શોધખોળ કરો

Plans: લૉન્ગ વેલિડિટી વાળા આ છે બેસ્ટ પાંચ પ્લાન, તમારો એક્સ્ટ્રા નંબર પર રહેશે રિચાર્જ

જિઓ વેલિડિટી એક્સ્ટેન્ડર જેવો કોઇ પ્લાન નથી આપતુ, આના રિચાર્જ પ્લાનના લિસ્ટમાં સૌથી સસ્તુ રિચાર્જ 209 રૂપિયાનું છે,

Validity Extender Plans: જો તમે એકથી વધુ સિમનો ઉપયોગ કરો છો, અને નંબર માટે બેસ્ટ એક્સ્ટેન્ડર પ્લાન ઇચ્છો છો, તો અમે તમને અહીં કેટલાક એવા પ્લાન વિશે જાણકારી આપી રહ્યાં છીએ, જે તમારા માટે બેસ્ટ છે. આ પ્લાન્સ તમારા માટે સારા સાબિત થઇ શકે છે. 

જિઓ વેલિડિટી એક્સ્ટેન્ડર જેવો કોઇ પ્લાન નથી આપતુ, આના રિચાર્જ પ્લાનના લિસ્ટમાં સૌથી સસ્તુ રિચાર્જ 209 રૂપિયાનું છે, જેમાં યૂઝર્સને ડેલી 1GB ડેટા, 100 એસએમએસ અને અનલિમીટેડ કૉલિંગ આપવામાં આવે છે. 

જો તમે ડેટા યૂઝ નથી કરવા માંગતા, તો જિયોને વેલ્યૂ પ્લાન તમારા માટે સારો રહેશે, આમાં તમને 84 દિવસની વેલિડિટીની સાથે 6GB ડેટા, 1000 એસએમએસ અને અનલિમીટેડ કૉલિંગ આપવામાં આવે છે. 

જો વૉડા-આઇડિયાના નંબરને એક્ટિવેટ રાખવા માટે રિચાર્જ પ્લાન જોઇએ, તો તમારા માટે 111 રૂપિયાનો પ્લાન ઠીક રહેશે, જેમાં તમને 99 રૂપિયાનો ટૉક ટાઇમ આપવામાં આવે છે. જેની વેલિડિટી એક મહિના માટે હોય છે, આમાં તમને માત્ર 200 MB ડેટા આપવામાં આવશે, એસએમએસ બિલકુલ નહીં. 

એરટેલના રિચાર્જ પ્લાનમાં પણ તમને Vi જેવો 111 રૂપિયાનો પ્લાન મળે છે, પરંતુ આમાં આખા 111 રૂપિયાનો ટૉક ટાઇમ, જેની વેલિડિટી એક મહિના અને ડેટા પણ 200 MB. જો તમે મેસેજ કરો છો, તો 1 રૂપિયા પ્રતિ મેસેજ અને 1.50 રૂપિયા એસટીડી મેસેજ માટે આપવા પડે છે. 

બીએસએનએલ નંબરને રિચાર્જ કરાવવા માટે તમારે 298 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડે છે, જેમાં 52 દિવસની વેલિડિટીની સાથે ડેલી 1GB ડેટા, 100 એસએમએસ અને અનલિમીટેડ કૉલિંગ મળે છે. 

Airtel 5G: શિમલા બાદ હવે આ 3 મોટા શહેરોમાં પહોંચ્યુ 5G

Airtel 5G : ભારતીય એરટેલ દેશભરમાં પોતાની 5G નેટવર્ક સર્વિસને રૉલઆઉટ કરવામાં લાગી છે, એરટેલની સાથે જિયોએ પણ પોતાની 5G સર્વિસને ભારતમાં કેટલાય શહેરો સુધી પહોંચાડી રહી છે. હવે એરટેલે ઇન્ફાલ, અમદાવાદ, અને ગાંધીનગરમાં 5G લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. Airtel 5G Plus ભારતમાં એકમાત્ર ટેલિકૉમ ઓપરેટર છે જેને દેશમાં 5G વ્યવસાયિક રીતે લૉન્ચ કર્યુ છે. Airtelના કૉમ્પિટીટર Reliance Jio હજુ પણ બીટા ફેઝમાં પોતાના Jio True 5G ને રૉલ આઉટ કરી રહી છે. આનું ટેસ્ટિંગ ક્યાર ખતમ થશે, આના વિશે પણ એરટેલ કોઇ જાણકારી નથી આપી. 

અમદાવાદ અને ગાંધીનગરમાં એરટેલ 5G  -
અમદાવાદ અને ગાંધીનગરમાં હાઇ સ્પીડ 5G સેવાઓની શરૂઆત કરતા એરટેલે કહ્યું કે, અમે એસજી હાઇવે, મેમનગર, સેટેલાઇટ, નવરંગ પુરા, સાબરમતી, મોટેરા, ચાંદખેડા, સાઉથ બોપલ, ગોમતીપુર, મેમકો, અમદવાદમાં બાપુનગર અને કોબા, રાયસનમાં સરગાસન, પેથાપુર, અને ગાંધીનગર શહેરના અન્ય મુખ્ય સ્થાન પર 5G સર્વિસ શરૂ કરી છે. 

ટોપ સ્ટોરી

રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ
શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ
Embed widget