શોધખોળ કરો

iOS 14નું Beta વર્ઝન ડાઉનલોડ માટે ઉપલબ્ધ, જાણો ક્યા નવા ફીચર્સ ટ્રાય કરવા મળશે

એપ લાઇબ્રેરીમાં તમને બીટા વર્ઝનમાં અનેક નવા ફીચર્સ મળશે. એપ લાઇબ્રેરીમાં Suggested અને Recently Added જેવી કેટેગરીને એપ લાઇબ્રેરીની હોમ સ્ક્રીનથી અલગ કરી શકાય છે.

નવી દિલ્હીઃ અમેરિકાની ટેક્નોલોજી કંપની એપલે પોતાનું નવું iOS 14 ઓપરેટિંગનું બીટા વર્ઝન પબ્લિક માટે લોન્ચ કર્યું છે. બીટા વર્જનને હવે યૂઝર્સ ડાઉનલોડ કરી ટેસ્ટ કરી શકે છે. જોકે, iOS 14નું બીટા વર્ઝન આઈફોનમાં ડાઉનલોડ કરતાં પહેલા ડેટાનું બેકઅપ જરૂર લઈ લેવું. જણાવીએ કે, એપલે iOSમાં કોલિંગ સ્ક્રીનમાં ફેરફાર કરવા સહિત અનેક ફીચર્સ રજૂ કર્યા છે. રિપોર્ટ્સ અનુસાર બીટા વર્ઝનમાં ઉપલબ્ધ મોટા ભાગના ફીચર્સ iOS 14ના ફાઈનલ એપડેટમાં આપવાની સંભાવના છે. બીટા વર્ઝન વિશે વાત કરીએ તે એપલે Widgetને લઈને નવા ફીચર્સ રજૂ કર્યા છે. હવે તમે તમારી સ્ક્રીન પર થર્ડ પાર્ટી Widgetનો ઉપયોગ કરી શકો છો. તેની સાથે જ તમને Widgetની સાઈઝ પણ તમારા હિશાબે એડજસ્ટ કરવાનો વિકલ્પ મળશે. એપ લાઇબ્રેરી એપ લાઇબ્રેરીમાં તમને બીટા વર્ઝનમાં અનેક નવા ફીચર્સ મળશે. એપ લાઇબ્રેરીમાં Suggested અને Recently Added જેવી કેટેગરીને એપ લાઇબ્રેરીની હોમ સ્ક્રીનથી અલગ કરી શકાય છે. ઉપરાંત જે એપનો તમે ઉપયોગ વધારે કરે છો તેના iconને મોટા કરવાનો વિકલ્પ પણ મળશે. એપ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ એપને હોમ સ્ક્રીન પર સર્ચ કરવાનો વિકલ્પ પણ બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે. ફુલ સ્ક્રીન કોલ નોટોફિકેશનથી છૂટકારો iOS 14માં ફુલ સ્ક્રીન કોલ નોટિફિકેશનથી મુક્તિ મળવાની નક્કી છે. બીટા વર્ઝનમાં કંપનીએ આ વિકલ્પ રજૂ કર્યો છે. હવે જો તમે ફોનનો ઉપયોગ કરી રહ્યા છો અને કોઈનો કોલ આવવા પર તે સ્ક્રીનના ઉપરની બાજી નાના ભાગમાં નોટિફિકેશન તરીકે જોવા મળશે. મલ્ટી ટાસ્કિંગ ફીચરમાં થયા ફેરફાર iOS 14ના બીટા વર્ઝનમાં કંપનીએ પિક્ચર ટૂ પિક્ચર મોડનું ટ્રાયલ પણ રજૂ કર્યું છે. આ ફીચર વિતેલા કેલાક સમયથી iPadમાં ઉપલબ્ધ હતું. પરંતુ હવે આઈફોનના યૂઝર્સ પણ પોતાના વીડિયોની સ્ક્રીનને નાની અથવા મોટી કરી શકે છે. એટલું જ નહીં આ મોડમાં તમે ગેમ અથવા મેસેજિંગ કરતા સમયે ફોનના કોઈ ભાગમાં વીડિયો પણ ચલાવી શકો છો. આ બધા ઉપરાંત એપલે બીટા વર્ઝનમાં Siri અને સિક્યોરિટીને લઈને પણ ફેરફાર કર્યા છે. એપલ પોતાની નવી પ્રોડક્ટના લોન્ચ સાથે જ iOS 14ને લોન્ચ કરશે.

ટોપ સ્ટોરી

તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Crash: શેર બજાર અચાનક ક્રેશ, સેન્સેક્સ 950 પોઇન્ટ તૂટ્યો, જાણો કેમ બોલ્યો કડાકો
Stock Market Crash: શેર બજાર અચાનક ક્રેશ, સેન્સેક્સ 950 પોઇન્ટ તૂટ્યો, જાણો કેમ બોલ્યો કડાકો
Asian Games: હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું; અંતિમ મિનિટમાં મેળવી જીત
Asian Games: હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું; અંતિમ મિનિટમાં મેળવી જીત
174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર
174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
MG Hector Tomahawk EV ની ડિલિવરી શરૂ, જાણો કિંમત અને રેન્જ
MG Hector Tomahawk EV ની ડિલિવરી શરૂ, જાણો કિંમત અને રેન્જ
Fact Check: હવે તમામ સરકારી બેંકો દર શનિવારે રહેશે બંધ? જાણો સચ્ચાઈ
Fact Check: હવે તમામ સરકારી બેંકો દર શનિવારે રહેશે બંધ? જાણો સચ્ચાઈ
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
Embed widget