શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારતમાં ગૂગલ 17 ઓક્ટોબરે લૉન્ચ કરશે Pixel 4a 5G ફોન, જાણો શું હશે કિંમત ને ફિચર્સ....
આ ફોન હજુ ભારતમાં લૉન્ચ નથી થયો, પરંતુ રિપોર્ટ અનુસાર Pixel 4a આ મહિને ભારતમાં એન્ટ્રી કરી શકે છે. ગૂગલે આની તારીખની પણ જાહેરાત કરી દીધી છે, Google Pixel 4a ભારતમાં 17 ઓક્ટોબરે લૉન્ચ થઇ શકે છે
નવી દિલ્હીઃ ટેક જાયન્ટ ગૂગલે પોતાના બે નવા પિક્સલ ફોન Pixel 5 અને Pixel 4a 5Gને ગ્લૉબલ માર્કેટમાં લૉન્ચ કરી દીધા છે. આ ફોન હજુ ભારતમાં લૉન્ચ નથી થયો, પરંતુ રિપોર્ટ અનુસાર Pixel 4a આ મહિને ભારતમાં એન્ટ્રી કરી શકે છે. ગૂગલે આની તારીખની પણ જાહેરાત કરી દીધી છે, Google Pixel 4a ભારતમાં 17 ઓક્ટોબરે લૉન્ચ થઇ શકે છે.
Pixel 4a 5Gનો ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ કંપની દ્વારા ખરીદી શકાશે. ફ્લિપકાર્ટ પર પિક્સલ 4એનુ ટીજર પેજ પહેલાથી જ બતાવવામાં આવી ચૂક્યુ છે. જોકે, આમાં તારીખ નથી બતાવવામાં આવી, ગ્લૉબલ માર્કેટમાં ફોન પહેલાથી જ આવી ચૂક્યુ છે. જેમાં આના ફિચર્સની જાણી શકાય છે. વળી, ભારતમાં હાલ આની કિંમતનો કોઇ ખુલાસો થયો નથી.
Google Pixel 4a 5G ફિચર્સ....
આમા 5.8 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે છે. 6 જીબી LPDDR4 રેમ અને 128 જીબી સ્ટૉરેજની સાથે 3140 mAh2 બેટરી આપવામાં આવી છે. ફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 765 જી પ્રૉસેસર પર ચાલે છે. ફોટો અને વીડિયો માટે Google Pixel 5ના જેવા કેમેરા સ્પેક્સ આપવામાં આવ્યા છે. ફોનમાં 3.5 મિમી ઓડિયો જેક, સ્ટીરિયો સ્પીકર અને બે માઇક્રોફોન છે.
કેમેરા સેટઅપ
કેમેરાની વાત કરીએ તો આમાં 12.2 મેગાપિક્સલનો સિંગલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે, આમાં પોટ્રેટ મૉડ, ટૉપ શોટ અને નાઇટ મૉડ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion