શોધખોળ કરો

Motorola Razr 50 Ultra આ તારીખે લોન્ચ થઈ રહ્યો છે, હવે પ્રતીક્ષા પૂરી થઈ! ફોનના દરેક ફીચર છે અદભૂત

Motorola Razr 50 Ultra Launching Details: હવે પ્રતીક્ષા પૂરી થઈ! મોટોરોલાના આ લેટેસ્ટ નવા ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં તમને ઘણા અદભૂત ફીચર્સ મડવાના છે.

Motorola Razr 50 Ultra Smartphone Details: જો તમે પણ લાંબા સમયથી મોટોરોલાના ફોલ્ડેબલ ફોનના લોન્ચની રાહ જોઈ રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. જી બિલકુલ મોટોરોલા કંપની આગામી 4 જુલાઈએ ભારતમાં પોતાનો ફોલ્ડેબલ ફોન Motorola Razr 50 Ultra લોન્ચ કરવા જઈ રહી છે. મોટોરોલાના આ ફોનના લોન્ચ પહેલા જ ઘણી વિગતો બહાર આવી છે.

Motorola Razr 50 Ultra એ એક ક્લેમશેલ-સ્ટાઈલ ફોલ્ડેબલ સ્માર્ટફોન છે, જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સંબંધિત ઘણી નવી સુવિધાઓ સાથે જોવા મડી રહ્યો છે. Motorola Razr 50 Ultra માં, વપરાશકર્તાઓને એડેપ્ટિવ સ્ટેબિલાઇઝેશન, એક્શન શોટ, ઇન્ટેલિજન્ટ ઓટો ફોકસ ટ્રેકિંગ, ફોટો એન્હાન્સમેન્ટ પ્રો, સુપર ઝૂમ, કલર ઑપ્ટિમાઇઝેશન, સ્ટાઇલ સિંક અને AI મેજિક કેનવાસ જેવી ઘણી AI સુવિધાઓ મળવા જઈ રહી છે. આ ફોન ઘણા બધા અદભૂત ફીચર્સ સાથે જોવા મડવાનો છે. 

આ ફોન ભારતમાં 4 જુલાઈએ લોન્ચ થશે પરંતુ તેના સિવાય તે પહેલા તેને ચીન અને ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે.

Motorola Razr 50 Ultra ની ખાશ વિશિષ્ટતાઓ
અગાઉ, ફોનની વિશિષ્ટતાઓ અંગે, ટિપસ્ટર સ્ટીવ હેમરસ્ટોફરે (@onleaks)માં જણાવ્યું હતું કે 12GB રેમ અને 256GB સ્ટોરેજ સાથે Motorola Razr 50 Ultra વેરિયન્ટની કિંમત 999 યુરો છે જે ભારતમાં લગભગ 83000 રૂપિયા છે. ગયા વર્ષે જ્યારે Razr 40 Ultra લોન્ચ કરવામાં આવ્યો હતો ત્યારે પણ તેની કિંમત સમાન રાખવામાં આવી હતી. જો તેના કલર વેરિયન્ટ વિષે વાત કરીએ તો ગ્રાહકો આ ફોનને ત્રણ કલર વિકલ્પોમાં ખરીદી શકે છે જે મિડનાઈટ બ્લુ, હોટ પિંક અને સ્પ્રિંગ ગ્રીન છે.

અન્ય ફીચર્સ વિશે વાત કરીએ તો, આ ફોનમાં બહેતર પ્રદર્શન માટે Qualcomm Snapdragon 8s Gen 3 ચિપસેટ હોવાની અપેક્ષા છે. આ સૌથી લેટેસ્ટ પ્રોસેસર છે. કેમેરાની વાત કરીએ તો Motorola Razr 50 Ultraમાં 50 મેગાપિક્સલનો ડ્યુઅલ કેમેરા અને 32 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવી શકે છે. આ સાથે, તેમાં 3.6-ઇંચનું કવડ ડિસ્પ્લે અને 6.9-ઇંચની આંતરિક ડિસ્પ્લે હોવાની સંભાવના છે, આ ફોનમાં 4,000 mAh બેટરી છે જે USB Type-C ચાર્જિંગને સપોર્ટ કરે છે. આમ આ ફોન આધુનિક તમામ સુવિધાઓથી સજ્જ છે. તેમાં Ai ના ઘણા અદભૂત ફીચર્સ આપવામાં આવેલા છે. જે યુઝર્સ માટે ખૂબ મહત્વના સાબિત થશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

ECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલHun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Myths Vs Facts: સોયા મિલ્ક ગર્ભવતી મહિલા માટે ખતરનાક છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય?
Myths Vs Facts: સોયા મિલ્ક ગર્ભવતી મહિલા માટે ખતરનાક છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય?
G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'
G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Embed widget