શોધખોળ કરો

આ 5 મોટા અપગ્રેડ સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવશે iPhone 17, જાણો વિગતે

Apple આ વર્ષે સપ્ટેમ્બરમાં iPhone 17 સિરીઝ લોન્ચ કરશે. આ સિરીઝમાં આવનારા iPhone 17 મોડેલમાં મોટી સ્ક્રીન અને વધુ સારા ફ્રન્ટ કેમેરા સહિત ઘણા અપગ્રેડ મળવાની અપેક્ષા છે.

Apple આ વર્ષે તેની iPhone 17 સિરીઝ લોન્ચ કરવા જઈ રહી છે. આ શ્રેણીમાં iPhone 17, iPhone 17 Air, iPhone 17 Pro અને iPhone 17 Pro Max મોડેલ લોન્ચ કરવામાં આવશે. આજકાલ સૌથી વધુ ચર્ચામાં iPhone 17 Air તેની સ્લીમ ડિઝાઇનને કારણે અને iPhone 17 Pro Max તેના ફિચર્નેસ કારણે છે, પરંતુ iPhone 17  ઘણા મોટા અપગ્રેડ સાથે લોન્ચ થવા જઈ રહ્યો છે. ચાલો જાણીએ કે iPhone 16 ની સરખામણીમાં તેમાં કયા અપગ્રેડ ઉપલબ્ધ થવાના છે.

સ્ક્રીન મોટી થશે

એવી અટકળો છે કે iPhone 17 માં મોટી સ્ક્રીન હોઈ શકે છે. ખરેખર, આ વખતે કંપની પ્લસ મોડેલને બદલે એર મોડેલ લોન્ચ કરી રહી છે. આવી સ્થિતિમાં, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે iPhone 17 ની સ્ક્રીન સાઈઝ 6.1 ઈંચથી વધારીને 6.3 ઈંચ કરી શકાય છે.

ProMotion ડિસ્પ્લે

અત્યાર સુધી ProMotion ડિસ્પ્લે ફક્ત પ્રો મોડેલોમાં જ આપવામાં આવતી હતી, પરંતુ આ વખતે એપલ આઇફોન 17 શ્રેણીના તમામ મોડેલોમાં 120Hz પ્રોમોશન ડિસ્પ્લે આપશે. આનાથી સ્ક્રોલિંગ વધુ મજેદાર બનશે અને વિડિયો પ્લેબેક પણ સારું થશે. આઇફોન 16 ની સરખામણીમાં આઇફોન 17 માં આ એક મોટો ફેરફાર હશે.

A19 ચિપ

લીક્સ અનુસાર, iPhone 17 શ્રેણી Apple ની નવી A19 ચિપથી સજ્જ હશે. પ્રો મોડેલમાં એડવાન્સ્ડ A19 પ્રો ચિપસેટ આપવામાં આવશે. આનો અર્થ એ થયો કે iPhone 17 સહિત શ્રેણીના અન્ય મોડેલોના પ્રદર્શન અને કાર્યક્ષમતામાં ઘણો સુધારો થશે. નવી ચિપને કારણે, ફોનની સ્પીડમાં પણ સુધારો થશે અને વપરાશકર્તાઓને લાંબી બેટરી લાઇફ મળશે.

નવી Wi-Fi 7 ચિપ

સપ્ટેમ્બરમાં લોન્ચ થનારી iPhone 17 સિરીઝમાં Apple ની કસ્ટમ Wi-Fi 7 ચિપ આપવામાં આવી શકે છે. તે ફાસ્ટર સ્પીડ, ઓછી લેન્ટલી અને સારી કાર્યક્ષમતાને સપોર્ટ કરશે. વાયરલેસ કનેક્ટિવિટી સુધારવા માટે, તેમાં બ્લૂટૂથ 5.3 પણ આપી શકાય છે.

24MP સેલ્ફી કેમેરા

iPhone 17 માં ફ્રન્ટ કેમેરાના રૂપમાં એક મોટો ફેરફાર જોવા મળશે. આગામી શ્રેણીના બધા મોડેલોમાં 12MP ને બદલે 24MP ફ્રન્ટ કેમેરા હશે. આનો અર્થ એ થયો કે વપરાશકર્તાઓ હવે પાછળના કેમેરાની જેમ જ ફ્રન્ટ કેમેરાથી પણ ઉત્તમ ગુણવત્તાવાળા ફોટા લઈ શકશે. તમને જણાવી દઈએ કે, આઈફોનની દુનિયાભરમાં મોટી માગ છે. યૂઝર્સ તેના નવા મોડેલની આતુરતાથી રાહ જોતા હોય છે.

ટોપ સ્ટોરી

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
Embed widget