iPhone 13 Mini પર અત્યાર સુધીની સૌથી મોટી ઓફર, ખરીદો 18 હજાર ઓછી કિંમતમાં.....
આ બધી ઓફર ઉપરાંત માત્ર 3 હજાર રૂપિયા દર મહિને પે કરીને નૉ કૉસ્ટ EMI પર પણ આ ફોનને ખરીદી શકો છો. જાણો iPhone13 Miniના તમામ મૉડલ પર મળી રહેલી ડીલ વિશે........
iPhone13 Mini On Amazon: લેટેસ્ટ આઇફોન લેવાની ઇચ્છા પુરી કરી શકો છો ઓછી કિંમતમાં. અમેઝૉન પર iPhone 13 Mini પર 18 હજાર રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટની ડીલ ચાલી રહી છે. જેમાં કેશબેક અને એક્સચેન્જ બૉનસ પણ છે. આ બધી ઓફર ઉપરાંત માત્ર 3 હજાર રૂપિયા દર મહિને પે કરીને નૉ કૉસ્ટ EMI પર પણ આ ફોનને ખરીદી શકો છો. જાણો iPhone13 Miniના તમામ મૉડલ પર મળી રહેલી ડીલ વિશે........
1-Apple iPhone 13 Mini (128GB) - (Product) RED -
iPhone13 Mini કૉમ્પેક્ટ સાઇઝમાં બેસ્ટ ફોન છે. આ ફોનની સ્ક્રીન 5.4 ઇંચ છે, અને Super Retina XDR ડિસ્પ્લે છે.
આઇફોન 13ના લેટેસ્ટ મૉડલની તુલના આની કિંમત થોડી ઓછી છે. પરંતુ ફિચર્સ બિલકુલ ઓછા નથી. ફોનને સુપર ફાસ્ટ ચલાવવા માટે આમાં A15 Bionic chip લાગેલી છે.
કેમેરાથી સારી ફોટોગ્રાફી અને સિનેમેટિક વીડિયો બનાવી શકાય છે.
iPhone 13 Mini 128GB વાળા વેરિએન્ટની કિંમત છે 69,900 રૂપિયા પરંતુ ડીલમાં મળી રહ્યો છે 64,999 રૂપિયામાં. ફોનને ખરીદવા પર Yes Bank, Standard Chartered અને HSBC બેન્કના ક્રેડિટ કાર્ડથી EMI કરાવવા પર 2000 રૂપિયા સુધીનુ ઇન્સ્ટન્ટ કેશબેક છે. ફોન પર 11,400 રૂપિયા સુધીનુ એક્સચેન્જ બૉનસ છે.
આ ફોનમાં 256GB વાળા વેરિએન્ટની કિંમત છે 79,900 રૂપિયા પરંતુ ડીલમાં 7% ના ડિસ્કાઉન્ટ બાદ 73,990 રૂપિયામં મળી રહ્યો છે.
512 GB વાળા વેરિએન્ટની કિંમત છે 99,900 રૂપિયા પરંતુ ડીલમાં 7% ના ડિસ્કાઉન્ટ બાદ 92,999 રૂપિયામાં મળી રહ્યો છે. ફોનમાં બાકીની ઓફર સેમ છે.
Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો.....
Pakistan: 26/11 મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ સાજિદ મીર જીવિત છે, ISIએ આતંકીને મૃત જાહેર કર્યો હતો
India Corona Cases Today: ભારતમાં કોરોનાએ પકડી સ્પીડ, જાણો શું છે છેલ્લા 24 કલાકની સ્થિતિ
Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં 70 તાલુકામાં ખાબક્યો વરસાદ, નવસારીના ચીખલીમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ
Gujarat Corona Cases: કોરોનાને લઈ ગુજરાત માટે શું છે ચિંતાજનક સમાચાર ? જાણો વિગત
સવારે ઉઠતા જ ન જોવી જોઈએ આ 5 વસ્તુઓ, દિવસ થશે ખરાબ