ત્રણ દિવસ બાદ ભારતમાં લૉન્ચ થશે OnePlusના આ બે ધાંસૂ ફોન, 5G કેટેગરીમાં હશે એકદમ સસ્તા ફોન
વનપ્લસ એક ઇવેન્ટ કરશે, આ લૉન્ચ ઇવેન્ટ પહેલા આ અફોર્ડેબલ 5G સ્માર્ટફોન OnePlus Nord CE 2 Lite 5Gની કિંમત અને બીજા ફિચર્સ લીખક થયા છે. જાણો શું હશે આમાં ખાસ.
OnePlus - ચીની સ્માર્ટફોન મેકર વનપ્લસ ભારતમાં પોતાના બે નવા સ્માર્ટફોન લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે, આ ફોન OnePlus 10R અને OnePlus Nord CE 2 Lite 5G હશે. તાજેતરમાં જ આ બન્ને ફોનની કિંમતથી લઇને સ્પેશિફિકેશન્સ સુધીની તમામ ડિટેલ્સ લીક થઇ છે, રિપોર્ટ અનુસાર, આ બન્ને ફોન બ્રાન્ડના સૌથી સસ્તા ફોન હશે અને ભારતમાં આગામી 28 એપ્રિલે લૉન્ચ થશે. રિપોર્ટ એવા પણ છે કે આ બન્ને ફોનની સાથે કંપની OnePlus Nord Buds પણ લૉન્ચ કરશે.
વનપ્લસ એક ઇવેન્ટ કરશે, આ લૉન્ચ ઇવેન્ટ પહેલા આ અફોર્ડેબલ 5G સ્માર્ટફોન OnePlus Nord CE 2 Lite 5Gની કિંમત અને બીજા ફિચર્સ લીખક થયા છે. જાણો શું હશે આમાં ખાસ.
Passionate Geekzની શેર ડિટેલ્સ અનુસાર, OnePlus Nord CE 2 Lite 5G ની કિંમત 20 હજાર રૂપિયાથી ઓછી હશે, કંપની આને 19,999 રૂપિયાની પ્રાઇસમાં લૉન્ચ કરશે. રિપોર્ટનુ માનીએ તો આ ફોનની પહેલી સેલ ભારતમાં 30 એપ્રિલે થશે. જોકે એ વાતની જાણકારી નથી કે લીક થયેલા રિપોર્ટમાં આપવામા આવેલી ડિટેલ્સ કેટલી સાચી છે, પરંતુ OnePlus Nord CE 2 Lite 5G બ્રાન્ડનો સૌથી સસ્તો ફોન હોઇ શકે છે.
જો OnePlus Nord CE 2 Lite 5G આ કિંમત પર લૉન્ચ થાય છે તો આ બ્રાન્ડનો એવો સિલેક્ટેડ સસ્તા ફોનમાંનો એક હશે, જે અત્યાર સુધી 20 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં લૉન્ચ થયો છે.
આ પણ વાંચો..........
CBSEએ અભ્યાસક્રમમાં કર્યો બદલાવ, ઇસ્લામિક સામ્રાજ્ય સહીત અનેક વિષયોને અભ્યાસક્રમમાંથી દૂર કરાયા
PAN Card Apply: આધાર કાર્ડની મદદથી ઈન્સ્ટન્ટ પાન કાર્ડ કેવી રીતે મેળવી શકાય, જાણો સરળ પ્રોસેસ
MUMBAI : એક મંચ પર આવશે વડાપ્રધાન મોદી અને મહારાષ્ટ્ર સીએમ ઉદ્ધવ ઠાકરે
ફ્રિજનું ઠંડુ પાણી પીવો છો ? ઠંડા પાણીથી તમારા આરોગ્યને ખૂબ જ નુકસાન થાય છે