શોધખોળ કરો

ગૂગલ આવતા મહિને લૉન્ચ કરશે Android 11 વાળો આ સ્માર્ટફોન, જાણો વિગતે

ગૂગલ Pixel 4a લૉન્ચ થવાની માહિતી જર્મન બ્લૉગ Caschysના રિપોર્ટમાં મળી છે, આ ફોનનુ લૉન્ચિંગ એક ઇવેન્ટ દ્વારા થશે, અને આને લાઇવ સ્ટ્રીમ પણ કરી શકાશે. આ ફોનને યૂરોપિયન માર્કેટમાં 22 મેએ લૉન્ચ કરવાનો હતો, જોકે હવે તેને 5મી જૂને કરાશે

નવી દિલ્હીઃ ગૂગલે આવતા મહિને એક મોટો ધમાકો કરી શકે છે, રિપોર્ટ છે કે આગામી 5મી જૂને ગૂગલ પોતાના દમદાર સ્માર્ટફોન ગૂગલ Pixel 4a લૉન્ચ કરવા જઇ રહ્યું છે. આ ફોનની રાહ યૂઝર્સ લાંબા સમયથી જોઇ રહ્યાં છે, ખાસ વાત છે કે આમાં કંપની એન્ડ્રોઇડ 11 આપી શકે છે. ગૂગલ Pixel 4a લૉન્ચ થવાની માહિતી જર્મન બ્લૉગ Caschysના રિપોર્ટમાં મળી છે, આ ફોનનુ લૉન્ચિંગ એક ઇવેન્ટ દ્વારા થશે, અને આને લાઇવ સ્ટ્રીમ પણ કરી શકાશે. આ ફોનને યૂરોપિયન માર્કેટમાં 22 મેએ લૉન્ચ કરવાનો હતો, જોકે હવે તેને 5મી જૂને કરાશે. માનવામાં આવે છે કે ગૂગલ પિક્સલ 4a ભારતમાં ઓછી કિંમતે લૉન્ચ થશે, કેટલાક રિપોર્ટનુ માનીએ તો આ ફોનની શરૂઆતી કિંમત 39,999 રૂપિયા હોઇ શકે છે. પણ આ માત્ર એક અનુમાન છે અસલ કિંમત તો લૉન્ચ થયા બાદ જ બહાર આવશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાંજ સ્માર્ટફોન પર GST વધારી દેવામાં આવ્યુ છે, આ પછી મોબાઇલ ફોનની કિંમતોમાં વધારો થયો છે. ગૂગલ Pixel 4aની ટક્કર oneplus 8, Samsung ગેલેક્સી S10 લાઇટ અને MI 10 5G જેવા સ્માર્ટફોન સાથે થશે, પણ કિંમત અને બેસ્ટ ફોટોગ્રાફીના કારણે કોણ બાજી મારશે તે લૉન્ચ બાદ જ ખબર પડશે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદ પડશે, હવામાન વિભાગે આપ્યું અપડેટ

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત

100 રુપિયાના પેટ્રોલમાં કેટલા કિલોમીટર ચાલશે Hero Splendor? જાણી લો

વિડિઓઝ

Banaskantha Rain: લાંબા વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની થઈ જોરદાર એન્ટ્રી
Hun To Bolish : હું તો બોલીશ : 3 ઈંચમાં પણ ત્રેવડ નહીં!
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ધૂણ્યા વિદ્યાર્થી ?
Rajkot Duplicate Ghee: રાજકોટમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
KC Patel Threat: પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલને મળી ધમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદ પડશે, હવામાન વિભાગે આપ્યું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદ પડશે, હવામાન વિભાગે આપ્યું અપડેટ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત
100 રુપિયાના પેટ્રોલમાં કેટલા કિલોમીટર ચાલશે Hero Splendor? જાણી લો
100 રુપિયાના પેટ્રોલમાં કેટલા કિલોમીટર ચાલશે Hero Splendor? જાણી લો
8th Pay: 8માં પગાર પંચમાં 3.83 કે 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ, કેટલો વધશે પગાર? સમજો ગણિત

ટ્રેવિસ હેડે ઝિમ્બાબ્વે સામે ફટકારી સૌથી ઝડપી સદી, બન્યો પ્રથમ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન 

Post Office: પોસ્ટ TD સ્કીમમાં 5 લાખનું રોકાણ કરો તો 5 વર્ષ બાદ કેટલા મળે? જાણો હિસાબ

સાંજે 4 વાગ્યા સુધી 14 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ, હવામાન વિભાગે એક સપ્તાહ માટે કરી વરસાદની આગાહી

Embed widget