શોધખોળ કરો
Advertisement
નવા iPhone લૉન્ચ થતાં જ ભારતમાં જુના આઇફોન મૉડલની કિંમતો ઘટી, જાણો કેટલો થયો ઘટાડો.......
એપલે નવા આઇફોનના લૉન્ચિંગની સાથે જ ભારતમાં જુના આઇફોન મૉડલની કિંમતોમાં ઘટાડો કરી દીધો છે
નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલે ગઇરાત્રે પોતાના નવા આઇફોન મૉડલ્સને લૉન્ચ કરી દીધા, જેમાં આઇફોન 11, આઇફોન 11 પ્રૉ અને આઇફોન 11 પ્રૉ મેક્સ સામેલ છે. આ ત્રણેય ફોન નવી જનરેશન વાળા અને હાઇટેક ટેકનોલૉજી વાળા છે. આ ત્રણેય મૉડલ લૉન્ચ થતાં જ કંપનીએ ભારતમાં પોતાના અવેલેબલ જુના (અગાઉના) મૉડલની કિંમતોમાં ઘટાડો કર્યો છે. અહીં તેની નવી કિંમતો આપવામાં આવી છે.
નવા આઇફોનના લૉન્ચ બાદ જુનાની કિંમતોમાં આવ્યો ધરખમ ઘટાડો........
iPhone X 64GB - 91,900 રૂપિયા
iPhone X 256GB - 1,06,900 રૂપિયા
iPhone XS 64GB - 89,900 રૂપિયા
iPhone XS 256GB - 1,03,900 રૂપિયા
iPhone 7 Plus 32GB - 37,900 રૂપિયા
iPhone 7 Plus 128GB - 42,900 રૂપિયા
iPhone 7 32GB - 29,900 રૂપિયા
iPhone 7 128GB - 34,900 રૂપિયા
iPhone 8 64GB - 39,900 રૂપિયા
iPhone 8 128GB - 44,900 રૂપિયા
iPhone 8 Plus 64GB - 49,900 રૂપિયા
iPhone 8 Plus 128GB - 54,900 રૂપિયા
નવા આઇફોનની ભારતમાં શરૂઆતી કિંમત......
આઇફોન 11 - 64,990 રૂપિયા
આઇફોન 11 પ્રૉ - 99,990 રૂપિયા
આઇફોન 11 પ્રૉ મેક્સ - 1,09,000 રૂપિયા
આ ત્રણેય આઇફોનનું વેચાણ ભારતમાં 20 સપ્ટેમ્બરે શરૂ થથે, આ માટે 13 સપ્ટેમ્બરથી તમે પ્રી બુકિંગ પણ કરાવી શકો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement