યૂઝર્સને તમે મેસેજ કરવા માગો છો તેનો નંબર ટાઇપ કરો. આ પછી તેને ઓપન કરવાનો છે. ઓપન કરતા જ એન્ટર પેજ આવશે, અહીં મેસેજનુ ઓપ્શન દેખાશે. મેસેજ પર ક્લિક કરતાં જ તમે ડાયરેક્ટલી તમે વૉટ્સએપ પર પહોંચી જશો. અહીંથી આસાનીથી તમે જે યૂઝર્સને મેસેજ મોકલવા માગો છો તેને મોકલી શકો છો, તે પણ નંબર સેવ કર્યા વિના. કોઇને મેસેજનો રિપ્લાય ના કરી શકતા હોય તો શું કરવુ... જો તમે કોઇને મેસેજ રિપ્લાય ના કરી શકતા હોય કે પછી તમારી પાસે બિઝનેસ એકાઉન્ટ છે અને તેના પર તમે મેસેજ નથી કરી શકતા. તમે ઇચ્છતા હોય કે ઓટોમેટિકલી તેના પર મેસેજ જતો રહે જેવો કે I am busy, I call you later….. આ માટે એક આસાન ટ્રિક છે. આ માટે તમારે થર્ડ પાર્ટી એપ ઇન્સ્ટૉલ કરવી પડશે, જેનુ નામ છે whats auto reply app. અહીંથી નૉટિફિકેશનની પરમીશન લેવી પડશે. પછી નૉટિફિકેશનના જેટલા પણ મેસેજ વૉટ્સએપ આવશે તેને એપ્લીકેશન રીડ કરી લેશે, અને ઓટોમેટિકલી રિપ્લાય કરી દેશે. તમે ઇચ્છો તો તમારી મરજી પ્રમાણે કસ્ટમાઇઝ મેસેજ સેન્ડ કરી શકો છો, આ પણ આસાન છે. કોઇને જાણ કર્યા વિના તેનો મેસેજ વાંચવા માંગો છો તો શું કરવુ.... તમે કોઇના મેસેજને તેને જાણ કર્યા વિના વાંચી શકો છો, બ્લૂ ટીક ના દેખાય એ રીતે વાંચવા માટે તમે તમારા ફોનમાં એરપ્લેન મૉડ ઓન કરી શકો છો. આ પછી તમે કોઇનો પણ મેસેજ આસાનીથી વાંચી શકો છો. મેસેજ વાંચ્યા બાદ વૉટ્સએપને મલ્ટીટાસ્કિંગ મારફતે ક્લૉઝ કરવુ પડશે. બાદમાં એરોપ્લેન મૉડને ઓફ કરવુ પડશે. આ રીતે સામે વાળાને જરા પણ ખબર નહીં પડે કે તમારો મેસેજ તેને વાંચી લીધો છે. ફોનમાં બે વૉટ્સએપ કઇ રીતે વાપરવા કેટલાય લોકો ફોનમાં બે વૉટ્સએપ વાપરવા માંગતા હોય છે, એન્ડ્રોઇડ કે આઇઓએસ. આ માટે તમે વૉટ્સએપની સાથે વૉટ્સએપ બિઝનેસનો યૂઝ કરી શકો છો. આના પર તમે તમારુ સેકન્ડ વૉટ્સએપ એકાઉન્ટ બની શકો છો. આમ કરવાથી તમે તમારા ફોનમાં બે વૉટ્સએપનો યૂઝ કરી શકો છો.

ટોપ સ્ટોરી

તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બંધકોની મુક્તિ
Hun To Bolish | હું તો બોલીશ | VRS નહીં FRS, ઓપરેશન ગંગાજળ
Hun To Bolish | હું તો બોલીશ | ટ્રાફિક પોલીસ કરે છે ઉઘરાણા ?
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન
'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન
Asian Games 2026: જન્મદિવસ પર બોક્સિંગમાં લવલીનાએ લગાવ્યો 'ગોલ્ડન પંચ'; ભારતના ખાતામાં આવ્યો 12મો ગોલ્ડ
Asian Games 2026: જન્મદિવસ પર બોક્સિંગમાં લવલીનાએ લગાવ્યો 'ગોલ્ડન પંચ'; ભારતના ખાતામાં આવ્યો 12મો ગોલ્ડ
PM મોદીએ બાપુને રાજઘાટ પહોંચીને આપી શ્રદ્ધાંજલિ, લાલ બહાદુર શાસ્ત્રીને પણ કર્યા યાદ
PM મોદીએ બાપુને રાજઘાટ પહોંચીને આપી શ્રદ્ધાંજલિ, લાલ બહાદુર શાસ્ત્રીને પણ કર્યા યાદ
Asian Games 2026: 75 વર્ષમાં પહેલીવાર, ભારતે ફાઇનલમાં ચેમ્પિયન ટીમને હરાવીને જીત્યો ગૉલ્ડ
Asian Games 2026: 75 વર્ષમાં પહેલીવાર, ભારતે ફાઇનલમાં ચેમ્પિયન ટીમને હરાવીને જીત્યો ગૉલ્ડ
Drishyam 3 Box Office Day 1: અજય દેવગનની 'દ્રશ્યમ 3' કરશે બમ્પર ઓપનિંગ! સવારે 9.30 વાગ્યા સુધી 6 કરોડને પાર
Drishyam 3 Box Office Day 1: અજય દેવગનની 'દ્રશ્યમ 3' કરશે બમ્પર ઓપનિંગ! સવારે 9.30 વાગ્યા સુધી 6 કરોડને પાર
ICC એ 2027 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ભારત-પાક વચ્ચે મહામુકાબલો 
ICC એ 2027 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ભારત-પાક વચ્ચે મહામુકાબલો 
Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા
Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા
Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 
Embed widget