શોધખોળ કરો

આધાર કાર્ડની મદદથી ઘરે બેઠાં-બેઠાં કોઇપણ જાણી શકે છે બેન્ક બેલેન્સ, આ છે સરળ રીત

જો તમે આ કામ ઘરે બેઠાં બેઠાં કરવા માંગતા હોય તો અહીં એક આસાન રીત છે, અમે તમને આધાર કાર્ડની મદદથી બેન્ક બેલેન્સ ચેક કરવાની રીત શીખવાડી રહ્યાં છે, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રૉસેસ....

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીના કારણે લોકો બેન્કમાં જવાનુ ટાળી રહ્યાં છે, અને ઇચ્છે છે કે ઘરે બેઠાં બેઠાં આ કામ થઇ જતુ હોય તો કેવુ સારુ. કેમકે બેન્ક બેલેન્સ કે પાસબુકમાં એન્ટી કરવા માટે બેન્ક કે એટીએમમાં જવુ પડે છે. પરંતુ જો તમે આ કામ ઘરે બેઠાં બેઠાં કરવા માંગતા હોય તો અહીં એક આસાન રીત છે, અમે તમને આધાર કાર્ડની મદદથી બેન્ક બેલેન્સ ચેક કરવાની રીત શીખવાડી રહ્યાં છે, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રૉસેસ.... આધાર કાર્ડથી આ રીતે કરો બેન્ક બેલેન્સ ચેક.... સૌથી પહેલા તમારે પ્લે સ્ટૉર પરથી Payworld એપ ડાઉનલૉડ કરવી પડશે. આમાં તમને એક AEPS નામનુ ઓપ્શન મળશે, જેના મારફતે આધાર કાર્ડની મદદથી બેન્ક બેલેન્સ ચેક કરી શકો છો. સાથે પૈસા ઉપાડી અને જમા પણ કરાવી શકો છો. આ માટે તમારે AEPS પર ક્લિક કરી લૉગીન કરવાનુ છે. જો આના પર રજિસ્ટર ના કર્યુ હોય તો પહેલા સાઇન અપ કરી લો, અને તેના યૂઝરનેમ, પાસવર્ડ વગેરે નાંખીને લૉગીન કરી લો. લૉગીન કર્યા પછી તમારી પાસે કેટલીક ડિટેલ્સ માંગવામાં આવશે, તેને ભરવાની છે. આટલુ કર્યા બાદ તમારે બેન્ક ડિટેલ પર જવાનુ છે, અને એડ બેન્ક ડિટેલ એકાઉન્ટ પર ક્લિક કરવાનુ છે. આ પછી તમારી પાસે માંગવામાં આવેલી એકાઉન્ટ ડિટેલ નાંખવી પડશે. હવે ગૂગલ પર Payworld Retaller પર જઇને લૉગીન કરવુ પડશે. આમાં લૉગીન થયા બાદ DTH, Mobile recharg પર ક્લિક કરવુ પડશે. તમે જેવુ આને ઓપન કરશો તમારી સામે કેટલાય ઓપ્શન્સ આવશે આમાંથી AEPS પર ક્લિક કરવાનુ છે. અહીં ક્લિક કર્યા પછી પ્લાન્સ આવશે, આમાંથી 999 રૂપિયા વાળો ખરીદવો પડશે, ખાસ વાત છે કે પ્લાન ખરીદ્યા વિના આ સર્વિસનો લાભ ઉઠાવી નહીં શકો. હવે Buy Plan પર ક્લિક કરીને તમારે પેમેન્ટ કરવુ પડશે. પેમેન્ટ કર્યા બાદ તમે આધાર કાર્ડથી કોઇનુ પણ બેન્ક બેલેન્સ ચેક કરી શકો છો.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Embed widget