શોધખોળ કરો
દુનિયાના સૌથી પાવરફૂલ સુપર કૉમ્પ્યૂટરમાંના એક OpenAI મૉડલને લાયસન્ય આપશે Microsoft
GPT-3 દુનિયાનુ સૌથી મોટુ અને સૌથી એડવાન્સ્ડ ભાષા મૉડલ છે. આ 175 બિલિયન પેરામીટર્સનો ઉપયોગ કરે છે, અને એજ્યૉરની એઆઇ સુપર કૉમ્પ્યુટર પર ટ્રેન્ડ છે
![દુનિયાના સૌથી પાવરફૂલ સુપર કૉમ્પ્યૂટરમાંના એક OpenAI મૉડલને લાયસન્ય આપશે Microsoft microsoft will license of the worlds most powerful supercomputers દુનિયાના સૌથી પાવરફૂલ સુપર કૉમ્પ્યૂટરમાંના એક OpenAI મૉડલને લાયસન્ય આપશે Microsoft](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/24194851/Microsoft-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ માઇક્રોસૉફ્ટ ખાસ કરીને Azure સંચાલિત AI પ્લેટફોર્મનો વિસ્તાર કરવા માટે OpenAIના GPT-3 મૉડલને લાયસન્સ આપશે. OpenAI ના GPT-3 મૉડલ એક ઓટોરેગ્રેસિવ લેગ્વેજ મૉડલ છે.જે માણસો જેવા ટેક્સ્ટ બનાવી શકે છે. જેમે કે તાજેતરમાંજ Microsoft બ્લૉગ પૉસ્ટમાં હાઇલાઇટ કરવામાં આવી છે. GPT-3 દુનિયાનુ સૌથી મોટુ અને સૌથી એડવાન્સ્ડ ભાષા મૉડલ છે. આ 175 બિલિયન પેરામીટર્સનો ઉપયોગ કરે છે, અને એજ્યૉરની એઆઇ સુપર કૉમ્પ્યુટર પર ટ્રેન્ડ છે.
આ છે Microsoftનું લક્ષ્ય
Azure ના સુપર કૉમ્પ્યુટર દુનિયામાં સૌથી શક્તિશાળીમાનુ એક છે, અને તેનો ઉપયોગ OpenAI ના મોટા AI મૉડલનો ટ્રેન્ડ કરવા માટે કરવામાં આવે છે. Microsoftનુ લક્ષ્ય GPT-3નો લાભ ઉઠાવીને નવી પ્રૉડક્ટ્સ, સર્વિસ અને એક્સપીરિયન્સને AI દ્વારા સંચાલિત કરવાની છે. Microsoft GPT-3 મૉડલને કૉમર્શિયલ અને ક્રિએટિવ સેક્ટર્સને બહુજ પ્રભાવિત કરે છે.
આ ટેકનોલૉજી પર છે Microsoftની નજર
માઇક્રોસૉફ્ટ ટેકનોલૉજીના કેટલાક સંભવિત ઉપયોગને હાઇલાઇટ કરે છે, રાઇટિંગ અને કમ્પૉઝિશન જેવા ક્ષેત્રોમાં હ્યૂમન ક્રિએટિવિટી અને સરલતાનો સપોર્ટ કરવો, લાંબા ફોર્મ ડેટા (કૉડ સહિત)ના મોટા બ્લૉક્સને ડિસ્ક્રાઇબ કરવા અને નેચરલ લેગ્વેજને બીજી લેગ્વેજમાં બદલવી. માઇક્રોસૉફ્ટનુ કહેવુ છે કે આ પૉસિબિલિટીજ અને આઇડિયાજ અમે ટેબલ પર લાવવા માંગીએ છીએ.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)